- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- સો સો ઊંદર મારી મીનીબાઈ પાટ બેઠાં.
- સાત ધણી બદલીને સતી થયાં.
- સાલામાં ભાત એટલા માટી કરીને સતી થવું.
- મુલક આખાના માલ ધાલી ધર્માતી થયા.
- નાહી ધોઈ પાટ બેઠા.
- પાપે આધી પૃથ્વી, ધુતારે ખાધો દેશ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.