બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
275 sayings starting with અ · page 2 of 2
-
અજગર કરે ન ચાકરી, પછી ન કરે કામ
ajagara karē na cākarī, pachī na karē kāma
-
અજવાળી તોએ રાત.
ajavāḷī tōē rāta.
-
અકલ થી સો કામ નદી, કામ બડી જદા; બારે મહીનેની રેટી, સો કુતા લેકે ભાગા.
akala thī sō kāma nadī, kāma baḍī jadā; bārē mahīnēnī rēṭī, sō kutā lēkē bhāgā.
-
અકરમી ધણી બૈયર પર શૂરો
akaramī dhaṇī baiyara para śūrō
-
અકરમી દીકરો સુવાવડે પણ મોંઘા.
akaramī dīkarō suvāvaḍē paṇa mōṁghā.
-
અકરમીને વળી ખુ ધણી
akaramīnē vaḷī khu dhaṇī
-
અકરમીની મા મરે, ને સત્કર્મીની સાસુ મરે.
akaramīnī mā marē, nē satkarmīnī sāsu marē.
-
અખ તા ગેબકા ગેદરા નીકલા !
akha tā gēbakā gēdarā nīkalā !
-
અક્કલ ઉધારી ના મિલે હેત ન હાટ વિકાય
akkala udhārī nā milē hēta na hāṭa vikāya
-
અક્કલ વેચી ચણા ખાધા
akkala vēcī caṇā khādhā
-
અક્કલના બારદાન
akkalanā bāradāna
-
અક્કલનો ખારદાન
akkalanō khāradāna
-
અક્કલસે ખુદા પહુચાનૌ
akkalasē khudā pahucānau
-
અલિ, ૧ પતંગ, ૨ મૃગ, ૩ મીન, ૪ ગજ, ૫ એક એક રસ આંચ્ય;
ali, 1 pataṁga, 2 mr̥ga, 3 mīna, 4 gaja, 5 ēka ēka rasa āṁcya;
-
અળી બોલ્યા અળી ફેંક
aḷī bōlyā aḷī phēṁka
-
અળી બોલ્યા-અળી ફેંક.
aḷī bōlyā-aḷī phēṁka.
-
અલિયાના બે ભાગ.
aliyānā bē bhāga.
-
અલ્લા હી કી ચોરી નહીં તો બંઢેકા ક્યા ડર હૈ.
allā hī kī cōrī nahīṁ tō baṁḍhēkā kyā ḍara hai.
-
અલ્લા કે ઊઠ ન પોઢિયે જી પણ ખખર નાંય
allā kē ūṭha na pōḍhiyē jī paṇa khakhara nāṁya
-
અલ્લા મોટો છે
allā mōṭō chē
-
અલ્લા મોટો ઓલિયા ઉતાર પાઘડીને પહેરાવે પટકો.
allā mōṭō ōliyā utāra pāghaḍīnē pahērāvē paṭakō.
-
'અલ્પ જ્ઞાન, અતિશય હાણ'
'alpa jñāna, atiśaya hāṇa'
-
અલ્યા, એની બીજી ટાંગ ક્યાં છે?
alyā, ēnī bījī ṭāṁga kyāṁ chē?
-
અમલ ખાટણુ જોગપંથ, શૂરા હુંદા કામ; કાચર ખડગ ન વાવરે, કાચર દે નહીં દાન.
amala khāṭaṇu jōgapaṁtha, śūrā huṁdā kāma; kācara khaḍaga na vāvarē, kācara dē nahīṁ dāna.
-
અમને તે ભાભી, દાતણ ઘોને, કયાં દાતણિયા કરીએ રાજ ? નણુંદ પરોણુલાં રે.
amanē tē bhābhī, dātaṇa ghōnē, kayāṁ dātaṇiyā karīē rāja ? naṇuṁda parōṇulāṁ rē.
-
અમને તો ભાભી ભૂખ લાગી, અમને ખાવા ઘોને રાજ નણુંદ પરોણુલાં રે.
amanē tō bhābhī bhūkha lāgī, amanē khāvā ghōnē rāja naṇuṁda parōṇulāṁ rē.
-
અમારા ગઢ હેક, કોણે તંબુ તાણીઆ;
amārā gaḍha hēka, kōṇē taṁbu tāṇīā;
-
અમે ઈડરિયા ગઢ જીત્યાં... રે
amē īḍariyā gaḍha jītyāṁ... rē
-
અમીરાત જાય, પણ એા જાય નહીં.
amīrāta jāya, paṇa ēā jāya nahīṁ.
