બેઠક Bethak

વ્હાલામાં વ્હાલું પેટ.

vhālāmāṁ vhāluṁ pēṭa.

What it means
Not written up yet.

Also said as

  • વિકટ માર મારે ભરવાડા, વિકટ રાત ખેડે વણઝેરા,
  • ડાંફલો ફાંફલો તો બ્રાહ્મણના પ્રાણીઓ, ધીરા રહી લુંટે બજારે વાણીઓ.
  • વિવાહથી રળીઆમણું શું.
  • વિવેકથી બન્ને રહે, દાળી ને વળી દૂધ.
  • વિશ્વાસે વહાણ ચાલે.
  • વિષ્ટિ (એક યોગ જ્યોતિષમાં છે) થય તે વ્યતિપાતથી, ને નાની બગડી તે ઘરદીધી.
  • વીખના કીડા વીખમાં જીવે.
  • વીજળીને ઝબકારે મોતી પરોવવું.
  • વીતે વિવાહે માંડવા શોભે નહીં.
  • વીલાં મ્હોં તે વાંકડીઆ, ઘર ઘાલે તે રાંકડીઆ.
  • વીંછી માને ખાય, સર્પ બચ્ચાંને ખાય.
  • વીંછણ ઈંડાં સેવે, તે બચ્ચાં નીકળી ફેલી ખાઈ ખાધું કરે તોયે ખસે નહીં. | ૨
  • વીંછણનાં બચ્ચાં માનાં કાળજાં ફેલે.
  • વીંધ્યું તે મોતી, કર્યું તે કામ, જેણે કીધી ઢીલ, તેણે ગુમાવ્યું ગામ.
  • લુઠ્યા મેહ વટેમાર્ગુ કહે.
  • વેદના વહાલા કાઈ ન થાય, હેતનાં હાલ્લાં સહુથી ધોવાય.
  • વેદીઆ વાડ કરી? તો કહે હા, કરી; કેવી કરી?
  • તો કહે વા વાય તો તુટી પડે તેવી.
  • વેદીઆ વેઠ, ને પહોંચાડવું ઠેઠ.
  • વેદીઆં કામ, તે વેદીઆં જ થાય.
  • વેહેલે વળગીને નથી આવી. | ૩
  • વેહેવાઈને ગાળ વિવાહમાં દેવાય.
  • વેહેવાણની જણી, તે કુંભારની ઘડી. | ૪
  • વેણે વેણે વાંકું પડે.
  • વેતર વંઠ્યું, સુપાણી શું કરે.
  • વેદીઆં ઢોર, ન સમજે મર્મ, ને ઘાંટા ને શૌરબકાર. | ૫
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