- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- સોરઠા
- પાંપણને પડતે, કા તો કુવા ભરાવીએ;
- માણેરા. મરતે, શરીરમાં સરણાં વહે.
- પાંપણના એક પલકારામાં કુવા ભરાઈ જાય તેલાં આંસુ પડે, કારણ
- શરીરમાં તો ઝરા ને ઝરાનાં સરણાં ચાલે છે એટલું દુઃખ છે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.