બેઠક Bethak

સાળો રસોડા સુધી ન ભાઈ ઓસરીમાં સગા સોહદર રહે બાહાર બેસી, નવાણુંમાં શ્યાલક સાળો જાય પેસી.

sāḷō rasōḍā sudhī na bhāī ōsarīmāṁ sagā sōhadara rahē bāhāra bēsī, navāṇuṁmāṁ śyālaka sāḷō jāya pēsī.

What it means
Not written up yet.

The same thought elsewhere

  • સાસરાનુ` માન સાળીઓ, ને ગાવાનુ` માન તાળીએ. જમણુનુ` માન થાળીએ, ને મોઢાણુ` માન વાળીએ.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