બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

319 sayings starting with · page 2 of 2

  1. હોય ત્યારે બારે માસ, નીકર નકારડા અપવાસ.

    hōya tyārē bārē māsa, nīkara nakāraḍā apavāsa.

    Describes a reckless feast-or-famine lifestyle with no middle ground or savings.

  2. હુ હુ બલા જેવા છે.

    hu hu balā jēvā chē.

    Describes extremely fierce, intimidating, or troublesome people.

  3. હુબસીની મૂછ પકડી તે પકડી.

    hubasīnī mūcha pakaḍī tē pakaḍī.

    Said of an obstinate person who, once they take a stand or make a decision, refuses to let go under any circumstance.

  4. હુછનું હશે તો તકે આવશે.

    huchanuṁ haśē tō takē āvaśē.

    What is rightfully and honestly earned will eventually bear fruit and remain secure.

  5. હુગતાની વચ્ચે મુંડી ઘાલે.

    hugatānī vaccē muṁḍī ghālē.

    Said of someone who foolishly meddles in disgusting, troublesome, or highly private disputes of others.

  6. હુકમ બીન હુકમ નહીં, હુકમ બીન હુકમ નહીં.

    hukama bīna hukama nahīṁ, hukama bīna hukama nahīṁ.

    Nothing moves or happens without direct authorization or divine sanction.

  7. હુકનો માલ જવાનો નહીં, અહુકનો આવવાનો નહીં.

    hukanō māla javānō nahīṁ, ahukanō āvavānō nahīṁ.

    Honest earnings are secure and lasting, whereas ill-gotten wealth never truly benefits anyone.

  8. હુલરાઈ ભરેલી હીમત અંતે નીશફલ.

    hularāī bharēlī hīmata aṁtē nīśaphala.

    Recklessness is not the same as true courage and leads to failure.

  9. હુમારે દાદેને ઘી ખાયાથા, હમારી હથેલી સુંઘો.

    humārē dādēnē ghī khāyāthā, hamārī hathēlī suṁghō.

    Said of someone who boasts of their ancestors' wealth or achievements to cover up their own current poverty or lack of merit.

  10. હું કોણ છું, કાંહાંથી આવેઓ છું, ને પાછો મહાં જવાનો તેથી મારે શું શું કરવું, એવો વીચાર હમેશ કરે, તો તે બદકામથી હમેશ બીહતો રહેશે.

    huṁ kōṇa chuṁ, kāṁhāṁthī āvēō chuṁ, nē pāchō mahāṁ javānō tēthī mārē śuṁ śuṁ karavuṁ, ēvō vīcāra hamēśa karē, tō tē badakāmathī hamēśa bīhatō rahēśē.

    Self-reflection and awareness of mortality prevent one from committing sins.

  11. હું મરું પણ તને રાંડ કરું

    huṁ maruṁ paṇa tanē rāṁḍa karuṁ

    Spite carried to the point of self-destruction.

  12. હું ને મારો ઉનીયો કાકાનો ચુનીયો.

    huṁ nē mārō unīyō kākānō cunīyō.

    The little circle a person counts and everybody else outside it.

  13. હું પહોળી ને શેરી સાંકડી

    huṁ pahōḷī nē śērī sāṁkaḍī

    Everything in the way, and none of it her own doing.

  14. " હું રાણી, તું રાણી તો કોણ ભરે પાણી ?"

    " huṁ rāṇī, tuṁ rāṇī tō kōṇa bharē pāṇī ?"

    Everybody too grand for the work, and the work still there.

  15. હું તુંજ પુછું હે સખી, નેહ કેતા મણુ હોય; લાગે તો લેખે નહીં, ટુટે ટાંક ન હોય.

    huṁ tuṁja puchuṁ hē sakhī, nēha kētā maṇu hōya; lāgē tō lēkhē nahīṁ, ṭuṭē ṭāṁka na hōya.

    True love is immeasurable when it exists, but once it is broken, absolutely nothing of it remains.

