બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

283 sayings starting with · page 2 of 2

  1. ારીને લુંટવામાં આવે તો પણ

    ārīnē luṁṭavāmāṁ āvē tō paṇa

  2. રા હિત ધરાવનારા મિત્રા

    rā hita dharāvanārā mitrā

  3. રા જરામાં ફરીઆદ કરવી એ નબળાઈનું હથીઆર છે.

    rā jarāmāṁ pharīāda karavī ē nabaḷāīnuṁ hathīāra chē.

  4. રબ્યા? તો કહે ઓળખીતા નથી મળ્યા.

    rabyā? tō kahē ōḷakhītā nathī maḷyā.

  5. રબ્યે રાટલા મળે, ઊંચાનીચા પગ પક્યા વગર પેટલો ન થાય.

    rabyē rāṭalā maḷē, ūṁcānīcā paga pakyā vagara pēṭalō na thāya.

  6. રબ્યે રેળા ધૂળ મળ્યા.

    rabyē rēḷā dhūḷa maḷyā.

  7. રબ્યે રેટલા કુતરેં લઈ ગયું.

    rabyē rēṭalā kutarēṁ laī gayuṁ.

  8. રબ્યે રેટલા મળે, ઊંચાનીચા પગ પક્ષ્યા વગર પેટશે ન થાય.

    rabyē rēṭalā maḷē, ūṁcānīcā paga pakṣyā vagara pēṭaśē na thāya.

  9. રબ્યો રાટલો કુતરું લઈ ગયું.

    rabyō rāṭalō kutaruṁ laī gayuṁ.

  10. રબ્યો રેળો ધૂળ મળ્યો.

    rabyō rēḷō dhūḷa maḷyō.

  11. રડે તે મરડે.

    raḍē tē maraḍē.

  12. ‘ રાગ, રસોઇયા પાગરી કબો કબો ખની જાય.’

    ‘ rāga, rasōiyā pāgarī kabō kabō khanī jāya.’

  13. રગડ દુધદાંતને પાયાં, માંખગુ ખવરાવ્યાં મથી મથી;

    ragaḍa dudhadāṁtanē pāyāṁ, māṁkhagu khavarāvyāṁ mathī mathī;

  14. રાગે સુરનર મોહીયા, રાગે પશુ રીઝંત; જો રાગે રીઝ્યા નહીં, સો ગલેં કયું ન ગણંત.

    rāgē suranara mōhīyā, rāgē paśu rījhaṁta; jō rāgē rījhyā nahīṁ, sō galēṁ kayuṁ na gaṇaṁta.

  15. રાગી અવગુણ ના લહે, એહી જગતકી રીત;

    rāgī avaguṇa nā lahē, ēhī jagatakī rīta;

  16. રાગી અવગુન ના લહે, એહી જગતકી રીત; સદ્ગુણ ગુણનિધાનકી, કરે જગત જન પ્રીત.

    rāgī avaguna nā lahē, ēhī jagatakī rīta; sadguṇa guṇanidhānakī, karē jagata jana prīta.

  17. રાઇ-રાઇ કા લેખા

    rāi-rāi kā lēkhā

  18. રાઈના પાડે તો રાતે ગયા....' આજે તો કાંઈ જ નથી.

    rāīnā pāḍē tō rātē gayā....' ājē tō kāṁī ja nathī.

  19. રાઈના પાંડ તો રાતે ગયા.

    rāīnā pāṁḍa tō rātē gayā.

  20. રાજા બાંજે કવિ વનિતા, ઇનકે સંગ આનંદ હોય;

    rājā bāṁjē kavi vanitā, inakē saṁga ānaṁda hōya;

  21. રાજા બોલે દળ હાલે

    rājā bōlē daḷa hālē

  22. રાજા ગરજરા ગોડીયા, જોગી સેનારા મીત;

    rājā garajarā gōḍīyā, jōgī sēnārā mīta;

  23. રાજા ક્રાણુરા ગોડીયા, જોગી કીણુરા મીત;

    rājā krāṇurā gōḍīyā, jōgī kīṇurā mīta;

  24. ‘રાજ પોપાંબાઈ રે.’

    ‘rāja pōpāṁbāī rē.’

  25. રાજ પોપાં બાઈ કો લેખો રાઇ-રાઇ કો

    rāja pōpāṁ bāī kō lēkhō rāi-rāi kō

  26. 'રાજ પોપાંઈ કા રાજ'

    'rāja pōpāṁī kā rāja'

  27. રાજ પોપાંઈ કો લેખોં રાઈ - રાઈ કો

    rāja pōpāṁī kō lēkhōṁ rāī - rāī kō

  28. રજખ જાકી ચાલસેં, દિલ દુઃખાયા ન જાય;

    rajakha jākī cālasēṁ, dila duḥkhāyā na jāya;

  29. રજણ જાકી ચાલસે, દિલ દુઃખાયા ન જાય; દહાં પલક નિજમત કરે, વહાં હે સુણી સવાય.

    rajaṇa jākī cālasē, dila duḥkhāyā na jāya; dahāṁ palaka nijamata karē, vahāṁ hē suṇī savāya.

