બેઠક Bethak

હુ' પોતે ઇચ્છતો નથી કે હુ' મારી શક્તિ બતાવું. એવો અહંકાર હુ' કરી જ ન શકું. તોપણ જો તમારે મારી શક્તિ જેવી જ હોય તો મારી આગળ આપ કોઈને પણ ખડો કરો.

hu' pōtē icchatō nathī kē hu' mārī śakti batāvuṁ. ēvō ahaṁkāra hu' karī ja na śakuṁ. tōpaṇa jō tamārē mārī śakti jēvī ja hōya tō mārī āgaḷa āpa kōīnē paṇa khaḍō karō.

What it means
Not written up yet.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with હ