બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
366 sayings starting with આ · page 2 of 2
-
આપસી તે લાપસી, પરાય તે કુસકી.
āpasī tē lāpasī, parāya tē kusakī.
People value their own possessions or efforts much more than those of others.
-
આપતા ગાજે ને લેતા લાજે.
āpatā gājē nē lētā lājē.
People are proud to give but often feel embarrassed when they have to receive.
-
આપતાં લે નહીં ને માગતાં મળે નહીં.
āpatāṁ lē nahīṁ nē māgatāṁ maḷē nahīṁ.
Describes someone who is stubborn or misses opportunities due to poor timing.
-
આપત્તિ તો કસોટી છે.
āpatti tō kasōṭī chē.
Hard times are what reveal what a person is actually made of.
-
આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
āpavānā kāṭalāṁ judā nē lēvānā kāṭalāṁ judā
Applying one standard to yourself and a different one to everyone else.
-
આપવાનાં કાટલાં જુદા ને લેવાનાં જુદા.
āpavānāṁ kāṭalāṁ judā nē lēvānāṁ judā.
Applying one standard to yourself and a different one to everyone else.
-
આપે તે સુંવાળા, માગે તે કાપના મેવાળા.
āpē tē suṁvāḷā, māgē tē kāpanā mēvāḷā.
The giver is in a position of power and grace, while the beggar is in a position of humiliation.
-
આપેલા આંકયો એટલે બધે મોકળું.
āpēlā āṁkayō ēṭalē badhē mōkaḷuṁ.
Once a boundary is crossed or permission is given, it is difficult to contain the situation.
-
આફરદી બાઈ.
āpharadī bāī.
Describes a person who is arrogant or full of self-importance.
-
આફતમાં ન્યાફત શી?
āphatamāṁ nyāphata śī?
In times of crisis, one must act directly rather than relying on intermediaries.
-
આફતનું પડીકું
āphatanuṁ paḍīkuṁ
A person who brings trouble everywhere they go.
-
આપીને માગે તેની અક્કલ જાય આઘે.
āpīnē māgē tēnī akkala jāya āghē.
Either give freely or don't give — demanding it back costs you more than the thing.
-
આપીને માંગે તે દુશમન જેવા ગણાય.
āpīnē māṁgē tē duśamana jēvā gaṇāya.
It criticizes those who give help but then hold it over the recipient's head.
-
આપીને માંગે તેની અકલ જાય આંધે.
āpīnē māṁgē tēnī akala jāya āṁdhē.
It criticizes those who give help and then demand it back or make a show of it.
-
આપીશું, કાંઈ ધાલ્યા તો નથી ?
āpīśuṁ, kāṁī dhālyā tō nathī ?
Used to tell someone to be patient regarding a debt or promise.
-
આર ખાએ ને પડોસી દંડાએ.
āra khāē nē paḍōsī daṁḍāē.
The person responsible for a mistake escapes, while an innocent bystander suffers the consequences.
-
આર વગર ચીથરું અક્કડ રહે નહીં.
āra vagara cītharuṁ akkaḍa rahē nahīṁ.
Without the necessary support or structure, a weak person or situation cannot hold itself together.
-
આરંભે શૂરા
āraṁbhē śūrā
Full of enthusiasm at the start and nowhere to be found by the end.
-
આસન મારે કયા હુવા, મારી ન મનકી આશ;
āsana mārē kayā huvā, mārī na manakī āśa;
Physical discipline and outward religious practices are meaningless without inner mental control.
-
આશા અમર છે.
āśā amara chē.
Human beings never stop hoping.
-
આશા અને ઉમેદની હદ નથી
āśā anē umēdanī hada nathī
Human desire and ambition are endless.
-
આશા કદી ઘરડી થતી નથી.
āśā kadī gharaḍī thatī nathī.
People continue to harbor desires and expectations regardless of their age.
-
આશા ન કરે ઓરકી, આપ કરે ઉપકાર;
āśā na karē ōrakī, āpa karē upakāra;
A truly noble person practices selfless charity without expecting any reward or return.
-
આશા ને ઉમેદથીજ જીવ રહે છે.
