- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- મોહું આવીને ચવેણું માગે, તે જાતે કડીઓ,
- પુરું લેઇને ઓછું આપે, તે જાતનો કડીઓ;
- સોનું ચોરી લાખ આપે, તે જાતનો જડીઓ;
- લુગડું ચોરી પૈસા માગે, એ જાતનો દરજી;
- એ ચારેને ઘેર ક્યારે જઇએ, કે પુરા હોયએ ગરજી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.