બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
721 sayings starting with મ · page 4 of 4
-
મર જાઊં માગું નહીં, અપને તનકે કાજ;
mara jāūṁ māguṁ nahīṁ, apanē tanakē kāja;
-
માર કે આગે ભૂત ભાગે
māra kē āgē bhūta bhāgē
-
મારા માંડીજયાના ખેતરમાં
mārā māṁḍījayānā khētaramāṁ
-
'મારા પ્રભુની આજ્ઞા થઈ છે,'
'mārā prabhunī ājñā thaī chē,'
-
માર વગડામાં નાચ્યા કોણે જોયા?
māra vagaḍāmāṁ nācyā kōṇē jōyā?
-
મરદ મુછાળા, બળદ પૂછાળા, વ્હેલ ઉલાળી ને બાયડી કુલાળી.
marada muchāḷā, baḷada pūchāḷā, vhēla ulāḷī nē bāyaḍī kulāḷī.
-
મરદ મુછલે, બલદ પુછલે, ગાલ્લી ઉદારી ને બધરી કુલારી.
marada muchalē, balada puchalē, gāllī udārī nē badharī kulārī.
-
મરદ મુછાળો ને બળદ પૂછાળો.
marada muchāḷō nē baḷada pūchāḷō.
-
મરદ મૂછાળો ને બળદ પૂછાળો.
marada mūchāḷō nē baḷada pūchāḷō.
-
મરદ તો મૂંછ્યાલ બંકે, નૈણ બંકી ગૌરિયા, સુরহલ તો સીંગાલ બંકી, પોડણ બંકી ઘોડિયા.
marada tō mūṁchyāla baṁkē, naiṇa baṁkī gauriyā, suরহla tō sīṁgāla baṁkī, pōḍaṇa baṁkī ghōḍiyā.
-
મરદાં હારી મૂછડી, દોદા બાલ ધના; ગંડક જેમો પુંછડા, રાખે લોક ધના.
maradāṁ hārī mūchaḍī, dōdā bāla dhanā; gaṁḍaka jēmō puṁchaḍā, rākhē lōka dhanā.
-
મરદાં હારી મૂછડી, દોઢા બાલ ધના; ગુંડક જેસો પુંછડો, રાખે લોક ધના.
maradāṁ hārī mūchaḍī, dōḍhā bāla dhanā; guṁḍaka jēsō puṁchaḍō, rākhē lōka dhanā.
-
મરદને આબરૂ એજ માયા. મરદ મરે નામકું, નામરદ મારે નાન.
maradanē ābarū ēja māyā. marada marē nāmakuṁ, nāmarada mārē nāna.
-
મારતેકી આગુ ઓર ભાગતેકી પીછુ.
māratēkī āgu ōra bhāgatēkī pīchu.
-
'મારી બલા જાણે'
'mārī balā jāṇē'
-
'મારી બલા જાણે' એટલે શું?
'mārī balā jāṇē' ēṭalē śuṁ?
-
મારી. એણે ઉઘાડી ન જોયું
mārī. ēṇē ughāḍī na jōyuṁ
-
મારી શીપળવતી નાર, હારી ચુંદડી લેલાડ; દહીં ને ડુમરા ઝાડ, હું જીવતા ધણીના દાંત શીદ પાડ? મારૂં ગાયું ગાયરે ભાઈ ગૌરાંદે.
mārī śīpaḷavatī nāra, hārī cuṁdaḍī lēlāḍa; dahīṁ nē ḍumarā jhāḍa, huṁ jīvatā dhaṇīnā dāṁta śīda pāḍa? mārūṁ gāyuṁ gāyarē bhāī gaurāṁdē.
-
મારી શીયળવતી નાર, હારી ચુંદડી લેલાડ;
mārī śīyaḷavatī nāra, hārī cuṁdaḍī lēlāḍa;
-
‘માર્જિતં ધનમ્,
‘mārjitaṁ dhanam,
-
મારો લાલો લાભ વગર લોટે તેવા નથી.
mārō lālō lābha vagara lōṭē tēvā nathī.
-
મારો સાળો?
mārō sāḷō?
-
મસાણ કર લાવો, નહિ તો મુડદું બાળવા દેવામાં આવશે નહિ.
masāṇa kara lāvō, nahi tō muḍaduṁ bāḷavā dēvāmāṁ āvaśē nahi.
