આવે તો બહેન આછી-આછી થઈ જાય છે, એનો હર્ષ સમાતો નથી. એ ભાવથી-ઉમળકાથી પોતાને ત્યાં-સાસરે તેનું સન્માન કરવા તત્પર બને છે. પછી ભલે આ સન્માન કરતાં હિયર સામે જણાય-એ આવે તો તેને એક બાજુ મૂકી તે પોતાના સગા-માએ જણ્યા ભાઈને જ વધાવવાની. બહેનનું આ લક્ષણ પણ ‘સોસાળમાં જમવું અને મા પીરસનારી’ના જેવું જ છે.