બેઠક Bethak

ભાટ બ્રાહ્મણનું લાકડું, વણ પેસાડ્યું પેસે; સામુ જોતાં ઉભા રે’ ને, આવો કે’તાં બેસે

bhāṭa brāhmaṇanuṁ lākaḍuṁ, vaṇa pēsāḍyuṁ pēsē; sāmu jōtāṁ ubhā rē’ nē, āvō kē’tāṁ bēsē

What it means
Not written up yet.

The same thought elsewhere

  • સંસ્કૃત કહેવતે પણ કહ્યુ છે- તુષ્યન્તિ ભોજને વિપ્રા ભોજનથી બ્રાહ્મણ પ્રસન્ન થાય છે- સંતોષાય છે.
  • બાળક વચનં શ્રુત્વા
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ભ