  16. હું ત્યાં હરિ નહી. હુંપદથી હરિ વેગળા.

    huṁ tyāṁ hari nahī. huṁpadathī hari vēgaḷā.

    Pride and self-importance cut a person off from divine grace.

  17. હુનર ભટ મનોર ભટ, લાવે ઘાસના ભારા;

    hunara bhaṭa manōra bhaṭa, lāvē ghāsanā bhārā;

    People with grand titles who end up performing menial, low-status tasks.

  18. હુંગ અને ભુખ એ શરીર સુખાકારીની નીશાન છે.

    huṁga anē bhukha ē śarīra sukhākārīnī nīśāna chē.

    A good appetite is a sign of a healthy body.

  19. હુતો ને હુતી બે જણ

    hutō nē hutī bē jaṇa

    A household of two and nobody else in it.

  20. હુતો ને હુતી, કમાડ દઈને સુતી.

    hutō nē hutī, kamāḍa daīnē sutī.

    Finding total contentment in a quiet, private life unconcerned with worldly affairs.

  21. હુવાડ મારી નાંખે.

    huvāḍa mārī nāṁkhē.

    Points out how a sudden harsh draught or unexpected cold blow can prove fatal.

  22. હુવનમાં હાડકું.

    huvanamāṁ hāḍakuṁ.

    Something that spoils a good or pure situation.

  23. ૧૨૩ ૫હ મુહ ઔર મસૂર કી દાલ ?

    123 5ha muha aura masūra kī dāla ?

  24. ' હા, ગયાં તો હતાં'

    ' hā, gayāṁ tō hatāṁ'

  25. હબસી નવાબ ભરચકે.

    habasī navāba bharacakē.

  26. હદ તો એ હય કે ખુશામદસે ખુદા ભી રાજી હય....’

    hada tō ē haya kē khuśāmadasē khudā bhī rājī haya....’

  27. હડફામાંહેની પાળી.

    haḍaphāmāṁhēnī pāḷī.

  28. હડીયે કાળો નીકળ્યો. એટલે દૂધ બધું

    haḍīyē kāḷō nīkaḷyō. ēṭalē dūdha badhuṁ

  29. હૈડા ભીતર દવ બળે, કોઈ ન જાણે સાર;

    haiḍā bhītara dava baḷē, kōī na jāṇē sāra;

  30. હજામ ભલભલાનાં માથાં નીમાં નમાવે.

    hajāma bhalabhalānāṁ māthāṁ nīmāṁ namāvē.

  31. હજામના હાથમાં આપેલી દહાડી તે જાણે તેનીજ. હરકત ત્યાં બરકત.

    hajāmanā hāthamāṁ āpēlī dahāḍī tē jāṇē tēnīja. harakata tyāṁ barakata.

  32. હાકલે હારી જાય, જપ મુતર ઊભે વાંજણે;

    hākalē hārī jāya, japa mutara ūbhē vāṁjaṇē;

  33. હાકલે હારી જાય, જાય સુતર ઊભે વાંઝણે;

    hākalē hārī jāya, jāya sutara ūbhē vāṁjhaṇē;

  34. હકરામાંહેની પાળી.

    hakarāmāṁhēnī pāḷī.

  35. હાકયે ભીડી હામ, ઊપ પલાણે દોડતો;

    hākayē bhīḍī hāma, ūpa palāṇē dōḍatō;

  36. હાલ જાય, હવાલ જાય, બંદેકા ખ્યાલ ન જાય.

    hāla jāya, havāla jāya, baṁdēkā khyāla na jāya.

  37. હાલની અણી ઉપર પાણી કેટલી વાર ટકે?

    hālanī aṇī upara pāṇī kēṭalī vāra ṭakē?

  38. હાલતના ધણી થવું કે વવરાય, રખવાળ થવું નહીં.

    hālatanā dhaṇī thavuṁ kē vavarāya, rakhavāḷa thavuṁ nahīṁ.

