બેઠક Bethak

સંગતના પરતાપ, કનક પારસથી થાય,

saṁgatanā paratāpa, kanaka pārasathī thāya,

What it means
Not written up yet.

Also said as

  • સંગતના પરતાપ, તરૂથી શીતલ થાયે;
  • સંગતના પરતાપ, છીપમાં મોતી બાઝે,
  • સંગતના પરતાપ, તૃપા સરોવરથી ભાજે;
  • પ્રતાપ સંગત અતિઘણે, મુખે નવ જાય કહ્યો,
  • ગોપાલ પ્રતાપ સંગતયકી, ચોરાસી નવ ળનય વલો.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