બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
788 sayings starting with સ · page 4 of 4
-
સખ છુવનકું હિત કરે, મનસા વાચા કર્મ; પરહિત આપ દુઃખ સહે, એહે દયા ઓર ધર્મ.
sakha chuvanakuṁ hita karē, manasā vācā karma; parahita āpa duḥkha sahē, ēhē dayā ōra dharma.
-
સખ કે દાતા રામ.
sakha kē dātā rāma.
-
'સખ સબકી સમાલીયે મેં મેરી ફૌડતા હું.'
'sakha sabakī samālīyē mēṁ mērī phauḍatā huṁ.'
-
સાખી—જીવતડાં જગ છેતર્યો, મુઆં છેતર્યો માળી;
sākhī—jīvataḍāṁ jaga chētaryō, muāṁ chētaryō māḷī;
-
સાખી—લાખ ગમાવી સાખ રાખવી, સાખે મળશે લાખ;
sākhī—lākha gamāvī sākha rākhavī, sākhē maḷaśē lākha;
-
સખી ન સુમ બને કદી, સુમ સખી નવ થાય;
sakhī na suma banē kadī, suma sakhī nava thāya;
-
સખી સહાયક સબલકે, કાઈ ન નિર્મલ સહાય;
sakhī sahāyaka sabalakē, kāī na nirmala sahāya;
-
સખી સહાયક સળકે, કાઈ ન નિર્મલ સહાય;
sakhī sahāyaka saḷakē, kāī na nirmala sahāya;
-
સળગતી ગાડર પોતાના ઘરમાં ફાણુ ઘાલે?
saḷagatī gāḍara pōtānā gharamāṁ phāṇu ghālē?
-
સાલે કા, ઉઠિ, વાત ન પૂછે કોઈ.
sālē kā, uṭhi, vāta na pūchē kōī.
-
સાળો રસોડા સુધી ન ભાઈ ઓસરીમાં સગા સોહદર રહે બાહાર બેસી, નવાણુંમાં શ્યાલક સાળો જાય પેસી.
sāḷō rasōḍā sudhī na bhāī ōsarīmāṁ sagā sōhadara rahē bāhāra bēsī, navāṇuṁmāṁ śyālaka sāḷō jāya pēsī.
-
સમ ખાય તે સદા જુઠો-અર્થમાં સ્પષ્ટ છે. જેને સોગન ખાવાની ટેવ છે-આદત છે તેને જુઠો જ સમજવો.
sama khāya tē sadā juṭhō-arthamāṁ spaṣṭa chē. jēnē sōgana khāvānī ṭēva chē-ādata chē tēnē juṭhō ja samajavō.
-
સમ ખાય તે સદા જૂઠ્ઠો
sama khāya tē sadā jūṭhṭhō
-
સમજો સમજો સબ કહે, સમજ્યા કછુ ન જાય;
samajō samajō saba kahē, samajyā kachu na jāya;
-
સમજુનું ચિંતા ઘણી, સુરખનું નહીં લાજ;
samajunuṁ ciṁtā ghaṇī, surakhanuṁ nahīṁ lāja;
-
સમજ્યો કે ર છે. એ પેને લાત
samajyō kē ra chē. ē pēnē lāta
-
સમર્થકુ મુસ્કેલ કહા, ઊદ્યોગકુ કહા દૂર;
samarthaku muskēla kahā, ūdyōgaku kahā dūra;
-
સમર્થકું મુશ્કેલ કહા, ઉદ્યોગકું કહા દૂર; વિદ્યાવંત વિદેશ કહા, કહા ખીરાના શૂર.
samarthakuṁ muśkēla kahā, udyōgakuṁ kahā dūra; vidyāvaṁta vidēśa kahā, kahā khīrānā śūra.
-
સમશેર ખાંકી
samaśēra khāṁkī
-
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે
sāṁbēluṁ bajāvē tō huṁ jāṇuṁ kē tuṁ śāṇō chē
-
સંભારીને નામુ લખે તે ઊંટે ચડીને ઊંઘે
saṁbhārīnē nāmu lakhē tē ūṁṭē caḍīnē ūṁghē
-
સમો સંભાળીને ચાલે તે જ ડાહ્યો છે.
samō saṁbhāḷīnē cālē tē ja ḍāhyō chē.
-
સંપ ત્યાં જંપ'નો દ્રષ્ટાંત વાર્તા.
saṁpa tyāṁ jaṁpa'nō draṣṭāṁta vārtā.
