બેઠક Bethak

ભ્રમ-શંકા અંગેની બીજી એક હિંદી કહેવત છે–ભરમ મારે, ભરમ જિઆવે.’ એટલે કે ભ્રમથી જ માણસ માર્યો જાય છે, ભ્રમ એને જીવતો પણ રાખે છે.

bhrama-śaṁkā aṁgēnī bījī ēka hiṁdī kahēvata chē–bharama mārē, bharama jiāvē.’ ēṭalē kē bhramathī ja māṇasa māryō jāya chē, bhrama ēnē jīvatō paṇa rākhē chē.

What it means
Not written up yet.

The same thought elsewhere

  • ‘સંશયાત્મા વિનશ્યતિ ’–શંકા કરનારા નાશ પામે છે. એનો નાશ જ હોય છે-દ્રવ્યથી બુદ્ધિથી પણ. સંસ્કૃત
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ભ