āśā nē umēdathīja jīva rahē chē.
Hope is the primary force that keeps a person alive and moving forward.
-
આશા પાશા અગન જળ, ઠગ ઠાકોર કુનાર;
āśā pāśā agana jaḷa, ṭhaga ṭhākōra kunāra;
These are highly unpredictable and dangerous things that can never be fully trusted.
-
આશા તો એક રામકી, દુજી આશ નિરાશ;
āśā tō ēka rāmakī, dujī āśa nirāśa;
True security and fulfillment come only from relying on God, while worldly expectations always lead to disappointment.
-
આશા ઊંડી ખાડ, પહાડથી થાય ન પુરી;
āśā ūṁḍī khāḍa, pahāḍathī thāya na purī;
Human greed and desire are insatiable.
-
આશકકા ઘર નાશિક, રંડીકા ઘર પુના.
āśakakā ghara nāśika, raṁḍīkā ghara punā.
Love makes people ignore logic and travel to great lengths for their desires.
-
આશાને અમૃત ગણે, પણ છે કડવી ઝેર;
āśānē amr̥ta gaṇē, paṇa chē kaḍavī jhēra;
False hope leads to eventual disappointment and suffering.
-
આશીર્વાદ આપવાને વપરાતાં વાક્યો.
āśīrvāda āpavānē vaparātāṁ vākyō.
This is a category header for traditional well-wishes.
-
આશ્લેષા ચગી તો ચગી ને ફગી તો ફગી.
āślēṣā cagī tō cagī nē phagī tō phagī.
Some seasonal events are entirely beyond human control.
-
આસી બાયલા.
āsī bāyalā.
Used to describe someone who is both idle and lacks courage.
-
આટા ઢીલા, ને બંદા નરમ અથવા અણુકસણી.
āṭā ḍhīlā, nē baṁdā narama athavā aṇukasaṇī.
Describes an incompetent person unable to handle even simple duties.
-
આતા દિન સાતા, ઉધા દિન વીશ;
ātā dina sātā, udhā dina vīśa;
People often overestimate the future and underestimate the past.
-
આટા ખુટ્યા છે.
āṭā khuṭyā chē.
Said of someone who has exhausted all money or resources.
-
આટા મ્હા ઉપર ઊડે છે.
āṭā mhā upara ūḍē chē.
Said of someone who is visibly flustered or caught in a messy situation.
-
આટા મ્હોં ઉપર ઊડે છે.
āṭā mhōṁ upara ūḍē chē.
Said when a clumsy attempt at work backfires and causes ruin or embarrassment to oneself.
-
આટા વેચી ગાજર ખાવાં.
āṭā vēcī gājara khāvāṁ.
Trading something valuable for something trivial.
-
આટામાં લુણ સમાય, લુણમાં આટા સમાય નહીં.
āṭāmāṁ luṇa samāya, luṇamāṁ āṭā samāya nahīṁ.
Small expenses or minor flaws can be absorbed in a large enterprise, but not vice versa.
-
આઠ પહર ભીના રહે, પ્રેમ કહાવે સોય.
āṭha pahara bhīnā rahē, prēma kahāvē sōya.
True love is a constant, unbroken state of devotion that occupies one's mind day and night.
-
આઠ વાર ને નવ તેહુવાર.
āṭha vāra nē nava tēhuvāra.
It describes a life of constant celebration or a situation where there is always an excuse for a holiday.
-
આથર બદલ્યા, પણ ગધેડા તેના તે છે.
āthara badalyā, paṇa gadhēḍā tēnā tē chē.
Changing superficial appearances or titles does not alter a person's underlying foolishness.
-
આત્મ જ્ઞાની સાધુ થાવે કે સંસારમાં રહી સુખ ભોગવે, પણ નેક રસ્તે ચાલે એજ ઉત્તમ.
ātma jñānī sādhu thāvē kē saṁsāramāṁ rahī sukha bhōgavē, paṇa nēka rastē cālē ēja uttama.
Living a virtuous life is more important than the lifestyle one chooses.
-
આત્મારામ ભુખણના દીકરા.
ātmārāma bhukhaṇanā dīkarā.
