- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- ભરવાડની દીકરી કુંવારી રહે, પણ દુધ કુંવારૂ ન રહે.
- ભરે ગાગર તો મળે નાગર.
- ભરે ભાણે ભૂખ્યો, ને ભર્યે તળાવે તરસ્યો રહે.
- ભર્યાનું ઘર સૌ કાઈ ભરે, દુઃખીઆને દુઃખ આવી મળે;
- રાંધ્યા પછી બળતું બળે, ને રાંધ્યા પછી દળણું દળે.
- ભર્યે સમુદ્રે પડ્યો કાગ, પણ જાય ખાબોચીયાં ઓટયે;
- ગઢા ઉપર મખમલ નાંખી, પણ જાય છારમાં લોટયે.
- ભર્યો છલકે નહીં, છલકે સૌ આધા; ઘોડા ભુંકે નહીં, ભુંકે સૌ ગઢા.
- ભલભલા ચાલ્યા ગયા, આપણ જઈશું કાલ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.