- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- ગિના ગુન રૂપ કહા, ત્રિયાકા બખાનવા;
- કાલરીકા ખેત કહા, કપટીકા હેત કહા,
- દીલ બિન દાન કહા, ચિત્તમાં ન આનવા;
- ગિના તપ જોગ કહા, ગિના જ્ઞાન ભોગ કહા,
- સપુત બિન પુત કહા, દુખ્યો કુલ જાનવા;
- જિહ્વા બિન મુણ કહા, નેન ગિન નેન કહા,
- રામનામ બિના મુખ, પશુહી પેહેચાનવા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.