બેઠક Bethak

આશકકા ઘર નાશિક, રંડીકા ઘર પુના.

āśakakā ghara nāśika, raṁḍīkā ghara punā.

Literally
The lover's home is in Nashik, the prostitute's home is in Pune.
What it means
Love makes people ignore logic and travel to great lengths for their desires.
The English proverb Shah set beside it
Love is blind.

Also said as

  • સુરત સોનાની મૂરત.
  • અમદાવાદ સે અમદાવાદડી, બડા શેહેર તો કાયરખ્ખાલડી.
  • ચીન પૈસા લીયા છીન, લાત મારે તીન.
  • જે જાય જાવે તે ફરી ન આવે, ને આવે તો પરીઆના પરીઆ ચાવે.
  • કાલી કલકતે વાલી, તેરા બચન ન જાવે ખાલી.
  • ધંધુકામાં ધાડ નહીં, ને ધોળકાને વાડ નહીં.
  • ધોળકાની ધાણી ને મલાવનું પાણી, ધણ ધણ ધુએ ને રાટલાને રૂએ.
  • પાંચ પેટલાદી, નવ નદીઆદી, સાત સરખેજી ને એક વીરમગામી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