- What it means
- Not written up yet.
Also said as
- કાંટા લાગા પ્રેમકા, હે૨ ફે૨ જીવ દેત.
- આડે ડુંગર ખીચ વન, ખાળે પ્યારે મિત;
- દેવે બિધાતા પંખડી, ઊડ ઊડ આવું નિત.
- સજ્જન ગયે છોડકે, દઈ કલેજે દાગ;
- જયસી ધુણી અતીતકી, જખ ખોલું તબ આગ.
- પાસ ન દેપું પારધી, અંગ ન દેપું બાણું;
- હું તુંજ પુછું પંડિતા, કઈ પેર છાંયા પ્રાણુ?
- જળ થોડું ને નેહ ઘણો, થઈ છે તાણાતાણુ;
- તું પી, તું પી, કરતાં, બેએ છાંયા પ્રાણુ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.