Said of people who are extremely greedy or always hungry, playing on the name Bhukhan.
-
આત્મારામ ભુખણુના દીકરા.
ātmārāma bhukhaṇunā dīkarā.
Said of a greedy individual who is perpetually hungry or consumed by thoughts of food.
-
આવ બલા પકડ ગલા
āva balā pakaḍa galā
Courting disaster deliberately.
-
આવ બલા, પકડ ગલા, ઇસ બલાસે લાગના૨ ભલા.
āva balā, pakaḍa galā, isa balāsē lāganā2 bhalā.
A cynical acceptance of inevitable misfortune.
-
આવ બલા પકડ ગલા, ઉસ બલાસે ભાગના ભલા.
āva balā pakaḍa galā, usa balāsē bhāganā bhalā.
It is better to avoid a looming conflict or disaster before it takes hold of you.
-
આવ ભાઇ હરખા, આપણ બેઉ સરખા.
āva bhāi harakhā, āpaṇa bēu sarakhā.
It is used to mock people who pretend to be equals when they are clearly not, or to welcome someone of similar status.
-
આવ જવ કે સરભર થાઓ.
āva java kē sarabhara thāō.
A call for settling accounts or balancing a situation.
-
આવ કહે સો ઓલીઆ, બેઠ કહે સો પીર;
āva kahē sō ōlīā, bēṭha kahē sō pīra;
Hospitality is a fundamental virtue, and failing to show it is a grave social offense.
-
આવ નહીં, આદર નહીં, નહીં નેનમાં નેહ;
āva nahīṁ, ādara nahīṁ, nahīṁ nēnamāṁ nēha;
Never visit a place where you are not wanted, regardless of the potential material gain.
-
આવ નહીં, આદર નહીં, નહીં નેનોમાં નેહ;
āva nahīṁ, ādara nahīṁ, nahīṁ nēnōmāṁ nēha;
Advises against visiting a household where one is received without warmth or respect.
-
આવ ઓર આદર જહાં, હે નેનું મેં નેહ;
āva ōra ādara jahāṁ, hē nēnuṁ mēṁ nēha;
Cherish and frequent the company of those who truly love and respect you, even in difficult times.
-
આવ ઓર આદર જહાં, હે તેનું મેં નેહ;
āva ōra ādara jahāṁ, hē tēnuṁ mēṁ nēha;
Encourages visiting places where one is warmly received and genuinely loved.
-
આવ પાણા પગ ઉપર પડ
āva pāṇā paga upara paḍa
Said of someone who goes out of their way to invite trouble onto themselves.
-
આવ સુહાગન લકડી, તેરા પડીઆ કાજ.
āva suhāgana lakaḍī, tērā paḍīā kāja.
Used when a simple, neglected tool or resource suddenly becomes indispensable in a time of need.
-
આવચોણી નાગે, જશેબી નાગે, કર ખુબી કે પેહડશે સવાગે.
āvacōṇī nāgē, jaśēbī nāgē, kara khubī kē pēhaḍaśē savāgē.
It is a philosophical reflection on the transient nature of life and the importance of good deeds.
-
આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
āvaḍē nahi ghēṁsa nē rāṁdhavā bēsa
Undertaking something you have no skill for at all.
-
આવાએ જીવે ને કરમે ખાય.
āvāē jīvē nē karamē khāya.
A person's life is a combination of destiny and their own actions.
-
આવક થાય ચાર દશે, ને જાય ત્યારે બાર દશે.
āvaka thāya cāra daśē, nē jāya tyārē bāra daśē.
It describes a situation where expenses far exceed income.
-
આવકથી રાખે ખરચ મોટા, તેને થાય સદા ટોટો.
āvakathī rākhē kharaca mōṭā, tēnē thāya sadā ṭōṭō.
Living beyond one's means inevitably leads to financial trouble.
-
આવરદા કાંઈ તાંતણા નથી કે તોડી નંખાય.
āvaradā kāṁī tāṁtaṇā nathī kē tōḍī naṁkhāya.
One's life is not something that can be ended at will.
-
આવરે વ્હાલી વાતડી કહું, આ સુડાને તું પાંચગી વહુ.
