બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

276 sayings starting with · page 2 of 2

  1. ભૂતનું સ્થાનક પીપળો

    bhūtanuṁ sthānaka pīpaḷō

    Everybody knows which place the trouble comes out of.

  2. ભૂતોભાઈ પણ ઓળખતો નથી

    bhūtōbhāī paṇa ōḷakhatō nathī

    Nobody at all will own to knowing the man.

  3. ભૂવો ધૂણે તો પણ નારિયેળ તો ઘર ભણી જ ફેંકે

    bhūvō dhūṇē tō paṇa nāriyēḷa tō ghara bhaṇī ja phēṁkē

    However impressive the performance, watch which way the payment goes.

  4. ૨ ભલું કે ધોર ભલી.

    2 bhaluṁ kē dhōra bhalī.

  5. ા ભાઇના મોક્ષાલાં તેવાં બેનનાં ગીત.

    ā bhāinā mōkṣālāṁ tēvāṁ bēnanāṁ gīta.

  6. ભડલી તું કાં ડડલી, જેઠે વંધ્યાં મૂળ;

    bhaḍalī tuṁ kāṁ ḍaḍalī, jēṭhē vaṁdhyāṁ mūḷa;

  7. ભડલી તું કાં ડડલી, જેઠે વંદ્યાં મૂળ;

    bhaḍalī tuṁ kāṁ ḍaḍalī, jēṭhē vaṁdyāṁ mūḷa;

  8. ભાડાંની ખોટ અરાજણ પુરે.

    bhāḍāṁnī khōṭa arājaṇa purē.

  9. ભાદરવાની લેંસ ને કલાડાની મેસ.

    bhādaravānī lēṁsa nē kalāḍānī mēsa.

  10. ભધુતાસૈ પ્રભુતા વધે, પ્રભુતાસૈ પ્રભુ દૂર;

    bhadhutāsai prabhutā vadhē, prabhutāsai prabhu dūra;

  11. ‘– ભડોય જાતી નહિ હૈ . પણ આપ જાતે હૈ….’

    ‘– bhaḍōya jātī nahi hai . paṇa āpa jātē hai….’

  12. ભગત કહે છે ભગતાણીને, સાંભળ મારી વાણી, ત્રણ બોલાવ્યા ને તેર આવ્યા તો દે દાળમાં પાણી

    bhagata kahē chē bhagatāṇīnē, sāṁbhaḷa mārī vāṇī, traṇa bōlāvyā nē tēra āvyā tō dē dāḷamāṁ pāṇī

  13. 'ભગતાણીએ તેજ મુખ કર્યું. સૌ સાધુઓ જમવા બેઠા. દાળમાં દાળ શોધી ન દેખાય. મસાલાવાળું પાણી જ.'

    'bhagatāṇīē tēja mukha karyuṁ. sau sādhuō jamavā bēṭhā. dāḷamāṁ dāḷa śōdhī na dēkhāya. masālāvāḷuṁ pāṇī ja.'

  14. ભાગે મત તું કંથડા, તું ભાગ્યે મુજ જોડ; મેરી સંગરી સહેલીયાં, તાલી દે મુખ મોડ.

    bhāgē mata tuṁ kaṁthaḍā, tuṁ bhāgyē muja jōḍa; mērī saṁgarī sahēlīyāṁ, tālī dē mukha mōḍa.

  15. ભાગી ધાડ ઠેડવાડે.

    bhāgī dhāḍa ṭhēḍavāḍē.

  16. ભાગીઆની લેંસ ભૂપે મરે.

    bhāgīānī lēṁsa bhūpē marē.

  17. ભાગ્યા ધા ચેરાસી જોજન જાય.

    bhāgyā dhā cērāsī jōjana jāya.