-
સંપત દેખી ન રાચીએ, વિપત પડે ન રોય;
saṁpata dēkhī na rācīē, vipata paḍē na rōya;
-
સંપતકે સગે ધણે, ઓર ખીપત પડે ટલ જાય;
saṁpatakē sagē dhaṇē, ōra khīpata paḍē ṭala jāya;
-
સંપતકે સગે ઘણે, ઓર ખીપત પડે ટલ જાય;
saṁpatakē sagē ghaṇē, ōra khīpata paḍē ṭala jāya;
-
સંપતમે બહોત હી બઢે, ઔર ન ધરીએ ચિત;
saṁpatamē bahōta hī baḍhē, aura na dharīē cita;
-
સંપે સંપત્તિ સાંપડે, લાજ વખાણે લોક
saṁpē saṁpatti sāṁpaḍē, lāja vakhāṇē lōka
-
સમુદર કરું સેયાહી,
samudara karuṁ sēyāhī,
-
સં૫ ત્યાં જ જંપ છે.
saṁ5 tyāṁ ja jaṁpa chē.
-
સણ સબકી સમાલીયે
saṇa sabakī samālīyē
-
સણહી ભૂમિ બરાણુસી, સબ નીર ગંગા તોય;
saṇahī bhūmi barāṇusī, saba nīra gaṁgā tōya;
-
સાંચો સોની તેનું નામ કરે જે તસ્કરનાં કામ
sāṁcō sōnī tēnuṁ nāma karē jē taskaranāṁ kāma
-
સંધરેલો સાપ પણ કામનો છે.
saṁdharēlō sāpa paṇa kāmanō chē.
-
સંધર્યા સાપ પણ કામને છે
saṁdharyā sāpa paṇa kāmanē chē
-
સંધ્યા તર્પણ સાંતીડું ને કાદાણી ખટર્મ.
saṁdhyā tarpaṇa sāṁtīḍuṁ nē kādāṇī khaṭarma.
-
સંગ બડા કે સ્વભાવ ?
saṁga baḍā kē svabhāva ?
-
સંગત બીચારી શું કરે, જેનું હૃદય કડોર;
saṁgata bīcārī śuṁ karē, jēnuṁ hr̥daya kaḍōra;
-
સંગતના પરતાપ, કનક પારસથી થાય,
saṁgatanā paratāpa, kanaka pārasathī thāya,
-
સંગતનો પરતાપ, કનક પારસથી થાયે, સંગતનો પરતાપ, તરૂથી શીતલ થાયે; સંગતનો પરતાપ, છીપમાં મોતી બાજે, સંગતનો પરતાપ, તુપા સરોવરથી ભાજે; પ્રતાપ સંગત અતિઘણો, મુખે નવ જાય કહી, ગોપાલ પ્રતાપ સંગતથી, ચોરાસી નવ જાય વહી.
saṁgatanō paratāpa, kanaka pārasathī thāyē, saṁgatanō paratāpa, tarūthī śītala thāyē; saṁgatanō paratāpa, chīpamāṁ mōtī bājē, saṁgatanō paratāpa, tupā sarōvarathī bhājē; pratāpa saṁgata atighaṇō, mukhē nava jāya kahī, gōpāla pratāpa saṁgatathī, cōrāsī nava jāya vahī.
-
સાંઈ આગે સાય હય, સાંઈ સાય સુહાય;
sāṁī āgē sāya haya, sāṁī sāya suhāya;
-
સાંઈ અપને ચિતકી, ખાત ન કહીએ કાય;
sāṁī apanē citakī, khāta na kahīē kāya;
-
સાંઇ મેરા બાનીઆ, બનજ કરે ખેપાર;
sāṁi mērā bānīā, banaja karē khēpāra;
-
સાંજ પડે દિન આથમે, ચકવી બેઠી રાય;
sāṁja paḍē dina āthamē, cakavī bēṭhī rāya;
-
સાંકડ ડાણાં બાંધણાં, આછાં નીરણ ઘાસ;
sāṁkaḍa ḍāṇāṁ bāṁdhaṇāṁ, āchāṁ nīraṇa ghāsa;
-
‘ સંલારીને નામું લખે તે ઉંટે ચડીને ઊંવે '
‘ saṁlārīnē nāmuṁ lakhē tē uṁṭē caḍīnē ūṁvē '
-
સંંપતમેં બહેત હી બઢે, ઓર ન ધરીએ ચિત;
saṁṁpatamēṁ bahēta hī baḍhē, ōra na dharīē cita;
-
'સંસાર તો સ્ત્રી વગરનો લુખો છે.'
'saṁsāra tō strī vagaranō lukhō chē.'
-
સંસારમાં પણ અકમીને
saṁsāramāṁ paṇa akamīnē
-
સાંસતાં કામ સાહેબનાં.
sāṁsatāṁ kāma sāhēbanāṁ.