-
અમુક માણસ ચારસો વીસ છે...
amuka māṇasa cārasō vīsa chē...
-
અણઘટતી ઇચ્છા કરે, અણદીઠી કહે વાત; ઠાકર કહે સુણો ઠાકરો, એજ મૂર્ખની જાત.
aṇaghaṭatī icchā karē, aṇadīṭhī kahē vāta; ṭhākara kahē suṇō ṭhākarō, ēja mūrkhanī jāta.
-
અનતા મારીઆ નીચું જુવે, દાંગના મારીઆ ઊંચું જુવે, આપસે આએ સો આને દે.
anatā mārīā nīcuṁ juvē, dāṁganā mārīā ūṁcuṁ juvē, āpasē āē sō ānē dē.
-
અંધા દુઢે આંખકું, એહેડા દુઢે કાન; જો જાકું પ્રાપ્ત નહીં, (વા) તાકે લીયે હેરાન.
aṁdhā duḍhē āṁkhakuṁ, ēhēḍā duḍhē kāna; jō jākuṁ prāpta nahīṁ, (vā) tākē līyē hērāna.
-
અંધા શોધે આંગને, (અને) બહેરા ખોળે કાન; જો જાકુ પ્રાપ્ત નહીં, તાકે લીએ હેરાન.
aṁdhā śōdhē āṁganē, (anē) bahērā khōḷē kāna; jō jāku prāpta nahīṁ, tākē līē hērāna.
-
અંધા શોધે આંખને, (અને) બહેરા ખોળે કાન; જો જાકુ પ્રાપ્ત નહીં, તાકે લીએ હેરાન.
aṁdhā śōdhē āṁkhanē, (anē) bahērā khōḷē kāna; jō jāku prāpta nahīṁ, tākē līē hērāna.
-
અંધાતા સુખ દેનારી,
aṁdhātā sukha dēnārī,
-
અંધેકી ગાવડી અને અલ્લા રખવાળું
aṁdhēkī gāvaḍī anē allā rakhavāḷuṁ
-
અંધેકી હાર ચલી, જય જય દાતાર.
aṁdhēkī hāra calī, jaya jaya dātāra.
-
'અંધેર નગરી - ચૌપટ રાજા, ટકે સેરમાં ભાજી, ટકે સેરે ખાજા.'
'aṁdhēra nagarī - caupaṭa rājā, ṭakē sēramāṁ bhājī, ṭakē sērē khājā.'
-
અંધેર નગરી ચૌપટ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા
aṁdhēra nagarī caupaṭa rājā, ṭakē śēra bhājī, ṭakē śēra khājā
-
અંધેર નગરી ને ગંડું રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા
aṁdhēra nagarī nē gaṁḍuṁ rājā, ṭakē śēra bhājī, ṭakē śēra khājā
-
અને મસાલા વગરનાં ભજીયાં
anē masālā vagaranāṁ bhajīyāṁ
-
અને પોપાંબાઈનું રાજ્ય છે.
anē pōpāṁbāīnuṁ rājya chē.
-
અને પ્રભુએ પોતાનું બોલ્યું પાળ્યું.
anē prabhuē pōtānuṁ bōlyuṁ pāḷyuṁ.
-
અણે તેજ પડે.
aṇē tēja paḍē.
-
અંગહીસે લપટા રહે, છાંડે નહીં વિકાર.
aṁgahīsē lapaṭā rahē, chāṁḍē nahīṁ vikāra.
-
અનીતિસં જાત હય, ધર્મ, રાજ ઓર વંશ; તુલસી એ દષ્ટાંત હય, કૌરવ, રાવણુ, કંસ.
anītisaṁ jāta haya, dharma, rāja ōra vaṁśa; tulasī ē daṣṭāṁta haya, kaurava, rāvaṇu, kaṁsa.
-
અનીતિસેં ધન હોતે હય, વર્ષ પાંચકે સાત;
anītisēṁ dhana hōtē haya, varṣa pāṁcakē sāta;
-
અંજરંગ ખીરકા સોટા, ફુટ જાય ભંગીકા લોટા.
aṁjaraṁga khīrakā sōṭā, phuṭa jāya bhaṁgīkā lōṭā.
