- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- આશીર્વાદના એક નહીં, ભેણેજંતના બે.
- વેરાગીના કટકથી ગામ મરે નહીં.
- સાધુનાં સીધાં જોવાય નહીં.
- બાઈ કલ્યાણીથી શું થાય?
- સાંઢ વગર ગાભ રહે નહીં.
- ગાંડી ગુજરાત, આગે લાત, પાછે બાત.
- બાઈ કિયે કાઈ બેર આપે નહીં.
- મા બાઈના સાથ, તેને કાઈ ન દે હાથ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.