- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- અવસર ગયે બુધ ક્યા કરની ?
- કાર્તિક મહિને કણુણી ડાહ્યો.
- રાંધ્યા પછી ડહાપણ, ને ગરથ ગયા પછી જ્ઞાન.
- ધા ભૂલ્યો તે ભવ ભૂલ્યો.
- ગઈ પળ પાછી ન આવે.
- સદા દોર દોરા દીખાતા નથી, ગયા વખત ફીર હાથ આતા નથી.
- લક્ષ્મી ચાલ્લો કરવા આવે ત્યારે મ્હોં ધોવા જવું.
- સસલો શિકારે આવ્યો ત્યારે કુતરો મુતરાણે થયો.
- નાણું મળે પણ ટાણું ન મળે.
- પીલુ ટાણે ચાંચ પાપી.
- મરવા ટાણે પશ્ચાત્તાપ તે પૂર્વજન્મનાં પાપ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.