- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- મીઠામાં મીઠું ફળ શું? ફરજંદ.
- મીઠી છરી ને ઝેરની ભરી.
- મીઠું મીઠું હાસ હાસ ને કડવું કડવું થયુ.
- મીણુની પણ સોક ખોટી.
- મીંદડીનાં રવાડાં, તે કાળાં કર્મનાં પૈસા.
- મુઈ માને શું ધાવવું.
- મુઠ મારી જાણે છે, ને વાળી પણ જાણે છે.
- મુઠ પકડાણી તે પકડાણી.
- મુઠી વાળી તે વાળી.
- મુઠીઓ વાળીને મૂક્યાં વ્હેતાં.
- મુઠી જેટલા મીઆં ને સુપડા જેટલી દાઢી.
- મુડદાનાં વલામણુ મસાણુ સુધી.
- મૂક્યા ધણીનું સ્નાત સુતક શું.
- મૂળીયે ખડતું, તો આવે પગે પડતું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.