બેઠક Bethak

આવે ભાઈની બહેન, તે જશે આંસુ રેડી, આવે ભાઈની બહેન, તે જશે સાડી પહેરી. વહુનો સગો તે ચુલાનો મહેમાન

āvē bhāīnī bahēna, tē jaśē āṁsu rēḍī, āvē bhāīnī bahēna, tē jaśē sāḍī pahērī. vahunō sagō tē culānō mahēmāna

What it means
Not written up yet.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