  18. ભાગ્યમાં જો હોય તો ખેતરમાં

    bhāgyamāṁ jō hōya tō khētaramāṁ

  19. ‘ભાગ્યું ભાગ્યું પણ ભરૂચ’

    ‘bhāgyuṁ bhāgyuṁ paṇa bharūca’

  20. ભાગ્યું તો ચે ભર્યુ.

    bhāgyuṁ tō cē bharyu.

  21. ભાઇ જોડે જવાનું પણ ભાભીને હાથે જમવાનું.

    bhāi jōḍē javānuṁ paṇa bhābhīnē hāthē jamavānuṁ.

  22. ભાઈ ક્યાં તો કહે જ્યાંના ત્યાં.

    bhāī kyāṁ tō kahē jyāṁnā tyāṁ.

  23. ભાઈ નિહારે ઠઠરી, જોઈયા નિહારે મોટરી.

    bhāī nihārē ṭhaṭharī, jōīyā nihārē mōṭarī.

  24. ભાઈના છછઆંમાં બેહેન મણા રાખે નહીં.

    bhāīnā chachaāṁmāṁ bēhēna maṇā rākhē nahīṁ.

  25. ભાઈના છાછાંમાં બેહેન મણા રાખે નહીં.

    bhāīnā chāchāṁmāṁ bēhēna maṇā rākhē nahīṁ.

  26. ભલા ભલા જતા રહ્યા, જઇશું આપણે કાલ-પવન લહેરપર આવતા ફુલે ભમતા કાળ-સમજ સમજ મન માનવી મોતનું ભય રાખ-કાળ વીશે કર કાળજી, થવું છે બલીને ખાખ.

    bhalā bhalā jatā rahyā, jaiśuṁ āpaṇē kāla-pavana lahērapara āvatā phulē bhamatā kāḷa-samaja samaja mana mānavī mōtanuṁ bhaya rākha-kāḷa vīśē kara kāḷajī, thavuṁ chē balīnē khākha.

  27. ભલા ભલાઈ ના તજે, ભલા ન બોલે બદ;

    bhalā bhalāī nā tajē, bhalā na bōlē bada;

  28. ભલે ખુરે સબ એક હે, જબ લગ બોલે નાહી;

    bhalē khurē saba ēka hē, jaba laga bōlē nāhī;

  29. ભલે ખુરે સબ એક હે, જણ લગ બોલે નાહીં;

    bhalē khurē saba ēka hē, jaṇa laga bōlē nāhīṁ;

  30. ભમરા ભેગી ફૂલકા, કલિ કલિ રસ લેત;

    bhamarā bhēgī phūlakā, kali kali rasa lēta;

  31. ભાણા ખડ ખડ ને લોહ જડ, આવતડાં પઇઆં;

    bhāṇā khaḍa khaḍa nē lōha jaḍa, āvataḍāṁ paiāṁ;

  32. ભણે ગણે તે દીઆનત ખુરી.

    bhaṇē gaṇē tē dīānata khurī.

  33. ભણે માતા તો જીવે નહીં, વસે તો ઉજડ થાય;

    bhaṇē mātā tō jīvē nahīṁ, vasē tō ujaḍa thāya;

  34. ભણેલ કરતાં ગણેલ સરસ, ગણેલ કરતાં ફરેલ સરસ, ફરેલ કરતાં કઢાએલ સરસ.

    bhaṇēla karatāṁ gaṇēla sarasa, gaṇēla karatāṁ pharēla sarasa, pharēla karatāṁ kaḍhāēla sarasa.

  35. ભણેલું ગણેલું વધે, ગણેલુંક ફિરેલ વધે ફિરેલનું' કસેલ વધે.

    bhaṇēluṁ gaṇēluṁ vadhē, gaṇēluṁka phirēla vadhē phirēlanuṁ' kasēla vadhē.

  36. ભણ્યા છે ખરા પણ ગણ્યા નથી.

    bhaṇyā chē kharā paṇa gaṇyā nathī.

  37. ભણ્યા છે પણ ગણ્યા નથી.

    bhaṇyā chē paṇa gaṇyā nathī.