  39. હલ્લે એમ કાંઈ ખાઈ જવાના નથી.

    hallē ēma kāṁī khāī javānā nathī.

  40. હાંડીમાં રૂપ અને પેય(પેટી)માં શણગાર.

    hāṁḍīmāṁ rūpa anē pēya(pēṭī)māṁ śaṇagāra.

  41. હંગાણે ને વિષયી બાર ગાળ ઊજડ દેખે.

    haṁgāṇē nē viṣayī bāra gāḷa ūjaḍa dēkhē.

  42. હાંક સુલેમાન ગલ્લી, ખુદા ભલા કરેગા.

    hāṁka sulēmāna gallī, khudā bhalā karēgā.

  43. હાંકારાએ કહ્યું ‘પડી ગયા ને,’ નાડું કેમ ન ચાલ્યું ?

    hāṁkārāē kahyuṁ ‘paḍī gayā nē,’ nāḍuṁ kēma na cālyuṁ ?

  44. હંસા બગલા એક રંગ, માન સરોવર માંહી;

    haṁsā bagalā ēka raṁga, māna sarōvara māṁhī;

  45. હંસ શ્વેત બગ શ્વેત છે, પણ એમાં છે ફેર;

    haṁsa śvēta baga śvēta chē, paṇa ēmāṁ chē phēra;

  46. હંસકે સરોવર ધને, પુષ્પ ઘણે ભમરેશ;

    haṁsakē sarōvara dhanē, puṣpa ghaṇē bhamarēśa;

  47. હંસલા સાહેર સેવીએ, જેતી શીતળ છાય;

    haṁsalā sāhēra sēvīē, jētī śītaḷa chāya;

  48. હંસને મોતી ને

    haṁsanē mōtī nē

  49. હંસાને સરોવર ઘણાં, ને સરોવરને નહીં કાઈ;

    haṁsānē sarōvara ghaṇāṁ, nē sarōvaranē nahīṁ kāī;

  50. હર હર ગંગા ભાગીરથી

    hara hara gaṁgā bhāgīrathī

  51. હરભંગ ઉખરે.

    harabhaṁga ukharē.

  52. હરામીના બે ભાગ.

    harāmīnā bē bhāga.

  53. હારેલા નહી વરે તો હારેલા વરે.

    hārēlā nahī varē tō hārēlā varē.

  54. હરી હીરાકી કાટડી, બાર બાર મત ખોલ;

    harī hīrākī kāṭaḍī, bāra bāra mata khōla;

  55. હરીઆમાં કાંઈ મહા દરીએ વહાણુ છે કે મુંઝાયો છો?

    harīāmāṁ kāṁī mahā darīē vahāṇu chē kē muṁjhāyō chō?

  56. હરીઆમાં કુબણી.

    harīāmāṁ kubaṇī.

  57. હરિજન કેવલ હોત હય, જાકું હરિકા સંગ; નિપત પડે ખીસરે નહીં, ચડે ચૌગુના રંગ.

    harijana kēvala hōta haya, jākuṁ harikā saṁga; nipata paḍē khīsarē nahīṁ, caḍē caugunā raṁga.

  58. હરિકા નામ મિશ્રી, ઘોલ ઘોલ પી.

    harikā nāma miśrī, ghōla ghōla pī.

  59. હરિકો ભજૈ સો હરિકો હોઈ

    harikō bhajai sō harikō hōī

  60. હસતા દાણે ને રેતી રાંડ તેનું ઘર ન મંડાય.

    hasatā dāṇē nē rētī rāṁḍa tēnuṁ ghara na maṁḍāya.

  61. હસવું ને લોટ ફાકવો એ કેમ બને ?

    hasavuṁ nē lōṭa phākavō ē kēma banē ?

  62. હસયાનું ખસીઊ.

    hasayānuṁ khasīū.

  63. હસ્ત. તો પાકે અઢારે વસ્ત.’

    hasta. tō pākē aḍhārē vasta.’