  30. 'રાજ્યના રસોડામાંથી એને એક પાતાળ અપાવી દો.'

    'rājyanā rasōḍāmāṁthī ēnē ēka pātāḷa apāvī dō.'

  31. રખડે રાંડા માંહે, બીજાની વાતો કરે;

    rakhaḍē rāṁḍā māṁhē, bījānī vātō karē;

  32. રખડેલું તે ટણુક જાણવું.

    rakhaḍēluṁ tē ṭaṇuka jāṇavuṁ.

  33. રામ કહ્યો તીન સણ લલો, સકલ શાસ્ત્રો કા ભેદ;

    rāma kahyō tīna saṇa lalō, sakala śāstrō kā bhēda;

  34. રામ ખીચારા ક્યા કરૈ, મનકે ઔરહી કામ.

    rāma khīcārā kyā karai, manakē aurahī kāma.

  35. રામ રામ સબ કાઈ કહે, ઠગ ઠાકુર અરુ ચાર; બિના પ્રેમ રીઝે નહીં, તુલસી નંદકિશોર.

    rāma rāma saba kāī kahē, ṭhaga ṭhākura aru cāra; binā prēma rījhē nahīṁ, tulasī naṁdakiśōra.

  36. રામ રામ સખ કાઈ કહે, ઠગ ઠાકુર અરૂ ચાર;

    rāma rāma sakha kāī kahē, ṭhaga ṭhākura arū cāra;

  37. રામચંદ્રજીનાં વાક્ય છે, એટલી આફતો ઉપરાઉપર આવી

    rāmacaṁdrajīnāṁ vākya chē, ēṭalī āphatō uparāupara āvī

  38. રામનામ લહું ગોપાલ નામ ઘી,

    rāmanāma lahuṁ gōpāla nāma ghī,

  39. રમત રમનારાઓમાં: બે મુગા તે સેતરંજ રમનારા, ૩

    ramata ramanārāōmāṁ: bē mugā tē sētaraṁja ramanārā, 3

  40. રાણકદેવી જવાબ આપે છે

    rāṇakadēvī javāba āpē chē

  41. રાંડ મારે રેટલો ને ઘડતાં ભાગ્યો.

    rāṁḍa mārē rēṭalō nē ghaḍatāṁ bhāgyō.

  42. રાંડ સાંડ સીઢી સન્યાસી એહ સે બચે, તખ સેવે કાશી.

    rāṁḍa sāṁḍa sīḍhī sanyāsī ēha sē bacē, takha sēvē kāśī.

  43. રંડખરીના

    raṁḍakharīnā

  44. રંડખરીના સાય, ગાડાં ચાલે દીને રાત.

    raṁḍakharīnā sāya, gāḍāṁ cālē dīnē rāta.

  45. રંડીકા જોબન રકાબીમેં

    raṁḍīkā jōbana rakābīmēṁ

  46. રંગ છે ! પણ કોને ?

    raṁga chē ! paṇa kōnē ?

  47. રંગ છે તને !

    raṁga chē tanē !

  48. રંગ તો રહ્યો ને !

    raṁga tō rahyō nē !

  49. રાણી ધર્મના ડાળ, ધૃતવાના ધંધા કરે;

    rāṇī dharmanā ḍāḷa, dhr̥tavānā dhaṁdhā karē;

  50. રાણી ધર્મનાં ડોળ, ધુતવાના ધંધા કરે;

    rāṇī dharmanāṁ ḍōḷa, dhutavānā dhaṁdhā karē;

  51. રની મા ચંડાળસે જાય.

    ranī mā caṁḍāḷasē jāya.

  52. રાણી સાહેબ! હું પોપાંબાઈનો સાળો છું.

    rāṇī sāhēba! huṁ pōpāṁbāīnō sāḷō chuṁ.

  53. રાણીએ મગ ચરીઆ તે ખરા. તેટલું જ ખવાનું.

    rāṇīē maga carīā tē kharā. tēṭaluṁ ja khavānuṁ.

  54. રાણીકી વાવ, દામોદર કૂવો

    rāṇīkī vāva, dāmōdara kūvō

  55. રાણીકી વાવ, દામોદર કૂવો, જે ન જીવે તે જીવતો મુઓ.

    rāṇīkī vāva, dāmōdara kūvō, jē na jīvē tē jīvatō muō.