  38. ભણ્યા ગણ્યા ગધેડા ?

    bhaṇyā gaṇyā gadhēḍā ?

  39. ભણ્યા પણ ગણ્યા નહિ

    bhaṇyā paṇa gaṇyā nahi

  40. ભર અપાડી બીજડી, નીમે નીરખી જોય;

    bhara apāḍī bījaḍī, nīmē nīrakhī jōya;

  41. ભર અપાડી પંચમી, જે હોય વાદળ કે વીજ;

    bhara apāḍī paṁcamī, jē hōya vādaḷa kē vīja;

  42. ભર અપાડી પંચમી, જે ઝબુકે વીજ;

    bhara apāḍī paṁcamī, jē jhabukē vīja;

  43. ભર અપાડી પંચમી, જો હોય વાદળ કે વીજ;

    bhara apāḍī paṁcamī, jō hōya vādaḷa kē vīja;

  44. ભરમા ભૂત શંકા ડાયન :

    bharamā bhūta śaṁkā ḍāyana :

  45. ભરમાત્રીને અગર ભંભેરીને ભૂત કરવા.

    bharamātrīnē agara bhaṁbhērīnē bhūta karavā.

  46. ભરમાવીને અગર લંભેરીને ભૂત કરવા.

    bharamāvīnē agara laṁbhērīnē bhūta karavā.

  47. ભરણી નક્ષત્ર માટેની કહેવત છે ‘જો

    bharaṇī nakṣatra māṭēnī kahēvata chē ‘jō

  48. 'ભરણીએ કર્યું છે, ભૂંડું દેવને ન કરવું કુંડું',

    'bharaṇīē karyuṁ chē, bhūṁḍuṁ dēvanē na karavuṁ kuṁḍuṁ',

  49. ભરયામાંજ ભરાય.

    bharayāmāṁja bharāya.

  50. ભરેલો મોટો ચરૂ સૂકી દીધો.

    bharēlō mōṭō carū sūkī dīdhō.

  51. ભસતા કુત્તા કરડે નહીં, ગાન્ધ્યા મેઘ વરસે નહીં.

    bhasatā kuttā karaḍē nahīṁ, gāndhyā mēgha varasē nahīṁ.

  52. ભાટ બ્રાહ્મણનું લાકડું, વણ પેસાડ્યું પેસે; સામુ જોતાં ઉભા રે’ ને, આવો કે’તાં બેસે

    bhāṭa brāhmaṇanuṁ lākaḍuṁ, vaṇa pēsāḍyuṁ pēsē; sāmu jōtāṁ ubhā rē’ nē, āvō kē’tāṁ bēsē

  53. ભટ્ટજી તમે મહુડા તળે કેમ નહિ આવ્યા રે.... મને પેલું કહ્યું તે કેમ નહિ લાવ્યા રે.

    bhaṭṭajī tamē mahuḍā taḷē kēma nahi āvyā rē.... manē pēluṁ kahyuṁ tē kēma nahi lāvyā rē.

  54. ભવસાગર ઉતર પડે, તાંદે જમકે દંત.

    bhavasāgara utara paḍē, tāṁdē jamakē daṁta.

  55. ભાયગવાનના ઘરમાં પુતખી રલે ને ભુતખી રલે.

    bhāyagavānanā gharamāṁ putakhī ralē nē bhutakhī ralē.

  56. ભાયો ગધેડા ખમણે વહે.

    bhāyō gadhēḍā khamaṇē vahē.

  57. ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ

    bhēṁsa bhāgōḷē, chāśa chāgōḷē anē gharamāṁ dhamādhama

  58. ભેંસનું પુછડું ધરી નદી પાર જવાય નહીં. ભાત, ચારણ, ને કુતરું ઘેરી બેસે બાર, ખાય પણ ખીસે નહી, લાજે નહી લગાર.

    bhēṁsanuṁ puchaḍuṁ dharī nadī pāra javāya nahīṁ. bhāta, cāraṇa, nē kutaruṁ ghērī bēsē bāra, khāya paṇa khīsē nahī, lājē nahī lagāra.

