- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- ઉકરડે ઓરી, માટી ખાણે આધી, ને નદીએ નાગી.
- ભાણે ભોગ ને કપાળે શોક.
- નાગું નાહવું, ટાઢાહું ખાવું ને જુઠું ગાવું.
- સ્ત્રીની આંખમાં આંસુ તો ભરેલાં.
- બાળકનું ને સ્ત્રીનું ઝેર રેવાનું.
- વેલ ઉધાળી, બાયડી કુળાણી.
- હોળી ખેલન્તી, લગ્ન માહાલન્તી, રાસ રમન્તી, સ્ત્રીના હર્ષના પાર નહીં.
- સોપારી વાંકડી ને બાયડી રાંકડી.
- સ્ત્રીનું ઝેર ભારે.
- બાયડીને મોઢે સવામણનું તાળું.
- કહાવે અણળા, પણ છે પ્રણળા.
- સ્ત્રીએ જીભે ઝેર ઘણું.
- સ્ત્રીની બુદ્ધિ પાણીએ.
- એક રંડા, બે રંડા, ત્રણ રંડા તોડે અહંડા.
- જ્યાં મળે ચાર ચોટલા ત્યાં વાળે ઓટલા.
- સ્ત્રીહઠ પુરી પડે નહીં.
- લાખોના શણગાર કરે, પણ સ્ત્રીનું પુરું થાય નહીં.
- રહે તો આપથી નીકર જાય સગા બાપથી.
- રંડ, ભાંડ ઓર ભેંસા, વે ણીગડે તો કરનાં કેસા?
- સ્ત્રીચરિત્રથી દેવ હાર્યા છે.
- બાયડીના પેટમાં છોકરું રહે, પણ વાત રહે નહીં.
- સ્ત્રીના ગુણ
- સ્ત્રીથી વંશવૃદ્ધિ થાય છે.
- સ્ત્રી ઘરનો પ્રધાન છે.
- સ્ત્રી વગર ઘર નથી.
- સ્ત્રી વગરનો પુરુષ ડાંડીઆમાં ખપે છે.
- સ્ત્રી ઘરનું ઢાંકણ છે.
- સંસાર તો સ્ત્રી વગર લુખો છે.
- સ્ત્રી ઘરની લક્ષ્મી છે.
- વાંઢાનો અવતાર રદ છે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.