-
સંત કછુ સાગત નહીં, ધર્મ સહિત હરિ ધ્યાન;
saṁta kachu sāgata nahīṁ, dharma sahita hari dhyāna;
-
સંત ન છાંડે સંતતા, ક્રાયિક મીલે અસંત;
saṁta na chāṁḍē saṁtatā, krāyika mīlē asaṁta;
-
સંતોષ પકડવો.
saṁtōṣa pakaḍavō.
-
સાપ એવા મારું કે ધરનાંને ખાય.
sāpa ēvā māruṁ kē dharanāṁnē khāya.
-
સફળતા કામ+મનોરંજન+મૌન.
saphaḷatā kāma+manōraṁjana+mauna.
-
સફળતાની સીડી મેળવવા માટે મૌન જરૂરી છે અને આ મૌનની સારી વ્યાખ્યા એ છે કે જરૂર હોય તેનાથી પણ ઓછું બોલો.
saphaḷatānī sīḍī mēḷavavā māṭē mauna jarūrī chē anē ā maunanī sārī vyākhyā ē chē kē jarūra hōya tēnāthī paṇa ōchuṁ bōlō.
-
સારા બેઈ સાથ, ગામતરે નીકળ્યાં;
sārā bēī sātha, gāmatarē nīkaḷyāṁ;
-
સારા જોઈ સાથ, ગામતરે નીકળ્યાં;
sārā jōī sātha, gāmatarē nīkaḷyāṁ;
-
સારા જોઇને સાથ, ગામતરે નીકળ્યાં; ન કર્યો લાંબો હાથ, મુઝાંણુ બહુ માવલા.
sārā jōinē sātha, gāmatarē nīkaḷyāṁ; na karyō lāṁbō hātha, mujhāṁṇu bahu māvalā.
-
સારા તોએ ત૨કડો, ઘેડો તોએ પ્રસા૬.
sārā tōē ta2kaḍō, ghēḍō tōē prasā6.
-
સરખી સહિચરમાં મહેણું
sarakhī sahicaramāṁ mahēṇuṁ
-
સરે છે ભાગ્ય જો સવળું હોય
sarē chē bhāgya jō savaḷuṁ hōya
-
સારે ઘેરથી સંપ ગયો, એ તે આપા કાણું.
sārē ghērathī saṁpa gayō, ē tē āpā kāṇuṁ.
-
સરીલ બાંધી લડવું, તે ખરી મર્દાઈ.
sarīla bāṁdhī laḍavuṁ, tē kharī mardāī.
-
સારો મગ દેખાશે ત્યાં સુધી ખાઈશ
sārō maga dēkhāśē tyāṁ sudhī khāīśa
-
સર્પ ડસેસે કાઈ નહીં ચિંતા, બીછુ લગે સો ભલે કર માતા,
sarpa ḍasēsē kāī nahīṁ ciṁtā, bīchu lagē sō bhalē kara mātā,
-
સારું કાઇનું સાંખે નહીં, પેટમાં ઝાઝા લાળા;
sāruṁ kāinuṁ sāṁkhē nahīṁ, pēṭamāṁ jhājhā lāḷā;
-
સારું તોએ નાતનું, ખોખલી તોએ વેહેલ; વસમું તોએ સાસરું, ઘરડા તોએ બેલ.
sāruṁ tōē nātanuṁ, khōkhalī tōē vēhēla; vasamuṁ tōē sāsaruṁ, gharaḍā tōē bēla.
-
સર્વનાશે સમુત્પન્ને અર્ધં ત્યજતિ પંડિતઃ અર્ધેન કુરુતે સર્વનાશો હિંદુઃ સહુઃ
sarvanāśē samutpannē ardhaṁ tyajati paṁḍitaḥ ardhēna kurutē sarvanāśō hiṁduḥ sahuḥ
-
સાસ ડારી ને વઉ બિચારી.
sāsa ḍārī nē vau bicārī.
-
સસલાં ને શિયાળ, એક દિ શિયાળાં હતાં;
sasalāṁ nē śiyāḷa, ēka di śiyāḷāṁ hatāṁ;
-
સાસરા સુખ વાસરા.
sāsarā sukha vāsarā.
-
સાસરે કો ખાસ, આપકે કુલ કો નાશ
sāsarē kō khāsa, āpakē kula kō nāśa
-
સાસુ દમે સવેળા તો વહુ દમે કવેળા
sāsu damē savēḷā tō vahu damē kavēḷā
-
સાસુ એવી સુઘરી જમાઈને પીરસી ઘૂઘરી
sāsu ēvī sugharī jamāīnē pīrasī ghūgharī
-
‘સાસુ-રે તેરે સાગ, માથે તેરે ભાગ, બાપ કે તેરે રાજ, તું બૈઠી બૈઠી ઝાંક....’