-
મસાણ કર લેનારે તું કોણ છે?
masāṇa kara lēnārē tuṁ kōṇa chē?
-
મસાણ સુધી સાથ, ચેહેમાં સૂવું એકલા;
masāṇa sudhī sātha, cēhēmāṁ sūvuṁ ēkalā;
-
માથા માથે માથું ન રહેવું
māthā māthē māthuṁ na rahēvuṁ
-
માથે બહુ દુઃખ પડે છે ત્યારે વપરાતાં વાક્યો.
māthē bahu duḥkha paḍē chē tyārē vaparātāṁ vākyō.
-
માટી ધસે મજુર, ચેબળાર બેઠા ચણે;
māṭī dhasē majura, cēbaḷāra bēṭhā caṇē;
-
માટીની સાનક, પણ રેટીનું થાનક.
māṭīnī sānaka, paṇa rēṭīnuṁ thānaka.
-
મૌન...મૌન અને મૌન જ રહેવું જોઇએ.
mauna...mauna anē mauna ja rahēvuṁ jōiē.
-
'મૌન સર્વોત્તમ ભાષણ છે.'
'mauna sarvōttama bhāṣaṇa chē.'
-
મૌન શા માટે?
mauna śā māṭē?
-
માયા મરી ન મન મરા, મર મર ગયે શરીર;
māyā marī na mana marā, mara mara gayē śarīra;
-
માયાકે બસ સબ પડે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ;
māyākē basa saba paḍē, brahmā, viṣṇu, mahēśa;
-
મેચીની દીવી જેવું.
mēcīnī dīvī jēvuṁ.
-
મેડી પાક જમાડ્યા.
mēḍī pāka jamāḍyā.
-
‘મેહ ને મહેમાન કેટલા દિવસ?’
‘mēha nē mahēmāna kēṭalā divasa?’
-
મેહબુત કીજે મરદકી, કબહુ આવત કામ;
mēhabuta kījē maradakī, kabahu āvata kāma;
-
મેલ કરવતીઆ કરવત, પાછો મોચી ને મોચી
mēla karavatīā karavata, pāchō mōcī nē mōcī
-
મેમતે ઘેરનું ને ગાઢનુંખી જાય.
mēmatē ghēranuṁ nē gāḍhanuṁkhī jāya.
-
મેમેં ગુણ કહુ હય નહીં, તુમ હો ગુણકે જહાજ;
mēmēṁ guṇa kahu haya nahīṁ, tuma hō guṇakē jahāja;
-
' મેં આપના વૈદની નકલ કરી હું ઊંટવૈદ બન્યો પણ મને યશ ન મળ્યો.'
' mēṁ āpanā vaidanī nakala karī huṁ ūṁṭavaida banyō paṇa manē yaśa na maḷyō.'
-
મેં જાણ્યું સગો શ્વાસ, શ્વાસ પણ સગો નહીં;
mēṁ jāṇyuṁ sagō śvāsa, śvāsa paṇa sagō nahīṁ;
-
મેં ખુદાનું કુસલાતીથી એક દોશીને એકનો એક દીકરો માંદો પડ્યો. દોશીને અનેક ઈલાજો કર્યા. ઔસડ વેસડ કરતાં પણ દીકરાને જ્યારે આરામ ન થયો ત્યારે દોશીમે માનતા માની કે, ખુદા મેરે બેટેકુ' આરામ કરે તો આલ જીતની ખડી રોટી ખુદાકુ ચડાઉંગી.
mēṁ khudānuṁ kusalātīthī ēka dōśīnē ēkanō ēka dīkarō māṁdō paḍyō. dōśīnē anēka īlājō karyā. ausaḍa vēsaḍa karatāṁ paṇa dīkarānē jyārē ārāma na thayō tyārē dōśīmē mānatā mānī kē, khudā mērē bēṭēku' ārāma karē tō āla jītanī khaḍī rōṭī khudāku caḍāuṁgī.
-
મેં તો જમાઈમાં જમ ભાળ્યો રે....
mēṁ tō jamāīmāṁ jama bhāḷyō rē....
-
મેણું ધાલીને વાત કરવી. મીઠું મરચું ભલરાવી વાત કરવી.
mēṇuṁ dhālīnē vāta karavī. mīṭhuṁ maracuṁ bhalarāvī vāta karavī.
