બેઠક Bethak

આપીશું, કાંઈ ધાલ્યા તો નથી ?

āpīśuṁ, kāṁī dhālyā tō nathī ?

Literally
We will give, have we run away?
What it means
Used to tell someone to be patient regarding a debt or promise.

Also said as

  • આવડી અધીર કેમ આવી છે, કાંઈ નાસી તો નથી જતા ?
  • દેનાં લેનાં ક્યા બડી બાત હૈ.
  • લેના દેના ગાંઠકા કામ હૈ.
  • રોક કિયે સાઠ, આઘા ગયા નાઠ;
  • દશ દેએંગે, દશ દીલાએંગે, દશકા દેના ક્ય ?
  • કુંડલિયો—જુઠે મીઠે બચન કહી, અણુ ઉધાર લે જાય,
  • લેત પરમ સુખ ઉપજે, લેક દીયા ન જાય;
  • લેક દીયા ન જાય, ઉંચ અરૂ નીચ બતાવે,
  • ઋણ ઉધારણી રીત, માંગતે મારન આવે;
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