‘sāsu-rē tērē sāga, māthē tērē bhāga, bāpa kē tērē rāja, tuṁ baiṭhī baiṭhī jhāṁka....’
-
સાસુ-વહુની લડાઇ
sāsu-vahunī laḍāi
-
સાસુકોઠે વહુ ચૂતારે’ સાસુ છુપાઈ ને કહે ત્યારે વહુ બહારમાં અને મોટેથી બોલે. સાસુ પરગામ જાય એટલે વહુના મનમાં કાંઈ કાંઈ વાત ઊઠે-હાશ, હવે હું’ શું....શં.... ખાઉં ! ‘સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો. ’ સાસુ ભૂલી જાય છે કે તે પણ એક સમયે વહુ હતી, વગેરે,
sāsukōṭhē vahu cūtārē’ sāsu chupāī nē kahē tyārē vahu bahāramāṁ anē mōṭēthī bōlē. sāsu paragāma jāya ēṭalē vahunā manamāṁ kāṁī kāṁī vāta ūṭhē-hāśa, havē huṁ’ śuṁ....śaṁ.... khāuṁ ! ‘sō dahāḍā sāsunā tō ēka dahāḍō vahunō. ’ sāsu bhūlī jāya chē kē tē paṇa ēka samayē vahu hatī, vagērē,
-
સાસુને વહુ સકારાં, ને વચ્ચે બોલે તે અકારાં’ સાસુ ને વહુને કજીયા કેટલો ? ખીચડીકો કકડો આપે તેટલો.’
sāsunē vahu sakārāṁ, nē vaccē bōlē tē akārāṁ’ sāsu nē vahunē kajīyā kēṭalō ? khīcaḍīkō kakaḍō āpē tēṭalō.’
-
‘સાસુરે રહેવાય નહિ, ને પિયરે સોહવાય નહિ.’
‘sāsurē rahēvāya nahi, nē piyarē sōhavāya nahi.’
-
‘સાસુરે સં’પ નહિ, ને પિયરે જં’પ નહિ.’
‘sāsurē saṁ’pa nahi, nē piyarē jaṁ’pa nahi.’
-
સત ગુરૂ સતકા શબ્દ હય, છન દીયા સત બતાય; જો સતકું પકડ રહે, વો સતહીમેં જાય.
sata gurū satakā śabda haya, chana dīyā sata batāya; jō satakuṁ pakaḍa rahē, vō satahīmēṁ jāya.
-
સતગુરૂ પુરાના મીક્ષા, સુની અધુરી શિખ;
satagurū purānā mīkṣā, sunī adhurī śikha;
-
'સાથૅ કચ્છી કહેવતો'માં ‘પોપાંબાઈ જો રાજાની કહેવત આપી લખ્યું છે કે—
'sāthaૅ kacchī kahēvatō'māṁ ‘pōpāṁbāī jō rājānī kahēvata āpī lakhyuṁ chē kē—
-
સાઠ નિશાળીએ ઊંચકી, મહેતાજીની સોય
sāṭha niśāḷīē ūṁcakī, mahētājīnī sōya
-
સાઠી બુદ્ધિ નાઠી તથા ઘરડાં ગાડાં વાળે!
sāṭhī buddhi nāṭhī tathā gharaḍāṁ gāḍāṁ vāḷē!
-
સાઠી ખુદ્ધિ નાઠી.
sāṭhī khuddhi nāṭhī.
-
સતી, સાધક ઓર સુપડા, સતેસત ભાખંત;
satī, sādhaka ōra supaḍā, satēsata bhākhaṁta;
-
સટ્ટો તો કે વાણિયાને જ
saṭṭō tō kē vāṇiyānē ja
-
સટ્ટો તો કે' વાણિયાનો જ
saṭṭō tō kē' vāṇiyānō ja
-
સત્ય સ્વર્ગનું બારણું, સત્ય સિદ્ધ સોપાન;
satya svarganuṁ bāraṇuṁ, satya siddha sōpāna;
-
સત્ય વચનઔર દીનતા, પરસ્ત્રી માત સમાન; ઇનકું વૈકુંઠ ના મીલે, તો તુલસીદાસ જમાન.
satya vacanaaura dīnatā, parastrī māta samāna; inakuṁ vaikuṁṭha nā mīlē, tō tulasīdāsa jamāna.
-
સૌ જમાઈઓને ફાંસીને માંચડે લટકાવી દો !
sau jamāīōnē phāṁsīnē māṁcaḍē laṭakāvī dō !
-
સૌને ડાહાડીની શરમ, કાહને સાદીની શરમ નહીં
saunē ḍāhāḍīnī śarama, kāhanē sādīnī śarama nahīṁ
-
સૌનો રાહ તે વહુનો રાહ.
saunō rāha tē vahunō rāha.
