- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
- The English proverb Shah set beside it
- Death is a great leveler.
Also said as
- મોતની જગ્યા ખાલી છે.
- મોતને મુહૂર્ત નથી.
- મોતનું કે જન્મનું તેવું સારું, પણ જીવતરનું શું?
- મોતને કાંઈ વાયદા થાય છે?
- મંગળ કરે મંગળ, બુધવાર બેવડ.
- માંકડ, ચાંચડ, જુ ને જતિ, એ માર્ગમાં પાપ જ અતિ.
- માંકડને આંખે આવી.
- માંકડને મુછો આવી.
- માંકડને ગાલ ભરવાથી કામ. વાંદરાને ગાલ ભરાય એટલે કુદી આવ્યા થાય.
- માંગણ મેલે જુગડે હોય નહીં.
- માંકડી ભેંસ, ને ચાંદેરા પાડા, એ અંધાણે કણબી વાડા.
- માંછું મંડાણુ.
- માછલાંને તરતાં શીખવવું પડે નહીં.
- માથું મુંડી સવા પૈસા લે, એ તો વાત અજબ.
- કાન ઠુંઠી સવા રૂપીઆ લે, એ વાત ગજબ.
- માથે નાખ્યા છેડા, એટલે ગમે તેમ બેઠા.
- માંદને પરણાવી મુવા વાટ જોવી.
- માંહે પેઠાને માર્ગ નહીં, ને ઉપર ઋણના માર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.