બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
274 sayings starting with ગ · page 2 of 2
-
ગુરૂ કરતાં ચેલા ડાહ્યા.
gurū karatāṁ cēlā ḍāhyā.
The pupils have outstripped whoever taught them — not always said in praise.
-
ગુરુ શુક્રની વાદળી, શનિશ્વરની છાંય;
guru śukranī vādaḷī, śaniśvaranī chāṁya;
Planetary positions are believed to influence the arrival of rain.
-
ગુરુ તેવા ચેલા.
guru tēvā cēlā.
Followers turn out like whoever trained them.
-
ગુરૂ તેવા ચેલા, વગુતી રાંડ ને વેવલાં છોકરાં.
gurū tēvā cēlā, vagutī rāṁḍa nē vēvalāṁ chōkarāṁ.
People are influenced by the company they keep.
-
ગ્યાનીસે ગ્યાની મિલે, કરે ગ્યાનકી બાત;
gyānīsē gyānī milē, karē gyānakī bāta;
Like-minded people engage in activities consistent with their nature.
-
હ ગુજરી ભૂલી જ જવાની હોય
ha gujarī bhūlī ja javānī hōya
Let the thing that is over be over.
-
૩૯ ગધેડે બેઠા તો પછી ગામ બહાર શાને ઊતરવું ?
39 gadhēḍē bēṭhā tō pachī gāma bahāra śānē ūtaravuṁ ?
-
૪૪ ગાંડું ગુજરાત, આગુસે લાત, પીછુસે બાત
44 gāṁḍuṁ gujarāta, āgusē lāta, pīchusē bāta
-
ગડાને બધા દહાડા શરાધ.
gaḍānē badhā dahāḍā śarādha.
-
ગાદરીકું ટાલું.
gādarīkuṁ ṭāluṁ.
-
ગદ્દા હોય તો રીજીએ.
gaddā hōya tō rījīē.
-
ગધેડા ઊકરડા દેણી ભુંકે.
gadhēḍā ūkaraḍā dēṇī bhuṁkē.
-
ગધેડા ઉપર ગંભાડી.
gadhēḍā upara gaṁbhāḍī.
-
ગધેડાને કાકો કોણ કહે ?
gadhēḍānē kākō kōṇa kahē ?
-
ગધેડાનું પૂંછડું પકડ્યું તે પકડ્યું. આદ્યું પૂંછડું મુકવું જ નહિ, તેવા મમતી, મુળ સમૂળાં જાય, પણ ખેતશી ખોટ ન ખાય.
gadhēḍānuṁ pūṁchaḍuṁ pakaḍyuṁ tē pakaḍyuṁ. ādyuṁ pūṁchaḍuṁ mukavuṁ ja nahi, tēvā mamatī, muḷa samūḷāṁ jāya, paṇa khētaśī khōṭa na khāya.
-
ગધેડે બેઠા તો પછી ગામ બહાર શાને ઊતરવું ?
gadhēḍē bēṭhā tō pachī gāma bahāra śānē ūtaravuṁ ?
-
ગઈ ગુજરી ભૂલી જા
gaī gujarī bhūlī jā
-
ગાઈચ્યા વ્હાં તક ગાઈચ્યા, ફિર ઝાંપા દે કર જાઈચ્યા.
gāīcyā vhāṁ taka gāīcyā, phira jhāṁpā dē kara jāīcyā.
-
ગાઇઓ વહાં સુધી ગાઇઓ, ફીર ઝાંપા ટેકે જઇઓ.
gāiō vahāṁ sudhī gāiō, phīra jhāṁpā ṭēkē jaiō.
-
ગાજરની પીપોડી વાગી તો વાગી, નીંકર કરડી ખાવી; ગાજરથી પીપોડી વાગે તો નહિ જ
gājaranī pīpōḍī vāgī tō vāgī, nīṁkara karaḍī khāvī; gājarathī pīpōḍī vāgē tō nahi ja
-
ગાઝારા ગિરનાર, વળામણુ વેરીને કીયે;
gājhārā giranāra, vaḷāmaṇu vērīnē kīyē;
-
ગાકુ રળે ને ગાકુજ ખાય.
gāku raḷē nē gākuja khāya.
-
ગળ ન હોય તો સાકરે ચલાવી લેપએ, ને તેલ ન હોય તો ઘીયે પણ રડે.
gaḷa na hōya tō sākarē calāvī lēpaē, nē tēla na hōya tō ghīyē paṇa raḍē.
-
ગાળ વગરનો લાડવો
gāḷa vagaranō lāḍavō
-
ગામ ત્યાં ટેડવાડા હોય. ગુરુજી ચેલા ખેત હો ગયા ? તો ગુરુજી કહે ભુખે મરેગે સો આપોઆપ ભાગેગે.
gāma tyāṁ ṭēḍavāḍā hōya. gurujī cēlā khēta hō gayā ? tō gurujī kahē bhukhē marēgē sō āpōāpa bhāgēgē.
