- Literally
- Sentences used to give blessings.
- What it means
- This is a category header for traditional well-wishes.
Also said as
- દૂધે નાહો ને પુત્રે ફળો.
- રામની રક્ષા ને ભીમનો દોરો.
- સુવર્ણ ફૂલે ફાલો ને ફળો.
- ના, મા, તારી સા ભલા જા.
- સો વર્ષના ઘરડા ડોસલો, ને સાત દીકરાના બાપ થજો.
- જુગો જુગ જીવો.
- ચાંદા સુરજ તપે ત્યાં લગી તપા.
- ધણી ખમા.
- પરમેશ્વર તમારા વાળ વાંકા ન કરે.
- સદકે જાઉં.
- ઢાહુરા—સદા ભવાની સહાયની, સન્મુખ રહો ગણેશ;
- પંચ દેવ રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.