  64. હસ્તી દંત, નારી વચન, પ્રીત કપટીની જેહ;

    hastī daṁta, nārī vacana, prīta kapaṭīnī jēha;

  65. હસું તો દંત પારખે, રોયે કાજળ જાય;

    hasuṁ tō daṁta pārakhē, rōyē kājaḷa jāya;

  66. હસું તો દંત પારખે, રોયે કાળજ જાય;

    hasuṁ tō daṁta pārakhē, rōyē kāḷaja jāya;

  67. હાટ હાટ હીરા નહીં, કંચનકા નહીં પહાડ; સિંહનકા ટોલા નહીં, સંત વીરલા સંસાર.

    hāṭa hāṭa hīrā nahīṁ, kaṁcanakā nahīṁ pahāḍa; siṁhanakā ṭōlā nahīṁ, saṁta vīralā saṁsāra.

  68. હાથ જોડી ના બેસો રે ભાઈ હાથ જોડી ના બેસો, કરવું હરિને હાથ ખરૂં, પણ સાથ શું શ્રમ નહિ લેશા? વૈદ્યની દવા પણ પ્રભુના આશિષ

    hātha jōḍī nā bēsō rē bhāī hātha jōḍī nā bēsō, karavuṁ harinē hātha kharūṁ, paṇa sātha śuṁ śrama nahi lēśā? vaidyanī davā paṇa prabhunā āśiṣa

  69. હાથ પગને નરાઈ માંગે ને જીવને જવા દે.

    hātha paganē narāī māṁgē nē jīvanē javā dē.

  70. હથે લક્ષામી ને પગે અવર.

    hathē lakṣāmī nē pagē avara.

  71. હથેરી રાયાસગદી, દિલ્હી કે દરબાર,

    hathērī rāyāsagadī, dilhī kē darabāra,

  72. હાથી હરાડા થાય તેને કાણે રકાય.

    hāthī harāḍā thāya tēnē kāṇē rakāya.

  73. હાથી પારખું.

    hāthī pārakhuṁ.

  74. હાથીને હારા

    hāthīnē hārā

  75. હાથીઓ ધડુકયે.’ એટલે આવતા વરસને માટે કાલ સારા–‘હાથીઓ ગાજે, તો આવતા વર્ષને માટે કાલ સારા.’ એ કહેવત પણ છે જ.

    hāthīō dhaḍukayē.’ ēṭalē āvatā varasanē māṭē kāla sārā–‘hāthīō gājē, tō āvatā varṣanē māṭē kāla sārā.’ ē kahēvata paṇa chē ja.

  76. ‘હાથીઓ વરસે હાર,

    ‘hāthīō varasē hāra,

  77. ‘હાથીઓ વરસે તો તીડ વગેરે જીવની દાઢ બંધ થાય.’ હાથીઓ વરસાદની સૂંઢ ફેરવે છે. આથી દાઢ નરમ પડતાં માખી મચ્છર–તીડ નાશ પામવા માંડે છે. વળી ચોમાસુ પણ પૂરું થવા આવે છે. હાથીઆને માટેની સારી જેવી કહેવતો આપણા કહેવત–સંગ્રહમાં છે. એમાંની એક-બે જોઈ એ તો

    ‘hāthīō varasē tō tīḍa vagērē jīvanī dāḍha baṁdha thāya.’ hāthīō varasādanī sūṁḍha phēravē chē. āthī dāḍha narama paḍatāṁ mākhī macchara–tīḍa nāśa pāmavā māṁḍē chē. vaḷī cōmāsu paṇa pūruṁ thavā āvē chē. hāthīānē māṭēnī sārī jēvī kahēvatō āpaṇā kahēvata–saṁgrahamāṁ chē. ēmāṁnī ēka-bē jōī ē tō

  78. હવે સતી થતી વખતે રાણકદેવી કહે છે

    havē satī thatī vakhatē rāṇakadēvī kahē chē

  79. હેડ બહાર તે કોટ બહાર.

    hēḍa bahāra tē kōṭa bahāra.