-
મેરા દિલ બેદિલુવા, દેખ જગતકી રીત;
mērā dila bēdiluvā, dēkha jagatakī rīta;
-
મેરા દિલ એદિલ હુવા, દેખ જગતકી રીત;
mērā dila ēdila huvā, dēkha jagatakī rīta;
-
મેરા તો નીઆ ને તેરા બે કીઆ.
mērā tō nīā nē tērā bē kīā.
-
મેતમાંથી માંદમાં.
mētamāṁthī māṁdamāṁ.
-
મીઆં છેડે પણ બીની છેડે નહીં.
mīāṁ chēḍē paṇa bīnī chēḍē nahīṁ.
-
મીઆં મુદીમર, દાઢી હાથભર.
mīāṁ mudīmara, dāḍhī hāthabhara.
-
મીઆં નુશ ને લેખા પુરા.
mīāṁ nuśa nē lēkhā purā.
-
મીન ગબરડો.
mīna gabaraḍō.
-
મિસરી ઘોરે જુઠકી, અૈસે ચિંતા હુજાર,
misarī ghōrē juṭhakī, aaisē ciṁtā hujāra,
-
મિસરી ઘોરે જુઠકી, ઐસે ચિંત હજાર,
misarī ghōrē juṭhakī, aisē ciṁta hajāra,
-
મીઠા ઓલાને મનહરા, યાવા ને ચકાર; આવે આપણુ મળીએ, જન્મના કારા ધાકાર.
mīṭhā ōlānē manaharā, yāvā nē cakāra; āvē āpaṇu maḷīē, janmanā kārā dhākāra.
-
મીઠું બોલે મુખ થકી, પેર પેર કરી પ્રીત;
mīṭhuṁ bōlē mukha thakī, pēra pēra karī prīta;
-
મિત્ર પૈસા કીજીએ, ढાલ સરીખા હોય;
mitra paisā kījīē, ढāla sarīkhā hōya;
-
મીઉં અકલ અને હોનરમાંજ છે.
mīuṁ akala anē hōnaramāṁja chē.
-
મીયાંભાઈનું નાડું ઝાલ્યું તે મૂકે જ નહીં.
mīyāṁbhāīnuṁ nāḍuṁ jhālyuṁ tē mūkē ja nahīṁ.
-
મિયાં ચાર મુકૈ ને બદલા ચારે ઊંટે...
miyāṁ cāra mukai nē badalā cārē ūṁṭē...
-
મિયાં ચારે મુડે, ને અલ્લા ચોરે ઊંટે.
miyāṁ cārē muḍē, nē allā cōrē ūṁṭē.
-
મિયાં ચોરે મુઠે-બનિયા ચોરે પળી પળી
miyāṁ cōrē muṭhē-baniyā cōrē paḷī paḷī
-
મિયાં ચોરે પળી પળી, ને બંડા ઉઠાવે કૃપા.
miyāṁ cōrē paḷī paḷī, nē baṁḍā uṭhāvē kr̥pā.
-
મિયાં તિસમારખાં
miyāṁ tisamārakhāṁ
-
મોબેદનો હુ દીકરો, જીવતાં ભીખી ખાાઇશ આંકો જ્યારે આવશે, ત્યારે ખાંધે બેસી જઇશ.
mōbēdanō hu dīkarō, jīvatāṁ bhīkhī khāāiśa āṁkō jyārē āvaśē, tyārē khāṁdhē bēsī jaiśa.
-
મોબેદનો હું દીકરો...
mōbēdanō huṁ dīkarō...
-
મોઢે મોઢે જુદી વાત.
mōḍhē mōḍhē judī vāta.
-
મોહું પરણવું તે મુવા વાટ જોવી.
mōhuṁ paraṇavuṁ tē muvā vāṭa jōvī.
-
મોક્ષ નગરી કાશી
mōkṣa nagarī kāśī
-
મોલ કરો તલવાર કા,
mōla karō talavāra kā,
-
મોમેં ગુણ કહુ હય નહીં, તુમ હો ગુણકે જહાજ;
mōmēṁ guṇa kahu haya nahīṁ, tuma hō guṇakē jahāja;
-
મોં જાઈ ને ટીલું થાય.
mōṁ jāī nē ṭīluṁ thāya.