-
અન્ન મદ, ધન મદ, રાજમદ, ઓર મદ સબ હદ;
anna mada, dhana mada, rājamada, ōra mada saba hada;
-
અન્ન સમાન ન ઔષધિ, જણુ સમે ન જપ;
anna samāna na auṣadhi, jaṇu samē na japa;
-
અન્ન વૈસી જ બુદ્ધિ
anna vaisī ja buddhi
-
અંતર અંગુલી ચારકા, સાચ જુઠમે હોય;
aṁtara aṁgulī cārakā, sāca juṭhamē hōya;
-
અપાડ વદી અષ્ટમી, જે કદી વાદળ છાયા;
apāḍa vadī aṣṭamī, jē kadī vādaḷa chāyā;
-
અપાડ વદી અષ્ટમી, જો કદી વાદળ છાયો;
apāḍa vadī aṣṭamī, jō kadī vādaḷa chāyō;
-
અપને પ્રિયતમ લાલસૈં, મિલ બીછડે જીન કાય;
apanē priyatama lālasaiṁ, mila bīchaḍē jīna kāya;
-
અપશબ્દો, કડવી વાણી કરતાં મૌન જ શ્રેષ્ઠ છે.
apaśabdō, kaḍavī vāṇī karatāṁ mauna ja śrēṣṭha chē.
-
અપીણના બંધાણીઓ અપીણનાં વખાણ કરી ખાય છે અને પોતાને સુણ શામાં છે તે બતાવવાને બોલાતાં વાક્યો.
apīṇanā baṁdhāṇīō apīṇanāṁ vakhāṇa karī khāya chē anē pōtānē suṇa śāmāṁ chē tē batāvavānē bōlātāṁ vākyō.
-
અરઘો બાઘો ને અરધાનો ખુરદો.
araghō bāghō nē aradhānō khuradō.
-
અસાર આ સંસારમાં, સાર એક સત્સંગ;
asāra ā saṁsāramāṁ, sāra ēka satsaṁga;
-
અષાઢ સુદ પંચમી,
aṣāḍha suda paṁcamī,
-
અષાઢની બીજ કડુમાં ઉગે અને ખડામાં આથમે’ તો અષાઢમાં સારો વરસાદ થાય તેવું કહેવાય છે.
aṣāḍhanī bīja kaḍumāṁ ugē anē khaḍāmāṁ āthamē’ tō aṣāḍhamāṁ sārō varasāda thāya tēvuṁ kahēvāya chē.
-
અષાઢની બીજ કહમાં ઉગે અને ખડામાં આથમે' તો અષાઢમાં સારૂ વરસાદ થાય તેવું કહેવાય છે.
aṣāḍhanī bīja kahamāṁ ugē anē khaḍāmāṁ āthamē' tō aṣāḍhamāṁ sārū varasāda thāya tēvuṁ kahēvāya chē.
-
અષ્ટ સિદ્ધ નવ નિદ્ધિ, ઉરમેં લેશ ન આશ;
aṣṭa siddha nava niddhi, uramēṁ lēśa na āśa;
-
અષ્ટ સિદ્ધ નવ નિદ્ધ્ી, ઉરમેં લેશ ન આશ;
aṣṭa siddha nava niddhī, uramēṁ lēśa na āśa;
-
અશ્વિની ગળતાં અન્નનો નાશ,
aśvinī gaḷatāṁ annanō nāśa,
-
અઠે દ્વારકા
aṭhē dvārakā
-
અતિ બેપારી કાલિકા, એક પુરૂષ દો નાર;
ati bēpārī kālikā, ēka purūṣa dō nāra;
-
અતિ ભલા નહિ બોલતા, અતિ ભલા નહિ ચુપ.
ati bhalā nahi bōlatā, ati bhalā nahi cupa.
-
અતિ હેડું અકળાય,
ati hēḍuṁ akaḷāya,
-
અતિ વિસ્તારવિસ્તીર્ણં નભવેત્તરિય રાયુષમ્.
ati vistāravistīrṇaṁ nabhavēttariya rāyuṣam.
-
અત્યારે દદી ઉડે છે.
atyārē dadī uḍē chē.
-
અવગુણારાં માણસાં, ગુણ ન કરણે જાય;
avaguṇārāṁ māṇasāṁ, guṇa na karaṇē jāya;
-
અવલ બેશ, બાદ દરવેશ.
avala bēśa, bāda daravēśa.
-
અવસર ગયે બુધ ક્યા કરની ? કાર્તિક મહિને કણુણી ડાહ્યો.
avasara gayē budha kyā karanī ? kārtika mahinē kaṇuṇī ḍāhyō.