-
‘સાવ પોપલીબાઈ’
‘sāva pōpalībāī’
-
સવૈયાર
savaiyāra
-
સવૈયો—પાવક જળબુંદ નિવારન સૂરજ તાપેકા છત્ર કીયો હે,
savaiyō—pāvaka jaḷabuṁda nivārana sūraja tāpēkā chatra kīyō hē,
-
સવાયા તો સહુ કરે, દોહેડા કરે મુસલમાન, પણ બમણા કરે ફાણુ કે, જેની બગલમાં કુરાન.
savāyā tō sahu karē, dōhēḍā karē musalamāna, paṇa bamaṇā karē phāṇu kē, jēnī bagalamāṁ kurāna.
-
સાયને આંચ નહીં.
sāyanē āṁca nahīṁ.
-
સેકસ વધુ ખીલે છે.
sēkasa vadhu khīlē chē.
-
સેવા. દૂધ લીધું ।
sēvā. dūdha līdhuṁ ।
-
સિચ્યો તબ તરવર ભયા, કાટ્યો તણ ભગે જહાજ;
sicyō taba taravara bhayā, kāṭyō taṇa bhagē jahāja;
-
સિદ્ધિ સદા સાવધ રહેનાર જ પામે છે
siddhi sadā sāvadha rahēnāra ja pāmē chē
-
સિહાં સિર નિયા ક્રિયા, ગાડર કરે ગલાર; અધપતિયા સિર ઓઢણી તો સિર પાઘ મલ્હાર
sihāṁ sira niyā kriyā, gāḍara karē galāra; adhapatiyā sira ōḍhaṇī tō sira pāgha malhāra
-
સિહનેક બનમેં બસીએ, જલમેં ધુસીએ કરમેં બીછુ લીજે,
sihanēka banamēṁ basīē, jalamēṁ dhusīē karamēṁ bīchu lījē,
-
સીખે કહાં નવાબ જ્યું,ૈસી દેની દેન; જ્યું જ્યું કર ઊંચો કરૈ, ત્યો ત્યો નીચે નેન.
sīkhē kahāṁ navāba jyuṁ,aisī dēnī dēna; jyuṁ jyuṁ kara ūṁcō karai, tyō tyō nīcē nēna.
-
સીંચેસ તરૂવર ભયો, કાટેસે ભયો જહાજ;
sīṁcēsa tarūvara bhayō, kāṭēsē bhayō jahāja;
-
સિંહ મુખ ભોરિંગ મણી, કરપી ધન સતિ નાર; મુઆં જાય પર હથડે, પડ પાસા પોખાર.
siṁha mukha bhōriṁga maṇī, karapī dhana sati nāra; muāṁ jāya para hathaḍē, paḍa pāsā pōkhāra.
-
સિંહ નિડર બનમેં ફીરે, તિનકું શંકા નાય; નખ આયુધકે જોરસું, ઠુંઠ શિકારકું ખાય.
siṁha niḍara banamēṁ phīrē, tinakuṁ śaṁkā nāya; nakha āyudhakē jōrasuṁ, ṭhuṁṭha śikārakuṁ khāya.
-
સિંહ નિડર બનમેં પ્રીરે, તિનકું શંકા નાય;
siṁha niḍara banamēṁ prīrē, tinakuṁ śaṁkā nāya;
-
સિંહનકા ટોલા નહીં, સંત વીરલા સંસાર.
siṁhanakā ṭōlā nahīṁ, saṁta vīralā saṁsāra.
-
સિંય્યા તખ તરવર ભયા, કાટયો તખ ભયા જહાજ;
siṁyyā takha taravara bhayā, kāṭayō takha bhayā jahāja;
-
સીથે શાઇ, ને હળવદ છ માણાં.
sīthē śāi, nē haḷavada cha māṇāṁ.
-
સ્નેહ ગયે ઝીલે રહે,
snēha gayē jhīlē rahē,
-
સ્નેહની ગાંઠ છે આવી,
snēhanī gāṁṭha chē āvī,
-
સો બળ કામ કરે નહિ, તે અક્કલ કરે,
sō baḷa kāma karē nahi, tē akkala karē,
-
સો કૌસાં સાજન બસૈ, સો કિમ આવે અજ્જ!
sō kausāṁ sājana basai, sō kima āvē ajja!
-
સો કે ભયે સાહ, ઈસમેસે આધા બાદ, દશ દેઉંગે, દશ દેલાઉંગે, દશકા દેના ક્યા ?
sō kē bhayē sāha, īsamēsē ādhā bāda, daśa dēuṁgē, daśa dēlāuṁgē, daśakā dēnā kyā ?