āvarē vhālī vātaḍī kahuṁ, ā suḍānē tuṁ pāṁcagī vahu.
Used to address someone with flattery or endearment before delivering a message.
-
આવતી વહુ ને બેસતા રાજા, પહેલી રાખે શરમ, પછી મૂકે ગાજ,
āvatī vahu nē bēsatā rājā, pahēlī rākhē śarama, pachī mūkē gāja,
Newcomers or those in new positions of power are initially reserved before asserting their authority.
-
આવે ભાઈનો ભાઈ, તે ઊભો નેવાં સાહી.
āvē bhāīnō bhāī, tē ūbhō nēvāṁ sāhī.
Describes the different ways relatives behave when they visit.
-
આવે હાથીને વેગે ને જાય કીડીને વેગે.
āvē hāthīnē vēgē nē jāya kīḍīnē vēgē.
Good fortune or wealth arrives quickly but disappears very slowly.
-
આવે પેહલો તે જમે વેહલો.
āvē pēhalō tē jamē vēhalō.
Those who are prompt and proactive get the best opportunities.
-
આવી ભરાણા ભાઈ આવી ભરાણા.
āvī bharāṇā bhāī āvī bharāṇā.
Used when someone realizes they are trapped in a difficult situation.
-
આવી ભરાણાં
āvī bharāṇāṁ
Stuck in a mess with no way out.
-
આવી મળવા ને બેસાડી દલવા.
āvī maḷavā nē bēsāḍī dalavā.
Used for a guest who visits under the guise of friendship but stays too long and becomes a burden.
-
આવી મળવા ને બેસાડી દળવા.
āvī maḷavā nē bēsāḍī daḷavā.
Said when a guest is put to work immediately upon arrival.
-
આવી તે લક્ષ્મી ને ગઇ તે બલા.
āvī tē lakṣmī nē gai tē balā.
One should be happy about gains and relieved about losses.
-
આવીને કુચા કરી નાંખ્યા છે.
āvīnē kucā karī nāṁkhyā chē.
Said of someone who has completely ruined, destroyed, or made a mess of a task or situation.
-
આવ્યાની નવાઇ કરતાં જીવ્યાની નરાઇ માંગો.
āvyānī navāi karatāṁ jīvyānī narāi māṁgō.
Life is full of hardships, so focus on enduring them rather than being surprised by events.
-
આવ્યા'તા મળવા ને બેસાડ્યા દળવા
āvyā'tā maḷavā nē bēsāḍyā daḷavā
A guest who arrives for a social call and gets put to work.
-
આવ્યું સમાય, પણ ગયું ન ખમાય.
āvyuṁ samāya, paṇa gayuṁ na khamāya.
It is easy to accept gain, but difficult to accept loss.
-
આયા હય સો જાયગા, રાજા રંક ફકીર;
āyā haya sō jāyagā, rājā raṁka phakīra;
Death is the ultimate leveler that spares no one, regardless of their wealth or status.
-
આયર બદલ્યા, પણ ગધેડા તેના તે છે.
āyara badalyā, paṇa gadhēḍā tēnā tē chē.
The leadership may change, but the underlying problems or the people causing them remain the same.
-
'આ બધો પ્રતાપ તમારી બુદ્ધિને જ છે.'
'ā badhō pratāpa tamārī buddhinē ja chē.'
-
આ બધું વાતથી સિધ્ધ થઈ શકે છે. બોલવાની પણ હદ હોય છે. અને એટલે જ કહ્યું છે કે—
ā badhuṁ vātathī sidhdha thaī śakē chē. bōlavānī paṇa hada hōya chē. anē ēṭalē ja kahyuṁ chē kē—
-
આ છે પ્રેમ–સ્નેહની કિંમત
ā chē prēma–snēhanī kiṁmata
-
'આ છે, 'શેઠની શિખામણ ઝાંપા સુધી'ની કહેવતની વાર્તા.'
'ā chē, 'śēṭhanī śikhāmaṇa jhāṁpā sudhī'nī kahēvatanī vārtā.'