  80. હેધે ઉતરી ઊંદરી, કુટુંબે ઉતરે વા, ઘણે નહી તો થોડાભી થા.

    hēdhē utarī ūṁdarī, kuṭuṁbē utarē vā, ghaṇē nahī tō thōḍābhī thā.

  81. હેનારતમાં કાઈ ડાહયું નહી.

    hēnāratamāṁ kāī ḍāhayuṁ nahī.

  82. હેરૂ વાટે જો મલે, ઓળખે તોય ઓળીશ માં;

    hērū vāṭē jō malē, ōḷakhē tōya ōḷīśa māṁ;

  83. હેત નકામું હસવું, પીડ પડે ઊડ જાય;

    hēta nakāmuṁ hasavuṁ, pīḍa paḍē ūḍa jāya;

  84. હેવું, ને દરેક ખુશીના વખતે ખોદાતાલાનો ઉપકાર

    hēvuṁ, nē darēka khuśīnā vakhatē khōdātālānō upakāra

  85. હિ પ્રમાણે દીકરા, વેળા પ્રમાણે વહુ.

    hi pramāṇē dīkarā, vēḷā pramāṇē vahu.

  86. હીડુ છે રંગમાં રાતો

    hīḍu chē raṁgamāṁ rātō

  87. હીડુ ત્યારે દેશનો સુખો.

    hīḍu tyārē dēśanō sukhō.

  88. હિમત કિમત હોય, કિમત વિણ હિમત કશી; કરે ન આદર કાય, રદ તે કાગળ રાખ્યા.

    himata kimata hōya, kimata viṇa himata kaśī; karē na ādara kāya, rada tē kāgaḷa rākhyā.

  89. હીનાલા સુવર્ણચી મૃત્તિકા દિસતે ” આ

    hīnālā suvarṇacī mr̥ttikā disatē ” ā

  90. હિંદુ કહે સો હમ બડે, મુસલમાન કહે હમ,

    hiṁdu kahē sō hama baḍē, musalamāna kahē hama,

  91. હીંદુસ્થાન ખોરાક પુરો પાડે પણ હાજર નહી.

    hīṁdusthāna khōrāka purō pāḍē paṇa hājara nahī.

  92. હીને તેને હીનીએ તેમાં દોષ નહી.

    hīnē tēnē hīnīē tēmāṁ dōṣa nahī.

  93. હીણે તોએ દીકરો, સા૨ા તોએ સુના૨.

    hīṇē tōē dīkarō, sā2ā tōē sunā2.

  94. હિંગનોએ સા(ગંધ) નથી.

    hiṁganōē sā(gaṁdha) nathī.

  95. હીરા પક્ષ્ા બજારમેં, રહ્યા છાર લપટાય;

    hīrā pakṣā bajāramēṁ, rahyā chāra lapaṭāya;

  96. હીર પારૈષ ના નામથી

    hīra pāraiṣa nā nāmathī

  97. હીરા પથ્થા બજારમેં, રત્ના છાર લપટાય; કહીએક મુરખ પીર ગયે, પારખ લીયા ઉઠાય.

    hīrā paththā bajāramēṁ, ratnā chāra lapaṭāya; kahīēka murakha pīra gayē, pārakha līyā uṭhāya.

  98. હીરને ક્રિયા સો પીરને ક્રિયા

    hīranē kriyā sō pīranē kriyā

  99. હિસાબ થાય નક્કી ત્યારે બાકી થાય પછી.

    hisāba thāya nakkī tyārē bākī thāya pachī.

  100. હોળી હોળી શું કરે છે, તારા પંડ છે તે જ્યાં જાય ત્યાં હોળી.

    hōḷī hōḷī śuṁ karē chē, tārā paṁḍa chē tē jyāṁ jāya tyāṁ hōḷī.