-
સો સો ચુવે મારકે બિલ્લી ચલી હુજફુ.
sō sō cuvē mārakē billī calī hujaphu.
-
સો તાહીસે રય રહો, જે જહીસે કામ;
sō tāhīsē raya rahō, jē jahīsē kāma;
-
સો તાહીસે રય રહ્યો, જે જહીસે કામ;
sō tāhīsē raya rahyō, jē jahīsē kāma;
-
સો તારી રામ દુહાઈ, ને એક મારું ઊંહું
sō tārī rāma duhāī, nē ēka māruṁ ūṁhuṁ
-
સો વરસની સૈંજ તે ભટ તોડે ભાટીએ
sō varasanī saiṁja tē bhaṭa tōḍē bhāṭīē
-
સોબત વગરના પ્રવાસી થાકી જાય
sōbata vagaranā pravāsī thākī jāya
-
સોદા માટે પણ બેની જરૂર અને તકરાર માટે પણ બેની જરૂર.’
sōdā māṭē paṇa bēnī jarūra anē takarāra māṭē paṇa bēnī jarūra.’
-
સોહત સંગ સમાનસે, ગેહ કહે સખ લોગ;
sōhata saṁga samānasē, gēha kahē sakha lōga;
-
સોક ભયે સાહાઠ, આધે ગયે નાહાઠ,
sōka bhayē sāhāṭha, ādhē gayē nāhāṭha,
-
'સોકા કીયા સાઠ, આધા ગયા નાઠ, એટલે ત્રીસ રહ્યા દશ દયેંગે, દશ દીલવાયેંગે, ને દશમાં લેના ક્યા ને દેના ક્યા....?'
'sōkā kīyā sāṭha, ādhā gayā nāṭha, ēṭalē trīsa rahyā daśa dayēṁgē, daśa dīlavāyēṁgē, nē daśamāṁ lēnā kyā nē dēnā kyā....?'
-
સોકનું રેવું ને નેરતીનું સોવું.
sōkanuṁ rēvuṁ nē nēratīnuṁ sōvuṁ.
-
સોળે સાન, વીસે વાન, ન આવ્યાં તે ગધા સમાન.
sōḷē sāna, vīsē vāna, na āvyāṁ tē gadhā samāna.
-
સોલે શીઆણ, વીશે જ્ઞાન, ત્રીશે ધીઆન, ચાલીસે પુરા, પચાસે ઉતરાઓ, સહાડી ને ખુધી નાઠી, સીતેર વરસના ઘરડા અખ.
sōlē śīāṇa, vīśē jñāna, trīśē dhīāna, cālīsē purā, pacāsē utarāō, sahāḍī nē khudhī nāṭhī, sītēra varasanā gharaḍā akha.
-
'સોના સુનારકા, આભરણ સંસારકા,'
'sōnā sunārakā, ābharaṇa saṁsārakā,'
-
સોનાને સામતા નહીં.
sōnānē sāmatā nahīṁ.
-
સોનાનો ચરૂ તેના પગે અથડાયો, એ
sōnānō carū tēnā pagē athaḍāyō, ē
-
'સોની ચારે ચાલ, તો થાય અરધાનો માલ, દરજી ચારે લેખે તો ટેકો ચૈસો દેખે.'
'sōnī cārē cāla, tō thāya aradhānō māla, darajī cārē lēkhē tō ṭēkō caisō dēkhē.'
-
'સોની કોઈનો મિત્ર નહિ એની ગાંઠ પવિત્ર નહિ.'
'sōnī kōīnō mitra nahi ēnī gāṁṭha pavitra nahi.'
-
'સોની સગી બહેનનો પણ નહીં'
'sōnī sagī bahēnanō paṇa nahīṁ'
-
'સોનીને કાંટે શરમ નહિ.'
'sōnīnē kāṁṭē śarama nahi.'
-
સોનું જાણી સંધ્યું. નીકળ્યું થીર.
sōnuṁ jāṇī saṁdhyuṁ. nīkaḷyuṁ thīra.
-
સોરઠા—ભેળા લેઈને ભેખ, હારે કાઈ હાલે નહીં;
sōraṭhā—bhēḷā lēīnē bhēkha, hārē kāī hālē nahīṁ;
-
સોરઠા—ભેસાં ભાયાણા, કુંડીઓ કાલે સાંપડશે;
sōraṭhā—bhēsāṁ bhāyāṇā, kuṁḍīō kālē sāṁpaḍaśē;
-
સોરઠા—કલી ન માને કાંઈ, જુગતી અણજુગતી જદાં;
sōraṭhā—kalī na mānē kāṁī, jugatī aṇajugatī jadāṁ;
-
સોરઠા—સગેજ જણે શ્વાસ, શ્વાસ પણ સગો નહીં;
sōraṭhā—sagēja jaṇē śvāsa, śvāsa paṇa sagō nahīṁ;
-
સોરઠા (વેગડી વેગડાને પોકારે છે)
sōraṭhā (vēgaḍī vēgaḍānē pōkārē chē)
-
સોસે લિખિયા ન જાય,
sōsē likhiyā na jāya,
-
સોઠી શણગારે ત્યાં ખજાર ઉઠી જાય.
sōṭhī śaṇagārē tyāṁ khajāra uṭhī jāya.