-
'આ જીુતાને હમામ સાથે ખજાનામાં લઈ જાવ અને તેને ત્યાં એક તીજોરીમાં મૂકી દો.'
'ā jīutānē hamāma sāthē khajānāmāṁ laī jāva anē tēnē tyāṁ ēka tījōrīmāṁ mūkī dō.'
-
આ કાળા બજારીયા છે'
ā kāḷā bajārīyā chē'
-
"આ કવીઝલીંગ છે."
"ā kavījhalīṁga chē."
-
‘આ માણસ ચારસો વીસ છે’ યા તો મગનભાઈ કેવા માનવી છે? વિશ્વાસ મૂકી શકાય?
‘ā māṇasa cārasō vīsa chē’ yā tō maganabhāī kēvā mānavī chē? viśvāsa mūkī śakāya?
-
'આ મુનીમનો રૂખાબ પણ ભારે હતા.'
'ā munīmanō rūkhāba paṇa bhārē hatā.'
-
'આ મુનીમે બધી વાત વિગતથી કરી.'
'ā munīmē badhī vāta vigatathī karī.'
-
આ નર કાયા સોનેકી, બાર બાર નહીં હોનેકી;
ā nara kāyā sōnēkī, bāra bāra nahīṁ hōnēkī;
-
આ નર ફોયા સોનેકી, બાર બાર નહીં હોનેકી;
ā nara phōyā sōnēkī, bāra bāra nahīṁ hōnēkī;
-
'આ પાંચમી કતારિયા છે'
'ā pāṁcamī katāriyā chē'
-
' આ શકોરામાં ચોરીએ શકોરામાં ચોરીએ સ્વાહા ! '
' ā śakōrāmāṁ cōrīē śakōrāmāṁ cōrīē svāhā ! '
-
આ તમારો સભામંડપ જ વાંકે છે. હું નાચું શું ધૂળ...? નાચું કેવી રીતે?
ā tamārō sabhāmaṁḍapa ja vāṁkē chē. huṁ nācuṁ śuṁ dhūḷa...? nācuṁ kēvī rītē?
-
આ તો મસાણુ લાગે છે.
ā tō masāṇu lāgē chē.
-
‘ આ તો પાઘડીનો ધણી છે.’
‘ ā tō pāghaḍīnō dhaṇī chē.’
-
આ તો સાવ પોપલીબાઈ છે.
ā tō sāva pōpalībāī chē.
-
' આ તો-માણસ છે, ઢોર જાય-માણસ નહિ....' એણે કહ્યું.
' ā tō-māṇasa chē, ḍhōra jāya-māṇasa nahi....' ēṇē kahyuṁ.
-
આ ત્રણનો જવાબ છે....ગરજ
ā traṇanō javāba chē....garaja
-
આ ત્રણું એક કાણા કુત્તા કુમાણુસા, તીન્યુ એક નિકાસ, જ્યાં જ્યાં સેરમાં નીસરૈ, ત્યાં ત્યાં કરે બિનાસ.
ā traṇuṁ ēka kāṇā kuttā kumāṇusā, tīnyu ēka nikāsa, jyāṁ jyāṁ sēramāṁ nīsarai, tyāṁ tyāṁ karē bināsa.
-
આ વાત સાંભળી એટલે તે
ā vāta sāṁbhaḷī ēṭalē tē
-
‘આડી ખામણીનું ખેતર છે.’
‘āḍī khāmaṇīnuṁ khētara chē.’
-
આદિત ફાટે
ādita phāṭē
-
આદ્રા ભરે ખાધરા, ખેડૂતના ડાડાપાધરા
ādrā bharē khādharā, khēḍūtanā ḍāḍāpādharā
-
આદ્રાનો ભારો અને પખતો પાથરો.
ādrānō bhārō anē pakhatō pātharō.
-
આગળથી લખી પાછળથી આપવું.
āgaḷathī lakhī pāchaḷathī āpavuṁ.