  101. હોય છે તે–હોવા છતાં પણ

    hōya chē tē–hōvā chatāṁ paṇa

  102. હુ' પોતે ઇચ્છતો નથી કે હુ' મારી શક્તિ બતાવું. એવો અહંકાર હુ' કરી જ ન શકું. તોપણ જો તમારે મારી શક્તિ જેવી જ હોય તો મારી આગળ આપ કોઈને પણ ખડો કરો.

    hu' pōtē icchatō nathī kē hu' mārī śakti batāvuṁ. ēvō ahaṁkāra hu' karī ja na śakuṁ. tōpaṇa jō tamārē mārī śakti jēvī ja hōya tō mārī āgaḷa āpa kōīnē paṇa khaḍō karō.

  103. હુકા ચાર વકત અચ્છા, સોકે મુહ ધૌકે, ખાકે, નહાકે-ઔર ચાર વકત બુરા-આંધી મેં, અંધેરે મેં, ભૂખમેં ઔર ધૂપમેં.

    hukā cāra vakata acchā, sōkē muha dhaukē, khākē, nahākē-aura cāra vakata burā-āṁdhī mēṁ, aṁdhērē mēṁ, bhūkhamēṁ aura dhūpamēṁ.

  104. હુકમત તેનો ધરખ.

    hukamata tēnō dharakha.

  105. હુક્કા હરકા લાડલા, ૨ખે સબકા માન, ભરી સભામેં યૂં ફિરે, જ્યાં ગર્પિન મેં કાન

    hukkā harakā lāḍalā, 2khē sabakā māna, bharī sabhāmēṁ yūṁ phirē, jyāṁ garpina mēṁ kāna

  106. હુક્કા હુરકા લાડલા

    hukkā hurakā lāḍalā

  107. હુક્કા પૈર દૌડા કા, રોટી કિસ્મત કી.

    hukkā paira dauḍā kā, rōṭī kismata kī.

  108. હુક્કો અફીણી કાં?

    hukkō aphīṇī kāṁ?

  109. હુક્કો ને હાથી તે છત્રપતિનો સાથી.

    hukkō nē hāthī tē chatrapatinō sāthī.

  110. હુક્કો, સુકકા, હુરકની, ગુજર ઔર જાટ, ઈનમેં અટક કહાં, બાબા જગન્નાથ કા ભાત.

    hukkō, sukakā, hurakanī, gujara aura jāṭa, īnamēṁ aṭaka kahāṁ, bābā jagannātha kā bhāta.

  111. હું બેઠો છું અને તું કેમ રંડાઈ?

    huṁ bēṭhō chuṁ anē tuṁ kēma raṁḍāī?

  112. હું પોપાંબાઈનો સાળો છું.

    huṁ pōpāṁbāīnō sāḷō chuṁ.

  113. હું પોપાંબાઈનો સાળો—સાળો.

    huṁ pōpāṁbāīnō sāḷō—sāḷō.

  114. હું તો મરું પણ તને તો રંડ કેવડાવું જ…

    huṁ tō maruṁ paṇa tanē tō raṁḍa kēvaḍāvuṁ ja…

  115. હું તુજ પૂછું હે સખી,

    huṁ tuja pūchuṁ hē sakhī,

  116. હું તુંજ પુઠું હે સખી, નેહ કેતા મણ હોય; લાગે તો લેખો નહીં, તુટે ટાંક ન હોય.

    huṁ tuṁja puṭhuṁ hē sakhī, nēha kētā maṇa hōya; lāgē tō lēkhō nahīṁ, tuṭē ṭāṁka na hōya.

  117. ' હું વર્ષેથી છુ.'

    ' huṁ varṣēthī chu.'

  118. હુન્નર કરો હુન્નર, ભાગ્યબીન મળે ન કોડી.

    hunnara karō hunnara, bhāgyabīna maḷē na kōḍī.

  119. હુરમખાને યશમખોરા, માલખાને સુસ્તરી;

    huramakhānē yaśamakhōrā, mālakhānē sustarī;