  59. ભીખ હાંડલી નવ ચડે, છીકે કહું જરૂર; ભીખ અન્ન જમવા થકી, નિશદિન રહે અધુર.

    bhīkha hāṁḍalī nava caḍē, chīkē kahuṁ jarūra; bhīkha anna jamavā thakī, niśadina rahē adhura.

  60. ભીખ હાંડલી નવ ચડે, છીંકે કહું જરૂર; ભીખ અન્ન જમવા થકી, નિશદિન રહે અધુર.

    bhīkha hāṁḍalī nava caḍē, chīṁkē kahuṁ jarūra; bhīkha anna jamavā thakī, niśadina rahē adhura.

  61. ભિના કહેસે સતપુરુષ, પુરે પરણી આશ;

    bhinā kahēsē satapuruṣa, purē paraṇī āśa;

  62. ભીંતે નામું, જોડાને તળીયે નામું, તેને બધું નકામુ

    bhīṁtē nāmuṁ, jōḍānē taḷīyē nāmuṁ, tēnē badhuṁ nakāmu

  63. ભીતિ તાહી બિસાર દે, આગેકી સુદ્ધ લે;

    bhīti tāhī bisāra dē, āgēkī suddha lē;

  64. ભીતિ તાહી બિસાર દે, આગેકી સુધ લે;

    bhīti tāhī bisāra dē, āgēkī sudha lē;

  65. ભોજ અને તેલીની કહેવત મિટાવી દેવા કર્ણે શું કર્યું ?

    bhōja anē tēlīnī kahēvata miṭāvī dēvā karṇē śuṁ karyuṁ ?

  66. ભોજન છાજનફી નહીં, સોચ કરે હરિદાસ;

    bhōjana chājanaphī nahīṁ, sōca karē haridāsa;

  67. ભોં...ભોં...કરી ધસારો કરવા

    bhōṁ...bhōṁ...karī dhasārō karavā

  68. ભોંય પથારી જે કરે, લોહેઢી ટેબર ખાય; તુંબે પાણી જે પીએ, તે ઘર વૈદ ન જાય.

    bhōṁya pathārī jē karē, lōhēḍhī ṭēbara khāya; tuṁbē pāṇī jē pīē, tē ghara vaida na jāya.

  69. ભ્રમ-શંકા અંગેની બીજી એક હિંદી કહેવત છે–ભરમ મારે, ભરમ જિઆવે.’ એટલે કે ભ્રમથી જ માણસ માર્યો જાય છે, ભ્રમ એને જીવતો પણ રાખે છે.

    bhrama-śaṁkā aṁgēnī bījī ēka hiṁdī kahēvata chē–bharama mārē, bharama jiāvē.’ ēṭalē kē bhramathī ja māṇasa māryō jāya chē, bhrama ēnē jīvatō paṇa rākhē chē.

  70. ભૂખ ન જાને ખાસા ભાત

    bhūkha na jānē khāsā bhāta

  71. ભુખે મરે ને મોજ કરે.

    bhukhē marē nē mōja karē.

  72. ' ભૂલ-ચૂક લેવી દેવી '

    ' bhūla-cūka lēvī dēvī '

  73. ભૂલે તે ઘેલો

    bhūlē tē ghēlō

  74. ભૂલ્યો ધા એરણ ઉપર.

    bhūlyō dhā ēraṇa upara.

  75. ભૂત લાગે મદિરા પીયે, સબકું શુદ્ધિ હોય; પ્રેમ સુધારસ છન પાયો, તીણ રહે ન શુદ્ધિ કોય.

    bhūta lāgē madirā pīyē, sabakuṁ śuddhi hōya; prēma sudhārasa chana pāyō, tīṇa rahē na śuddhi kōya.

  76. ભુત ને બાહારદ.

    bhuta nē bāhārada.