બેઠક Bethak

રાગે સુરનર મોહીયા, રાગે પશુ રીઝંત; જો રાગે રીઝ્યા નહીં, સો ગલેં કયું ન ગણંત.

rāgē suranara mōhīyā, rāgē paśu rījhaṁta; jō rāgē rījhyā nahīṁ, sō galēṁ kayuṁ na gaṇaṁta.

What it means
Not written up yet.

Also said as

  • બિધના એહી બિધ જાનકે, શેષ નદીને કાન;
  • (નહીતા) મેરુસહિત મહિ ડેલતી, તાનસેનકે તાન.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ર