-
આગમિષ્યતિ યત્પત્રં તદસ્મારંવિષ્યતિ
āgamiṣyati yatpatraṁ tadasmāraṁviṣyati
-
આગે પગ તો પત રહે, પીછે પગ પત જાય;
āgē paga tō pata rahē, pīchē paga pata jāya;
-
આહાર તેવો ઓડકાર અને પાણી તેવી વાણી
āhāra tēvō ōḍakāra anē pāṇī tēvī vāṇī
-
આઇ કન્ન તો મર ગયે, શેર ખબર ઓર બાજ;
āi kanna tō mara gayē, śēra khabara ōra bāja;
-
આઈતાંપર કાયતું.
āītāṁpara kāyatuṁ.
-
આજ કહેવતને સાર્થક કરતી એક સુંદર
āja kahēvatanē sārthaka karatī ēka suṁdara
-
આજ કાલકે કરતેહી, અવસર જાસી ચાલ;
āja kālakē karatēhī, avasara jāsī cāla;
-
'આજ સાંઝ તક એક રૂપિયા મીલ જાવે તો ઉસમેસે ચાર આનેકા પીરકું મલીદા દઉં....'
'āja sāṁjha taka ēka rūpiyā mīla jāvē tō usamēsē cāra ānēkā pīrakuṁ malīdā dauṁ....'
-
આજે રોકડા કાલે ઉધાર
ājē rōkaḍā kālē udhāra
-
આક, ધણુ, ને જવનું અન્ન, છોરૂ બાપ હલ્યાં,
āka, dhaṇu, nē javanuṁ anna, chōrū bāpa halyāṁ,
-
આકાર આારા વગર કોઈ જઈ આપે નહીં.
ākāra āārā vagara kōī jaī āpē nahīṁ.
-
આખા કોળાનું શાક ન થાય.
ākhā kōḷānuṁ śāka na thāya.
-
આખું કોળું શાકમાં?
ākhuṁ kōḷuṁ śākamāṁ?
-
આકીલકું ઈશારા, ગધેહુંકું થાબુક. અહમકેસે પડી ખાત, કાઢો જુતા તોડો દાંત.
ākīlakuṁ īśārā, gadhēhuṁkuṁ thābuka. ahamakēsē paḍī khāta, kāḍhō jutā tōḍō dāṁta.
-
આમ એ નૌકાધિપતિની દાઢીની કિંમત અંકાઈ. …તો દાઢીવાળા બકરો મોકલી આપતે?
āma ē naukādhipatinī dāḍhīnī kiṁmata aṁkāī. …tō dāḍhīvāḷā bakarō mōkalī āpatē?
-
આમ, લીંબુ અને વાણિયા, આ ત્રણેને દબાવાથી કે કષ્ટ આપવાથી જ રસ આપે છે.
āma, līṁbu anē vāṇiyā, ā traṇēnē dabāvāthī kē kaṣṭa āpavāthī ja rasa āpē chē.
-
આમ, લીંબુ, અણિયા, ચાપે’ તેં રસ દેય.
āma, līṁbu, aṇiyā, cāpē’ tēṁ rasa dēya.
-
આનંદ કહે પરમાનંદા, માણસે માણસે મળ્યો; એક વગાડે શંખલા, એક વગાડે ગત્યો.
ānaṁda kahē paramānaṁdā, māṇasē māṇasē maḷyō; ēka vagāḍē śaṁkhalā, ēka vagāḍē gatyō.
-
આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ટાળા; એક એક સાઈ ભરી પડે, એક ભરાવે ઉચાળા.
ānaṁda kahē paramānaṁdā, māṇasē māṇasē ṭāḷā; ēka ēka sāī bharī paḍē, ēka bharāvē ucāḷā.
-
આનંદ કહે પરમાનંદા, મુંગે મ્હોડે રહેવું;
ānaṁda kahē paramānaṁdā, muṁgē mhōḍē rahēvuṁ;
-
આંધળા કીતાળવે ઘરમાં પેસે.
āṁdhaḷā kītāḷavē gharamāṁ pēsē.
-
આંધળો ઓકે સોને રોકે
āṁdhaḷō ōkē sōnē rōkē
-
આંગળીને ટેરવે બધો હિસાબ છે
āṁgaḷīnē ṭēravē badhō hisāba chē
-
આંગણું વાંકું છે
āṁgaṇuṁ vāṁkuṁ chē
-
આંખે મોહર ને કલાલે લેખાં, તે જાતે દહાડે કાંઈ નહી દેખા.
