બેઠક Bethak

અજવાળી તોએ રાત.

ajavāḷī tōē rāta.

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
The English proverb Shah set beside it
He breaks his wife's head and then buys plaster for it.

Also said as

  • છાશ મીઠ્ઠી પણ કાંઈ દૂધ જેસી?
  • કમાણી તે પણ સ્ત્રીની.
  • દહૂરે—ગજ ગાડી પણ સાથરે, અજવાળી તોએ રાત;
  • ભાથી ભૂપ સરીખડો, આખર ભીલની જાત.
  • જોડકણાં—ગાંઠુ તોએ ગણસિયું, ડાહ્યું તોએ ડુચ;
  • ભુંડું તોએ ભગતડું, રુ તોએ પુંછ.
  • ભણેલ તોએ ભામિની, અજવાળી તોએ રાત,
  • ડાલો તોપણ દારૂડીઓ, અંતે જાત કુજાત.
  • શરદ પુનેમની શોભીતી, અજવાળી તોએ રાત,
  • ભણીગણી ડાહપણ ભરી, આખર સ્ત્રીની જાત.

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