બેઠક Bethak

આવે ભાઈનો ભાઈ, તે ઊભો નેવાં સાહી.

āvē bhāīnō bhāī, tē ūbhō nēvāṁ sāhī.

Literally
The brother's brother comes, he stands holding the eaves.
What it means
Describes the different ways relatives behave when they visit.

Also said as

  • આવે બાઈનો ભાઈ, તે પેસે ઘરમાં ધાઈ.
  • આવે ભાઈની બેહેન, તે જશે આંસુ ઝેરી.
  • આવે બાઈની બેહેન તે જશે સાડી પેહેરી.
  • વહુના સગા તે ચુલાના મેહેમાન.
  • કાંચણીનું સગપણ તે ખરું.
  • જમણમાં લાડુ ને સગપણમાં સાદુ.
  • સાળો રસોઈ સુધી ને ભાઈ ઓસરીમાં.
  • સગા સહોદર રહે બાહાર બેસી, નવાણમાં શાલક જાય પેસી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