- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- વેરાગીના કટકથી ગામ મરે નહીં.
- સાધુનાં સીધાં જોખાય નહીં.
- બાઈ કલ્યાણીથી શું થાય ?
- સાંઢ વગર ગાલ રહે નહીં.
- ગાંડી ગુજરાત, આગે લાત, પાછે બાત.
- બાઈ ક્રીધે કાઈ ઓર આપે નહીં.
- મા બાઈના સાથ, તેને કાઈ ન દે હાથ.
- ઢાહુરા—અણે તણેકા એક રૂપૈયા, અડે કઠેરા આના બાર;
- ઈકડમ તીકડમ આઠ આણે, શું શાં આના ચાર.
- ભાઈ સાહેબના એક નહીં, શાલે કહે તે બે;
- જે તેથી પણ આગળ ચાલે, તો ગમે તેટલા લે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.