બેઠક Bethak

ભણે માતા તો જીવે નહીં, વસે તો ઉજડ થાય;

bhaṇē mātā tō jīvē nahīṁ, vasē tō ujaḍa thāya;

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • નારી પહેરે ચુડલો, કે બાંહ સમૂળા જાય.
  • વાવ્યું તે ઊગે નહી, નીર કુવે નવ થાય;
  • નવ જાણ્યું તે જોશીઆ, જોશ કેમ જોવાય?
  • શ્રાવણ ઘોડી, ભાદુ ગાય, મહા મહિને ભેસી વિયાય, તો ધણી મરે કે જણનારી જાય.
  • ચેથ ચૌદશનો ચેપાયો, હાણ કરે પુનમના જાયા.
  • જે હોય રાહુ દશમે, શું કરે વેરી વસમા?
  • બુધ વાસે ને બુધ ચાસે, બુધ ગામ ન જશે.
  • બુધે વેળાવી બેટી, તે ફરી કદી ન ભેટી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ભ