-
ગામનો ઓશીઆળો કોણ ?
gāmanō ōśīāḷō kōṇa ?
-
ગમે તે થાય અમારે અમારી વિદ્યાનું પારખું તો કરવું જ રહ્યુ.’
gamē tē thāya amārē amārī vidyānuṁ pārakhuṁ tō karavuṁ ja rahyu.’
-
ગમે તેની ગાં—
gamē tēnī gāṁ—
-
ગના વેપારીને ઉંધ નહી આવે.
ganā vēpārīnē uṁdha nahī āvē.
-
ગાણં મ્હાડે ગુણ કરે, ભવાય ભેળાં વસે;
gāṇaṁ mhāḍē guṇa karē, bhavāya bhēḷāṁ vasē;
-
ગાંડી ગુજરાત, આણુસે લાત, પીછુસે ખાત.
gāṁḍī gujarāta, āṇusē lāta, pīchusē khāta.
-
ગંદીને કહે સાષી, ડામને કહે ટહાડા, ખારાને કહે મીઠું, એવા લોક ગાંડા.
gaṁdīnē kahē sāṣī, ḍāmanē kahē ṭahāḍā, khārānē kahē mīṭhuṁ, ēvā lōka gāṁḍā.
-
ગનેઆનથી એજ ફાયદો કે ગુનાહથી દુર રહેવું—બદ દુરોને દુશમનોથી નથીતાઇ.
ganēānathī ēja phāyadō kē gunāhathī dura rahēvuṁ—bada durōnē duśamanōthī nathītāi.
-
ગંગારાજ તૈલપ અને મુંજરાજા
gaṁgārāja tailapa anē muṁjarājā
-
ગાંઠ ગાંઠ સણફા કહે, મરમ ન જાણે કાય;
gāṁṭha gāṁṭha saṇaphā kahē, marama na jāṇē kāya;
-
ગાંઠ-ગાંઠ મે રસ નહીં
gāṁṭha-gāṁṭha mē rasa nahīṁ
-
ગાંઠનું ગોપીચંદન ગૂમાવ્યું
gāṁṭhanuṁ gōpīcaṁdana gūmāvyuṁ
-
' ગપ ' ના કેટલાક નામો જાણવા જેવા છે, ' માર ભીંડો ' ટાઢા પહોરના ગપ્પા, ગપના ગોળા અને ભેંસના ડોળા વગેરે.......
' gapa ' nā kēṭalāka nāmō jāṇavā jēvā chē, ' māra bhīṁḍō ' ṭāḍhā pahōranā gappā, gapanā gōḷā anē bhēṁsanā ḍōḷā vagērē.......
-
ગપને કહે ગપ ન મારું, ગપ મારતાં બીહું, સવા ગજનું કારેલું, ને દોઢ ગજનું બીયું.
gapanē kahē gapa na māruṁ, gapa māratāṁ bīhuṁ, savā gajanuṁ kārēluṁ, nē dōḍha gajanuṁ bīyuṁ.
-
ગપને લગતી અનેક કહેવતો છે, ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, સાંભળો ગપ્પીજી, ખાર મણુનું કોળું ને તેર મણુનું ભી. રૂની એક પુણી ધમ હેતી પડી અને તેમાં બાર દબાઈ ગયાં. સાંભળ્યા છે આ ગપ્પો !!
gapanē lagatī anēka kahēvatō chē, gappīnē ghēra gappī āvyā, sāṁbhaḷō gappījī, khāra maṇunuṁ kōḷuṁ nē tēra maṇunuṁ bhī. rūnī ēka puṇī dhama hētī paḍī anē tēmāṁ bāra dabāī gayāṁ. sāṁbhaḷyā chē ā gappō !!
-
ગરજ જેવી મીઠી ચીજ બીજી કોઈ નથી
garaja jēvī mīṭhī cīja bījī kōī nathī
-
ગરજ સરી, અમારે શી પરવા તમારી ?
garaja sarī, amārē śī paravā tamārī ?
-
ગરજ સરી ને વૈદ્ય વેરી
garaja sarī nē vaidya vērī
-
ગરજ વગર મોર પણ ગરજતા નથી
garaja vagara mōra paṇa garajatā nathī
-
ગરજે ગધેડાને કાકો કહેવા પડે.
garajē gadhēḍānē kākō kahēvā paḍē.
-
ગરજે ઘરડાને માટી કરે.
garajē gharaḍānē māṭī karē.
-
ગરાશીઆ ગાજરૈ નહીં, ને પારસી ન્યાત બહારૈ નહીં.
garāśīā gājarai nahīṁ, nē pārasī nyāta bahārai nahīṁ.
-
ગરવા સહેજે ગુણ કરે, કંડાર કારણ ન નાણુ;
garavā sahējē guṇa karē, kaṁḍāra kāraṇa na nāṇu;
-
ગરીબ ઘેર છીંકણી, રાજ ઘેર હુક્કો, સાધારણ ઘેર બીડી, તે બેઠાં બેઠાં ફૂંકો.
garība ghēra chīṁkaṇī, rāja ghēra hukkō, sādhāraṇa ghēra bīḍī, tē bēṭhāṁ bēṭhāṁ phūṁkō.
