- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- ગમે, ન ગમે તેનું મ્હોં ન ગમે.
- જેનું મ્હોં ન ગમે તેનાં હજાર ખેતરાણાં કહાડે.
- માથું કાપી ઓસીકે મૂકીએ, તો પણ કહેશે ખૂંચે છે.
- ન બધું ન બધું થાય, તેનો શો ઉપાય?
- અણગમતી વહુ ઉમાદ નામ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.