બેઠક Bethak

આવી ભરાણા ભાઈ આવી ભરાણા.

āvī bharāṇā bhāī āvī bharāṇā.

Literally
We have come and got stuck, brother, we have come and got stuck.
What it means
Used when someone realizes they are trapped in a difficult situation.

Also said as

  • આન ફસે ભાઈ આન ફસે.
  • નવડે પાંચડે પંચાણું, હેઠે આવ્યા તે કંચાણું.
  • હવે લાકડું લાગે ચળું છે.
  • લોકડી ખપે પડી છે.
  • શું કરે કે ચાં કરે, હવે તોલમાં આવ્યા છો.
  • હાય હેઠ આવ્યા પછી, ઊંચુંનીચું થવાય નહીં.
  • ધામમાં આવ્યા પછી લાંબુંટુંકું થાય નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