બેઠક Bethak

આતા દિન સાતા, ઉધા દિન વીશ;

ātā dina sātā, udhā dina vīśa;

Literally
The coming day is seven, the past day is twenty.
What it means
People often overestimate the future and underestimate the past.

Also said as

  • પરવાચા વાયદા, તો જાણે જગદીશ.
  • સઈની સાંજ ને મોચીનું વહાણું;
  • ધાંએજની બાયડી કહે હું શું જાણું?
  • શિવારામ ગાર્ડી, જ્યાં પક્ષા ત્યાં બે મહિના ને બાર દી;
  • ઊઠ્યા ત્યાંથી આઠ દી, તે ચાલ્યા ત્યાંથી ચાર દી.
  • આતા ભાઈએ આશા આપી, આંટા ખૂબ ખવરાવ્યા;
  • આજકાલ કરીને આખર, ગળતે પાણીએ નવરાવ્યા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