બેઠક Bethak

મરદાં હારી મૂછડી, દોઢા બાલ ધના; ગુંડક જેસો પુંછડો, રાખે લોક ધના.

maradāṁ hārī mūchaḍī, dōḍhā bāla dhanā; guṁḍaka jēsō puṁchaḍō, rākhē lōka dhanā.

What it means
Not written up yet.

Also said as

  • (ભાવાર્થ) મરદની મુછના તો બખ્ખે વાળ ઘણા. ગધેડાના પુંછડાં જેવા મુછના ભારાને ભારા ઘણાએ રાખે છે, તેમાં માલ શો ? કાંઇ નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