બેઠક Bethak

આપેલા આંકયો એટલે બધે મોકળું.

āpēlā āṁkayō ēṭalē badhē mōkaḷuṁ.

Literally
Given the mark, so it is open everywhere.
What it means
Once a boundary is crossed or permission is given, it is difficult to contain the situation.

Also said as

  • આખો દહાડો નાગો ફરે, ને નાહાતી વખત કાછડો વાળે.
  • આગળથી ગાં— ઘોઈ ને પાછળથી હગ્યો.
  • આગલી દુલામણ સારી, પણ પાછલી દુલામણ ભૂંડી.
  • આગળથી ચોખવટ સારી, કે પછી વાંધો પડે નહીં.
  • આગે આગે ગૌરખ જાગે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