-
મોંહું
mōṁhuṁ
-
મોટાં છાર સાસરે સારાં.
mōṭāṁ chāra sāsarē sārāṁ.
-
મોટાના ઘરના પેલા વાંસા.
mōṭānā gharanā pēlā vāṁsā.
-
મોટાની વાત એટલે વંચાય.
mōṭānī vāta ēṭalē vaṁcāya.
-
મોટી હજમત ને મેલે લુગડે, તે વગર ગુન્હે યાર.
mōṭī hajamata nē mēlē lugaḍē, tē vagara gunhē yāra.
-
મોતી કણ મોધે કીયે, સોધે કીયે અનાજ;
mōtī kaṇa mōdhē kīyē, sōdhē kīyē anāja;
-
મોટી, વચલી, ને નાની, તે રાખ, સેલી, ને વાની.
mōṭī, vacalī, nē nānī, tē rākha, sēlī, nē vānī.
-
મૃગ નાભી દસ્તુર બસે, ભટક્ત જંગલ હોય;
mr̥ga nābhī dastura basē, bhaṭakta jaṁgala hōya;
-
મૃગ નાભી કસ્તુર બસે, ભટક્ત જંગલ હોય;
mr̥ga nābhī kastura basē, bhaṭakta jaṁgala hōya;
-
મૃગશર ન વાયા વાયરા, આદરા ના ઉઠયા મેહ; જોબન ન જાયા બેડો; ત્રણે ગાંધ્યા (હાર્યા) તેહ
mr̥gaśara na vāyā vāyarā, ādarā nā uṭhayā mēha; jōbana na jāyā bēḍō; traṇē gāṁdhyā (hāryā) tēha
-
મૃગશર ન વાયા વાયરા, આદરા ન વુઠા મેહ;
mr̥gaśara na vāyā vāyarā, ādarā na vuṭhā mēha;
-
મૃગશિર્ષ નક્ષત્રની ઋતુનો આરંભ નિયમિત રીતે જુનની પાંચમી તારીખે થાય છે.
mr̥gaśirṣa nakṣatranī r̥tunō āraṁbha niyamita rītē junanī pāṁcamī tārīkhē thāya chē.
-
મૃગાશ્ર્વરંતી માધવા.
mr̥gāśrvaraṁtī mādhavā.
-
મૃગાશ્વરંતી માધવા.
mr̥gāśvaraṁtī mādhavā.
-
મુછ મેળાવા પાઘડી, ચેથી ચતુરાઇ જાણ;
mucha mēḷāvā pāghaḍī, cēthī caturāi jāṇa;
-
મુછે લીંબું રાખીને ટેક જાળવે તે ખરો મર્દ
muchē līṁbuṁ rākhīnē ṭēka jāḷavē tē kharō marda
-
મુડદાલ
muḍadāla
-
મુખ દીયા પ્રભુ ભજનકુ, સુનન કીયા હૈ કાન;
mukha dīyā prabhu bhajanaku, sunana kīyā hai kāna;
-
મુખ દીયે પ્રભુ ભજનકુ, સુનત કીયે હે કાન;
mukha dīyē prabhu bhajanaku, sunata kīyē hē kāna;
-
મુખ, જાતિ અને સ્વભાવ છૂપાં ન રહે
mukha, jāti anē svabhāva chūpāṁ na rahē
-
મુખ જોઈને ટીલું કર્યું.
mukha jōīnē ṭīluṁ karyuṁ.
-
મુખ મીઠી ખાતાં કરે, અંત કટારી પેટ;
mukha mīṭhī khātāṁ karē, aṁta kaṭārī pēṭa;
-
મુખ સજ્જન મિલનદ્રા, દુરીજન મિલે જણાય;
mukha sajjana milanadrā, durījana milē jaṇāya;
-
મુખમેં ભજે ન રામકુું, દુઃખમેં ભજે સબકોય;
mukhamēṁ bhajē na rāmakuuṁ, duḥkhamēṁ bhajē sabakōya;
-
મુક્ત કહે મતિમંદ નર, સંતકે અવગુન ગાત;
mukta kahē matimaṁda nara, saṁtakē avaguna gāta;
-
મુક્ત કહે મતિમંદ નર, સંતકે અવગુણ ગાત;
mukta kahē matimaṁda nara, saṁtakē avaguṇa gāta;
-
મુક્તા કહે તેહી સંતમેં, મીલે પ્રકટ અવિનાશ.
muktā kahē tēhī saṁtamēṁ, mīlē prakaṭa avināśa.
