- What it means
- Not written up yet.
Also said as
- એક મુગકી દો ફાડ હય, કોન જહે કોણ કમ;
- ફાન જહે ફાન કમ, કણી કરનાં નહીં કઝુઆ,
- એક ભગત હે રામ, દુજા રહેમાનસેં રજીઆ;
- કહે દીન દરવેશ, સરિતા મિલતી સિંધુ,
- સબકા સાહેબ એક, એક મુસલમાન એક હિંદુ.
- # છપ્પય
- # ૬૩૧
- સર સર હંસ ન હોત, બાજ ગજરાજ ન દરદર,
- તરૂ તરૂ સુફલ ન હોત, નાર પતિવતા ન ધરધર;
- તન તન સુમતિ ન હોત, મોતીજલ બિદુ ન ધનધન,
- ફેન ફન મણિ ન હોત, સર્વ મળ્યા નહીં બનબન;
- રણરણુ હોય ન શૂર સખ, સર્વન હોય ન ભક્તિ ભર,
- નરહર કવિ સુકવિતા, સર્વ ન હોય એક સર.
- # દોહરા
- # ૪૩૭
- કરવત, કાતર, કુજન, એ વેરી જુદાં કરંત;
- સૂઈ સુહાગો સજન, એ લાંગ્યાંને સાધંતા
- # ૪૩૮
- ધરતી નિત્ય નવેરડી, કેની ન પુરી આશ;
- કેતા રાવ ૨મ ગયે, કેતા ગયા નિરાશ.
- # ૪૩૯
- જીવીએ તો જશ લીજીએ, શકર જોડા સેણુ;
- મરી જવું માનનીએ, રહે ભલેરાં વેણુ.
- # ૪૪૦
- જી, ભણીએ ભલાંને, નગુણાને પણ છ;
- નગુણા ન હોત જગમાં, તો ભલા સંભરત કીં.
- # સોરઠા
- # ૪૪૧
- પલપલમાં કરે પ્યાર, પલપલમાં પલટે પરા;
- એ મતલબના યાર, રીત ન જાણે રાજીયા.
- # ૪૪૨
- દાંતે લુણું જે વાપરે, કવળે લાણું ખાય;
- ડાબું પડખું દાખી સુએ, તે ઘેર વૈધ ન જાય.
- # ૪૪૩
- ખેતી, પાંતી, વિનતી, પુંઠનકી ખંજવાર;
- એતાં નહીં પરહયે, આપ કરનકા સાર.
- # ૪૪૪
- લજ રખતા જીવ રખે, લજ વિણુ જીવ મ રાખ;
- એતે માંધું સાંધાં, રખે તો દોનું રણ.
- # ૪૪૫
- લાંગા લાવ સંસારકા, દીયા ન ભણ્યા દૌય;
- ન દીયા ન ભણ્યા, ગયા જન્મારા ઍાય.
- # પરનારીની પ્રીત
- # ૪૪૬
- અગિનમાં બળવું ભલું, ભલું વિષનું પાન;
- શિયળ ખંડિત ના ભલું, નવ કાંઈ શિયળ સમાન.
- # NOTE ૧ સર=સરખા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.