બેઠક Bethak

આગે પગ તો પત રહે, પીછે પગ પત જાય;

āgē paga tō pata rahē, pīchē paga pata jāya;

What it means
Not written up yet.
The English proverb Shah set beside it
(ભાવાર્થ) શત્રુની સામે આગળ પગ એટલે દઢતા રાખવાથી (પત) આબરૂ રહે છે, ને પાછો પગ કરવા એટલે પુંઠ દેખાડાથી પત જાય છે. માટે એક વાદ હડેલા યોદ્ધા પાછા વળી પગ ખેડી સંગ્રામ કરે તેને રંગ છે, સાબાશ છે.

Also said as

  • બાગાં ખેડે બહાવરે, વાકું રંગ ચડાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