-
મુંડ મુંડાવત જુગ ગયે, અજહુ મીલા ન રામ; રામ બીચારા ક્યા કરે, મનકે ઔરહી કામ.
muṁḍa muṁḍāvata juga gayē, ajahu mīlā na rāma; rāma bīcārā kyā karē, manakē aurahī kāma.
-
મૂંગી મંતર સાડા સત્તર,
mūṁgī maṁtara sāḍā sattara,
-
મુરખ ગુણ સમજે નહીં, તો નહીં ગુણીમેં ચૂક;
murakha guṇa samajē nahīṁ, tō nahīṁ guṇīmēṁ cūka;
-
મુરખકુ સમજવતે, જ્ઞાન ગાંઠકા જાય, કોયલા ના હોય ઉજળા, સો મણ સાબુ લગાય.
murakhaku samajavatē, jñāna gāṁṭhakā jāya, kōyalā nā hōya ujaḷā, sō maṇa sābu lagāya.
-
મુરખની વાતે બણી, જે વાતે ઘર જાય; પંડિતની લાતે ભલી, જે વાતે ગુણ થાય.
murakhanī vātē baṇī, jē vātē ghara jāya; paṁḍitanī lātē bhalī, jē vātē guṇa thāya.
-
મુરખું સમનવતે, જ્ઞાન ગાંઠકા જાય;
murakhuṁ samanavatē, jñāna gāṁṭhakā jāya;
-
મુરણ ગુણ સમજે નહીં, તો નહીં ગુણીમેં ચૂક;
muraṇa guṇa samajē nahīṁ, tō nahīṁ guṇīmēṁ cūka;
-
મુરણકું સમજવતે, જ્ઞાન ગાંઠકા જાય;
muraṇakuṁ samajavatē, jñāna gāṁṭhakā jāya;
-
મૂર્ખ છાના પણ રહેતા નથી.’
mūrkha chānā paṇa rahētā nathī.’
-
મૂર્ખ મન મમતા કરે, હું રળું ને સર્વ ખાય. સૂકા કાષ્ઠમાં જીવડા, તેને પાણી કોણ પાય ?
mūrkha mana mamatā karē, huṁ raḷuṁ nē sarva khāya. sūkā kāṣṭhamāṁ jīvaḍā, tēnē pāṇī kōṇa pāya ?
-
મૂર્ખ માથે શીંગડાં, નહિ નિશાની હોય; સારઅસાર વિચાર નહિ, જન તે સુરૂખ જોય.
mūrkha māthē śīṁgaḍāṁ, nahi niśānī hōya; sāraasāra vicāra nahi, jana tē surūkha jōya.
-
મૂર્ખ પાસે જ્ઞાન ન હોય.
mūrkha pāsē jñāna na hōya.
-
મૂર્ખ સાથે ગોઠી, પદ પહ હોય વિનાશ. મૂર્ખને પ્રતિષેધતાં, મનમાં થાય ખટાશ.
mūrkha sāthē gōṭhī, pada paha hōya vināśa. mūrkhanē pratiṣēdhatāṁ, manamāṁ thāya khaṭāśa.
-
મૂર્ખનાં ગામ જુદાં વસતાં નથી.’
mūrkhanāṁ gāma judāṁ vasatāṁ nathī.’
-
મૂર્ખને કાન હોય, પણ સાન ન હોય.
mūrkhanē kāna hōya, paṇa sāna na hōya.
-
મૂર્ખને માથે શીંગડાં
mūrkhanē māthē śīṁgaḍāṁ
-
મૂર્ખને શીંગડાં હોય છે…
mūrkhanē śīṁgaḍāṁ hōya chē…
-
મુસાભાઈના વા ને પાણી
musābhāīnā vā nē pāṇī
-
મુવાની આળસે છવે છે. મરવા ભોંય સુંગે છે.
muvānī āḷasē chavē chē. maravā bhōṁya suṁgē chē.
-
મુવે મહેકાન.
muvē mahēkāna.