બેઠક Bethak

અમલ ખાટણુ જોગપંથ, શૂરા હુંદા કામ; કાચર ખડગ ન વાવરે, કાચર દે નહીં દાન.

amala khāṭaṇu jōgapaṁtha, śūrā huṁdā kāma; kācara khaḍaga na vāvarē, kācara dē nahīṁ dāna.

What it means
Not written up yet.

Also said as

  • (ભાવાર્થ) અમલ એટલે રાજ્યાધિકાર ખાટવો (મેળવવો) અને યોગી પુરુષના યોગ પંથે ચડવું એ કામ શૂરવીરનાં છે. કાચર કદી ખાંડું વાવરે નહીં. ખડડા ખાંડે વઢે નહીં, ને કાચર એટલે નમાલા કદિ દાન આપે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