- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- છાપરું સુવે ને નાર કુભારજા, એ પાંચે પાપ મળ્યાં.
- આકાશને કાંઈ થાંભલો છે?
- આકાશને હવે બે તસુ છેટું છે.
- આખલા આંકયો એટલે બધે મોકળું.
- આખો દહાડો નાગા ફરે, ને નાહાતી વખત કાછડા વાળે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.