-
સોતી વાગે ચમચમ તો વીધા આવે ધમધમ.
sōtī vāgē camacama tō vīdhā āvē dhamadhama.
-
સોય જેવીણી તેના સાદ ન પડે.
sōya jēvīṇī tēnā sāda na paḍē.
-
સ્તામાં તેણે એક પડીયો
stāmāṁ tēṇē ēka paḍīyō
-
'સ્ત્રી ઘરની લક્ષ્મી છે.'
'strī gharanī lakṣmī chē.'
-
'સ્ત્રી ઘરનું ઠાંકણુ છે.'
'strī gharanuṁ ṭhāṁkaṇu chē.'
-
સ્ત્રી માટે મૌન એ સર્વોત્તમ આભૂષણ છે
strī māṭē mauna ē sarvōttama ābhūṣaṇa chē
-
સ્ત્રી માટે મૌન એ સર્વોત્તમ આભૂષણ છે, આ કહેવતને સમજવા માટેની વાર્તા આ રહી.
strī māṭē mauna ē sarvōttama ābhūṣaṇa chē, ā kahēvatanē samajavā māṭēnī vārtā ā rahī.
-
સ્ત્રી રાંધ્યું ધાન.
strī rāṁdhyuṁ dhāna.
-
'સ્ત્રી વગર ઘર નથી.'
'strī vagara ghara nathī.'
-
સ્ત્રીના સંગંધે ચાલતી કહેવતો.
strīnā saṁgaṁdhē cālatī kahēvatō.
-
સ્ત્રીનું સાચું આભૂષણ શું છે?
strīnuṁ sācuṁ ābhūṣaṇa śuṁ chē?
-
સુધડ નરની ધડી ક્યાંથી?
sudhaḍa naranī dhaḍī kyāṁthī?
-
સુધરી બીગડે બેગહી, બીગડી પીર સુધરે ન; દૂધ ફાટે કાંઇ પડે, સો પીર દૂધ બને ન.
sudharī bīgaḍē bēgahī, bīgaḍī pīra sudharē na; dūdha phāṭē kāṁi paḍē, sō pīra dūdha banē na.
-
સુધરી બીગડે બીગડી, બીગડી ફીર સુધરે ન; દૂધ ફાટે કાંજી પડે, સો ફીર દૂધ બને ન.
sudharī bīgaḍē bīgaḍī, bīgaḍī phīra sudharē na; dūdha phāṭē kāṁjī paḍē, sō phīra dūdha banē na.
-
સુગુણા નર સોહામણા, જીહા નાદ કુરંગ;
suguṇā nara sōhāmaṇā, jīhā nāda kuraṁga;
-
સુઈ, સેની ને સાળવી તેને જમ ન શકે જાળવી.
suī, sēnī nē sāḷavī tēnē jama na śakē jāḷavī.
-
સુજ્ઞતિ
sujñati
-
સુખ સજ્જનકે મિલનકે, દુર્જન મિલે જનાય;
sukha sajjanakē milanakē, durjana milē janāya;
-
સુખકે ઉપર શિલ પડો, હરિ હદયસૈ જાય;
sukhakē upara śila paḍō, hari hadayasai jāya;
-
સુખમાં સુખ તે કુળવંતી નાર, ધનમાં ધન તે પેટ પરિવાર, સુગ ચડે તેવું બોલે છે.
sukhamāṁ sukha tē kuḷavaṁtī nāra, dhanamāṁ dhana tē pēṭa parivāra, suga caḍē tēvuṁ bōlē chē.
-
સુલી ઉપર ઘર કરે, વિપકા કરે અહાર;
sulī upara ghara karē, vipakā karē ahāra;
-
સુમથી દાતાર ભલો, બેસવાની કહે હા; દાતારથી સુમ ભલો, ચોખ્ખી પાડે ના.
sumathī dātāra bhalō, bēsavānī kahē hā; dātārathī suma bhalō, cōkhkhī pāḍē nā.
-
સુના સેવન પિયુ ગયે, સુના કર ગયે દેશ;
sunā sēvana piyu gayē, sunā kara gayē dēśa;
-
‘સુન્નાની ભીંતો અને રૂપાંનાં દાદર છે !’
