બેઠક Bethak

સત્ય વચનઔર દીનતા, પરસ્ત્રી માત સમાન; ઇનકું વૈકુંઠ ના મીલે, તો તુલસીદાસ જમાન.

satya vacanaaura dīnatā, parastrī māta samāna; inakuṁ vaikuṁṭha nā mīlē, tō tulasīdāsa jamāna.

What it means
Not written up yet.

Also said as

  • #પરનિંદા પરનારી અર, પરદ્રવ્યનકી આશ; છોડી તીનું બાતકું, ભજો એક અવિનાશ. | ૪૬૭
  • #લીખની પઠની ચાતુરી, એ તીનું ખાત હે સેહેલ; કામ દહન મન વશ કરન, ગગન ચડન મુશ્કેલ. | ૪૬૮
  • #કંચન ત્યાગવા સેહેલ હે, સેહેજ ત્રિયાકા નેહ; માન બડાઈ ઈર્ષો, તુલસી દુર્લભ એહ. | ૪૬૯
  • #તુલસી પંછીનકે પીયે, ઘટે ન સરિતા નીર; ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. | ૦
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