- What it means
- Not written up yet.
Also said as
- કાં તો કેહેવું સાચેસાચું, ને કાં તો નામ લેઈ કેહેવું.
- આનંદ કહે પરમાનંદા, કજીઆમાં નવ જાવું; | ૧૪
- ખીચડી ખાવી ગાંઠની, ને જ્યાં ત્યાં રજળાવું.
- આનંદ કહે પરમાનંદા, ગામડે જઈને રહેવું; | ૧૫
- બાપા બાપા સૌ કરે, દેઈને બમણું લેવું.
- આનંદ કહે પરમાનંદા, બાપાઓથી છેટે રહીએ; | ૧૬
- કાં તો કેહેશે વંઠી ગયો, કાં નમાલા ઠરીએ.
- આનંદ કહે પરમાનંદા, જોઈને પગલું ભરવું; | ૧૭
- નહીં તો મુડી ખાઈ ગાંઠની, મોત વિના મરવું.
- આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર; | ૧૮
- એક લેપને પાછા આપે, એક કરાવે ઝેર.
- આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર; | ૧૯
- એક ઉપરાણું કરે, એક વધારે ઝેર.
- આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર; | ૨૦
- એક આપે કન્યાદાન, વાળે એક ઝમેર.
- આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર; | ૨૧
- એક આપે સદાવત, એક માંગે ઘેર ઘેર.
- આણાું કહે પરમાનંદા, ચીજે ચીજે ફેર; | ૨૨
- એક લાપે શેર મળે નહીં, એક ટકાની ત્રણ શેર.
- આનંદ કહે પરમાનંદા, માણસે માણસે મળ્યા; | ૨૩
- એક વગાડે શંખવો, એક વગાડે ગલ્યો.
- આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ટાળાં; | ૨૪
- એક એક સારૂ મરી પડે, એક ભરાવે ઊચાળા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.