‘sunnānī bhīṁtō anē rūpāṁnāṁ dādara chē !’
-
સુન્નેકી બે કશું ઓર હય, પીતલ છુપત નાંહી.
sunnēkī bē kaśuṁ ōra haya, pītala chupata nāṁhī.
-
'સૂંઠને ગાંગડે ગાંધી થવાય નહિ.'
'sūṁṭhanē gāṁgaḍē gāṁdhī thavāya nahi.'
-
સુણ્યા દેવલ ગીર પડે, જાયા સો મર જાય;
suṇyā dēvala gīra paḍē, jāyā sō mara jāya;
-
સુપાણી બધે જાય, મઠમાં ન જાય.
supāṇī badhē jāya, maṭhamāṁ na jāya.
-
સૂર ઊઠે પુલે કમલ, વે બિન સંકુચે સોચ.
sūra ūṭhē pulē kamala, vē bina saṁkucē sōca.
-
સુરખ તું સમજે નહીં, આયુષ્ય ઓછું થાય;
surakha tuṁ samajē nahīṁ, āyuṣya ōchuṁ thāya;
-
સુરખની વાતે બળી, જે વાતે ઘર જાય;
surakhanī vātē baḷī, jē vātē ghara jāya;
-
સુરતીઓનો સ્વભાવ ઉદાર-લહેરી તો છે જ. પણ વાતમાં ને વાતમાં તેઓ અનેક તોપ પણ ફેડી કાઢે છે. “ તોપ ફોડું છે.” એટલે કે ગપમારું-ધાપમારું છે” ‘લાખ લાખ કરવું,’ એટલે કે ફેંકવું-ગપ મારવી. સુરતના ભાષાનો એક પેટંટ શબ્દ છે.
suratīōnō svabhāva udāra-lahērī tō chē ja. paṇa vātamāṁ nē vātamāṁ tēō anēka tōpa paṇa phēḍī kāḍhē chē. “ tōpa phōḍuṁ chē.” ēṭalē kē gapamāruṁ-dhāpamāruṁ chē” ‘lākha lākha karavuṁ,’ ēṭalē kē phēṁkavuṁ-gapa māravī. suratanā bhāṣānō ēka pēṭaṁṭa śabda chē.
-
સુસંગે સુધર્યો નહીં, વાકે બડે અભાગ;
susaṁgē sudharyō nahīṁ, vākē baḍē abhāga;
-
સૂત ન અબળા કર શકે, પશ નહીં સિંધુ સમાય;
sūta na abaḷā kara śakē, paśa nahīṁ siṁdhu samāya;
-
સુતાર વાળા દીવા.
sutāra vāḷā dīvā.
-
સુવાવડ ટાણે સ્ત્રીના એક પગ જેલમાં ને એક દુનીઆમાં.
suvāvaḍa ṭāṇē strīnā ēka paga jēlamāṁ nē ēka dunīāmāṁ.
-
સ્વામિ, ઊઠો સૈન્ય લેઈ, ખડગ ધરો ખેંગાર;
svāmi, ūṭhō sainya lēī, khaḍaga dharō khēṁgāra;
-
સ્વામીસે સેવક બડા, જે નિજ ધર્મ સમાન;
svāmīsē sēvaka baḍā, jē nija dharma samāna;
-
સ્વાંતિ દીવા જે બળે, વિશાખા છૂટે ગાય;
svāṁti dīvā jē baḷē, viśākhā chūṭē gāya;
-
સ્વર્ગલોકમાં હુક્કો છે ?
svargalōkamāṁ hukkō chē ?
-
‘સ્વાતિ’ને ગામડી ભાષામાં ‘શ્વાંત’ કહે છે. કહેવત છે–‘જો વરસે શ્વાંત, તો ન વાગે તાંત.’ દીવાળી કે દીવાળી પછી આ નક્ષત્ર આવે છે, એટલે જો તે સમયમાં વરસાદ થાય તો કપાસના ચાંપવાં ઘણે ભાગે ખરી પડે છે આથી પિંજણ માટેની તાંત વાગતી પણ નથી.
‘svāti’nē gāmaḍī bhāṣāmāṁ ‘śvāṁta’ kahē chē. kahēvata chē–‘jō varasē śvāṁta, tō na vāgē tāṁta.’ dīvāḷī kē dīvāḷī pachī ā nakṣatra āvē chē, ēṭalē jō tē samayamāṁ varasāda thāya tō kapāsanā cāṁpavāṁ ghaṇē bhāgē kharī paḍē chē āthī piṁjaṇa māṭēnī tāṁta vāgatī paṇa nathī.