  56. રણીઊં પાછું જાય, પણ શણીઊં પાછું જાય નહીં.

    raṇīūṁ pāchuṁ jāya, paṇa śaṇīūṁ pāchuṁ jāya nahīṁ.

  57. રણીઉં પાછું જાય, પણ શણીઉં પાછું જાય નહીં.

    raṇīuṁ pāchuṁ jāya, paṇa śaṇīuṁ pāchuṁ jāya nahīṁ.

  58. રંક રેશ ને પ્રાણુ સેષ.

    raṁka rēśa nē prāṇu sēṣa.

  59. રંક રુઠ્યો રસોઈ અલડાવે.

    raṁka ruṭhyō rasōī alaḍāvē.

  60. રાંકાં સ્વર્ગ ન નીપજે, રાંકાં ખાણ ન હોય;

    rāṁkāṁ svarga na nīpajē, rāṁkāṁ khāṇa na hōya;

  61. રશે તેવું પામશે.

    raśē tēvuṁ pāmaśē.

  62. રાત ગમાઈ સોય કર, દિવસ ગુમાયા ખાય;

    rāta gamāī sōya kara, divasa gumāyā khāya;

  63. રાતકા ભૂષણ ઇંદુ હય, દિનકા ભૂષણ ભાન;

    rātakā bhūṣaṇa iṁdu haya, dinakā bhūṣaṇa bhāna;

  64. રથી મેળવે મકસદ.

    rathī mēḷavē makasada.

  65. રવે સમીપ બડદિ, દોત ગડા દી મેલ;

    ravē samīpa baḍadi, dōta gaḍā dī mēla;

  66. રવિ તાંબૂલ, સોમે દર્પણ,

    ravi tāṁbūla, sōmē darpaṇa,

  67. રેહેશે અમર નામ, સાચું સોરઠીઓ ભણે.

    rēhēśē amara nāma, sācuṁ sōraṭhīō bhaṇē.

  68. રેલો લુટેલા હરામનો માલ, તે લેખાનત ખોંડાની ને લોકની ગાળ.

    rēlō luṭēlā harāmanō māla, tē lēkhānata khōṁḍānī nē lōkanī gāḷa.

  69. રેતા જાય ને અગુચી કરતા જાય.

    rētā jāya nē agucī karatā jāya.

  70. રી આપી ધર્મે, ને ખાય તેના કરમે.

    rī āpī dharmē, nē khāya tēnā karamē.

  71. રી, વેભીચારી, ને છાકટા એ પોતાની હાલત કે વખત કે કવખત જોતા નથી.

    rī, vēbhīcārī, nē chākaṭā ē pōtānī hālata kē vakhata kē kavakhata jōtā nathī.

  72. રીઆસીના ફેરામાં પડ્યા.

    rīāsīnā phērāmāṁ paḍyā.

  73. રીએ અને વચલે વાંધેનાઓને તેહવારને દીનેજ ખુશી, પણ તવગરને બધા દહાડા તેહવાર.

    rīē anē vacalē vāṁdhēnāōnē tēhavāranē dīnēja khuśī, paṇa tavagaranē badhā dahāḍā tēhavāra.

  74. રીનું ચંડાળે જાય ને પાપી હાથ ઘસતા થાય.

    rīnuṁ caṁḍāḷē jāya nē pāpī hātha ghasatā thāya.

  75. રોડ વળી ગયા.

    rōḍa vaḷī gayā.

  76. રોગ ન જાણે હોય હજામ, કરે વળી વૈદકના કામ;

    rōga na jāṇē hōya hajāma, karē vaḷī vaidakanā kāma;

  77. રોહણ વાય, અને મૃગસર તપે તો રાજા પીડાય, અને પ્રજા ખપે

    rōhaṇa vāya, anē mr̥gasara tapē tō rājā pīḍāya, anē prajā khapē

  78. ‘રોહિણી ગાજે તો બહોતરૂ બાણે,

    ‘rōhiṇī gājē tō bahōtarū bāṇē,

  79. ‘રોહિણી કુડાં કુંડાણા ભુંડા તેથી વરસ કરડ ભરડ થાય.’

    ‘rōhiṇī kuḍāṁ kuṁḍāṇā bhuṁḍā tēthī varasa karaḍa bharaḍa thāya.’

  80. ‘રોહિણી તપે તેનું ફળ સારૂ'

    ‘rōhiṇī tapē tēnuṁ phaḷa sārū'

  81. રોકડા નવ લેવા સારા પણ તેર ઉધાર ખોટા

    rōkaḍā nava lēvā sārā paṇa tēra udhāra khōṭā

  82. રોણાનું જેણું ન હોય.

    rōṇānuṁ jēṇuṁ na hōya.

  83. ‘રોયણ ગાજે તો હાંડીઆ ન વાજે ’

    ‘rōyaṇa gājē tō hāṁḍīā na vājē ’