āṁkhē mōhara nē kalālē lēkhāṁ, tē jātē dahāḍē kāṁī nahī dēkhā.
-
આંખે થાડું સુજે, જો ખાએ ખતાશ, મોહેડું થાએ પીલુ ને જાએ રતાશ.
āṁkhē thāḍuṁ sujē, jō khāē khatāśa, mōhēḍuṁ thāē pīlu nē jāē ratāśa.
-
આંખો બંધ કરી અને તેણે ચાલવા માંડ્યું.
āṁkhō baṁdha karī anē tēṇē cālavā māṁḍyuṁ.
-
આણું કરવા ગયે ને વહુને ભૂલી આવ્યો
āṇuṁ karavā gayē nē vahunē bhūlī āvyō
-
આપ સમાન બળ નહિ
āpa samāna baḷa nahi
-
આપાધ્યાં પૂર્ણમાસ્યાં ચ રાત્રૌ ચન્દ્રો ન દ્રશ્યતે ।
āpādhyāṁ pūrṇamāsyāṁ ca rātrau candrō na draśyatē ।
-
આપશુ કઈ ધાલ્યા તો નથી ને?
āpaśu kaī dhālyā tō nathī nē?
-
આપશુ કઈ ખાઈ તો નથી ગયા ને?
āpaśu kaī khāī tō nathī gayā nē?
-
આપે તે સુંવાળો, ને બીજે કાખનો મુંવાળો.
āpē tē suṁvāḷō, nē bījē kākhanō muṁvāḷō.
-
આપ્યું વાનરને પુલ સુંધવા, તે ખોસ્યું ગાં—જ માંહે.
āpyuṁ vānaranē pula suṁdhavā, tē khōsyuṁ gāṁ—ja māṁhē.
-
આપ્યું વાણીયે ને ખાધું પ્રાણીએ.
āpyuṁ vāṇīyē nē khādhuṁ prāṇīē.
-
આસન મારે ક્યા હુવા, મરી ન મનકી આશ;
āsana mārē kyā huvā, marī na manakī āśa;
-
આસન મારે ક્યા હુવા, મારી ન મનકી આશ;
āsana mārē kyā huvā, mārī na manakī āśa;
-
આશા ન કરે ઓરકી, આપ કરે ઊપકાર;
āśā na karē ōrakī, āpa karē ūpakāra;
-
આશા તજે માયા તજે, મોહ તજે ઓર માન;
āśā tajē māyā tajē, mōha tajē ōra māna;
-
આશા તજે માયા તજે, મોહ તજે ઓર માત; હર્ષ શોક નિંદા તજે, કહે કબીર સંત જાત.
āśā tajē māyā tajē, mōha tajē ōra māta; harṣa śōka niṁdā tajē, kahē kabīra saṁta jāta.
-
આષાઢ સુદ પંચમી, કાં જળ-હુંળ કાં વીજ મુડી વેચી ધન કરો, લો બળદ અને બીજ.
āṣāḍha suda paṁcamī, kāṁ jaḷa-huṁḷa kāṁ vīja muḍī vēcī dhana karō, lō baḷada anē bīja.
-
આષાઢ વદી અષ્ટમી, જો કદી વાદલ છાયો; ચારે માસ તબુડીયા, જાણે ભાડા રાયો.
āṣāḍha vadī aṣṭamī, jō kadī vādala chāyō; cārē māsa tabuḍīyā, jāṇē bhāḍā rāyō.
-
આષાઢ વદી આઠમ માટેની કહેવત
āṣāḍha vadī āṭhama māṭēnī kahēvata
-
આષાઢ્યાં પૂર્ણમાસ્યાં ચ રાત્રૌ ચન્દ્રો ન દૃશ્યતે
āṣāḍhyāṁ pūrṇamāsyāṁ ca rātrau candrō na dr̥śyatē
-
“આશાને દરવાજેથી થયો નીરાશ, આનંદના રાજમાં રેહ્યો ઉદાસ.”
