- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
- The English proverb Shah set beside it
- Nearest the heart, comes out first.As we think so we speak.
Also said as
- સાય તરે ને જૂઠ ખુડે.
- સત્યકા બેલી રામ,
- સાચો રૂપીઆ સર્વત્ર પરખાય.
- સાચે રાચે જગપતિ.
- સાયને બે પગ (જેથી ખડગ ઉભું રહી શકે).
- સત્ય એ જ પરમ ધર્મ.
- સત્યમેવ જયતિ.
- સત્યકી છકર, ખુદાકું ફિકર.
- દાનત પાક તેને શાની ધાક.
- સાચા ઘટ દેવળ વાગશે.
- સોનાને સ્યામતા નહીં.
- ચોખા મને ચિંતા શી?
- જ્યાં સત્ય ત્યાં રહેમત.
- સત્ય ભય જાણે નહીં ને મૃત્યુ કાળ પીછાણે નહીં.
- સાયનો બેલી પરમેશ્વર.
- ખરાને ખેરસલા, ખોટાને ખલ્લાં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.