બેઠક Bethak

આત્મ ધ્યાની આગરા, જારે બીકાનેર;

ātma dhyānī āgarā, jārē bīkānēra;

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • રાગ દ્વેષ ગુજરાતમાં, નિંદક જેસલમેર.
  • જુનાણે જમિઅલ વસે, આમરણ દાવલ પીર;
  • શત્રુંજય અંગારશા, એ ત્રણે મોટા વીર.
  • નદી ખળુકે નીર વહે, મોરલા કરે મલ્હાર;
  • સાતે રસ નીપજે, ભોય ધરા હાલાર.
  • સાખ પડે બેડા ને શેરડી, કાઠા ઘઉં કરઠ;
  • રેટ ઝટુકે વાડીએ, ભોય ધરા સરઠ.
  • વરતી જ્યાં બાહુ મેરની, નારી પાતળ પેટ;
  • ઘી પત્થર વખાણુમાં, ભોય બરડા બેટ.
  • ખુબ ગામ ખંભાળ્યું, જેને પાદર ઘી;
  • ધંધાનું તો નામ મળે નહીં, લાંબા લાંબા દી.
  • જળ ઉંડાં થળ ઉજ્જળાં, નારી નવલે વેપ;
  • પુરુષ પટાધર નીપજે, અહો મરૂધર દેશ.
  • માથે ભલે માલવા, ઉનાળે ગુજરાત;
  • ચોમાસે સોરઠ ભલે, બરડા બારે માસ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