“āśānē daravājēthī thayō nīrāśa, ānaṁdanā rājamāṁ rēhyō udāsa.”
-
આશીર્વાદના એકે નહીં, ભેણેજંતના બે.
āśīrvādanā ēkē nahīṁ, bhēṇējaṁtanā bē.
-
આશીર્વાદના એકે નહીં, ભેણેજ્ના બે.
āśīrvādanā ēkē nahīṁ, bhēṇējnā bē.
-
આટા તોલ દીકરી જલતી હય.
āṭā tōla dīkarī jalatī haya.
-
આતમ ધ્યાની આગરા, જરે બીકાનેર;
ātama dhyānī āgarā, jarē bīkānēra;
-
‘આઠ રૂપિયા પૂરા પડશે.’
‘āṭha rūpiyā pūrā paḍaśē.’
-
આત્મ ધ્યાની આગરા, જારે બીકાનેર;
ātma dhyānī āgarā, jārē bīkānēra;
-
આવન અક્ષર મેં પડા, નન્ના અક્ષર સાર; દદાર્કું જતું નહીં, લલા અક્ષર પ્યાર.
āvana akṣara mēṁ paḍā, nannā akṣara sāra; dadārkuṁ jatuṁ nahīṁ, lalā akṣara pyāra.
-
આવતડાં એંધાણ, મળવામાં માઠપ કરે;
āvataḍāṁ ēṁdhāṇa, maḷavāmāṁ māṭhapa karē;
-
આવે બેઠા જપે ને જે આવે તે ખપે.
āvē bēṭhā japē nē jē āvē tē khapē.
-
આવે ભાઈને ભાઈ તે ઊભો નેવાં સાહી. આવે ભાઈને ભાઈ, તે પેસે ઘરમાં ધાઈ.
āvē bhāīnē bhāī tē ūbhō nēvāṁ sāhī. āvē bhāīnē bhāī, tē pēsē gharamāṁ dhāī.
-
આવે ભાઇની બહેન,
āvē bhāinī bahēna,
-
આવે ભાઈની બહેન, તે જશે આંસુ રેડી, આવે ભાઈની બહેન, તે જશે સાડી પહેરી. વહુનો સગો તે ચુલાનો મહેમાન
āvē bhāīnī bahēna, tē jaśē āṁsu rēḍī, āvē bhāīnī bahēna, tē jaśē sāḍī pahērī. vahunō sagō tē culānō mahēmāna
-
આવે તો બહેન આછી-આછી થઈ જાય છે, એનો હર્ષ સમાતો નથી. એ ભાવથી-ઉમળકાથી પોતાને ત્યાં-સાસરે તેનું સન્માન કરવા તત્પર બને છે. પછી ભલે આ સન્માન કરતાં હિયર સામે જણાય-એ આવે તો તેને એક બાજુ મૂકી તે પોતાના સગા-માએ જણ્યા ભાઈને જ વધાવવાની. બહેનનું આ લક્ષણ પણ ‘સોસાળમાં જમવું અને મા પીરસનારી’ના જેવું જ છે.
āvē tō bahēna āchī-āchī thaī jāya chē, ēnō harṣa samātō nathī. ē bhāvathī-umaḷakāthī pōtānē tyāṁ-sāsarē tēnuṁ sanmāna karavā tatpara banē chē. pachī bhalē ā sanmāna karatāṁ hiyara sāmē jaṇāya-ē āvē tō tēnē ēka bāju mūkī tē pōtānā sagā-māē jaṇyā bhāīnē ja vadhāvavānī. bahēnanuṁ ā lakṣaṇa paṇa ‘sōsāḷamāṁ jamavuṁ anē mā pīrasanārī’nā jēvuṁ ja chē.
-
આવે ત્યારે ઘાંતરડી વાગે, ને જાય ત્યારે પાતરડીએ.
āvē tyārē ghāṁtaraḍī vāgē, nē jāya tyārē pātaraḍīē.
-
આવ્યાં જે ઊછરતેહ, ઘેખે મન ધરીએ નહીં;
āvyāṁ jē ūcharatēha, ghēkhē mana dharīē nahīṁ;