-
ગરીબના વહુના પ્રપંચી, આશ્રયવાસ્તે હોય;
garībanā vahunā prapaṁcī, āśrayavāstē hōya;
-
ગરીબને શાખ હોતી નથી.
garībanē śākha hōtī nathī.
-
ગારીત હો કર બેઠના, બેઅક્લીકા કામ;
gārīta hō kara bēṭhanā, bēaklīkā kāma;
-
ગાશીલ હો કર બેઠના, બેઅક્લીકા કામ;
gāśīla hō kara bēṭhanā, bēaklīkā kāma;
-
ગતિ દાતા ધન જાણવું, યંત્ર રૂપ વ્યવહાર;
gati dātā dhana jāṇavuṁ, yaṁtra rūpa vyavahāra;
-
ગયા ખટકે સેણુ.
gayā khaṭakē sēṇu.
-
ગયા ને તરસ્યા આવ્યા.
gayā nē tarasyā āvyā.
-
ગયા તગડી તો આયા રવડી.
gayā tagaḍī tō āyā ravaḍī.
-
ગયાં પારસ ને પતિયાર, જળ ગયાં જમી ગઇ;
gayāṁ pārasa nē patiyāra, jaḷa gayāṁ jamī gai;
-
ગયાં પારસ ને પતિયાર, જળ ગયાં જમી ગઇ; ચાંપા લોગાં ચાર, મહાત્મ ગયાં તે મળીના.
gayāṁ pārasa nē patiyāra, jaḷa gayāṁ jamī gai; cāṁpā lōgāṁ cāra, mahātma gayāṁ tē maḷīnā.
-
ગાયને દોહીને કૂતરાંને પાવું. ગાડાં તલે કૂતરૂં ચાલે તે સમજે કે હુંજ ગાડાં ખેંચુંછું ગાલથી કાંઈ ગુમડાં નહી થાય.
gāyanē dōhīnē kūtarāṁnē pāvuṁ. gāḍāṁ talē kūtarūṁ cālē tē samajē kē huṁja gāḍāṁ khēṁcuṁchuṁ gālathī kāṁī gumaḍāṁ nahī thāya.
-
ગેલણ કહે ધરડાં થયાં, જાંગે ભાગ્યાં જેર;
gēlaṇa kahē dharaḍāṁ thayāṁ, jāṁgē bhāgyāṁ jēra;
-
ગેરી પર. એટલે જ કહેવતે
gērī para. ēṭalē ja kahēvatē
-
ગેસર ફૂટતા માડુડા, ઉર ઊઠતી નાર;
gēsara phūṭatā māḍuḍā, ura ūṭhatī nāra;
-
ગીઆ તવડી ને આવ્યા રવડી
gīā tavaḍī nē āvyā ravaḍī
-
ગિના જલ કુપ કહા, ગિના તેજ ભૂપ કહા,
ginā jala kupa kahā, ginā tēja bhūpa kahā,
-
ગોધન, ગજધન, રાજધન, ઓર રત્ન ધન ખાન;
gōdhana, gajadhana, rājadhana, ōra ratna dhana khāna;
-
ગોલા લડાઇ.
gōlā laḍāi.
-
ગોલાં નગર ન નિપજે, ગોલાંતી ખાણ ન હોય;
gōlāṁ nagara na nipajē, gōlāṁtī khāṇa na hōya;
-
ગોપીમેં ન્યું કાન ખેલત, લ્યું કુવેમેં પીંજરા.
gōpīmēṁ nyuṁ kāna khēlata, lyuṁ kuvēmēṁ pīṁjarā.
-
ગુ દુઃખ પડે ત્યારે ખોદા ખોદા મોત આપ, પણ સુખમાં નહી બીહે કરવાને પાપ.
gu duḥkha paḍē tyārē khōdā khōdā mōta āpa, paṇa sukhamāṁ nahī bīhē karavānē pāpa.
-
ગુ જાતનું ખાતું ના ખા, તે જે ખાય તે ચારી ચાવીને ખા.
gu jātanuṁ khātuṁ nā khā, tē jē khāya tē cārī cāvīnē khā.
-
ગુ વગર અવશરે વખત કવખત ગાવું, એ નસીહત લાવે.
gu vagara avaśarē vakhata kavakhata gāvuṁ, ē nasīhata lāvē.
-
ગુરુ ઘોણી, શિષ્ય વસ્ત્ર હય, સાચુ સરજનહાર;
guru ghōṇī, śiṣya vastra haya, sācu sarajanahāra;
-
ગુરૂ શુક્રની વાદળી, શનિશ્ચરની છાંય;
gurū śukranī vādaḷī, śaniścaranī chāṁya;