- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- અમલ ખાએ ઠાકરાં, માતા થાઓ મલ્લ;
- પુરણહારા પુરશે, જખ મારે જેમલ.
- બડ પીપલકી છાંય, ઓર સંગત બહુકી;
- ઘોટ કસુંબા કાહાડ, ઓર મુઠી ચણકી.
- બાખડી ભેંસકા દૂધ, શકરમેં ઘાલનાં;
- ઇતા દેવે કિતાર, કશું નહીં બોલનાં.
- પહેલું સુખ તે અપીણ આવે;
- બીજું સુખ તે ખાવું ભાવે;
- ત્રીજું સુખ તે ઉતરે ઝાડા;
- ચોથું સુખ પડે વાડા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.