- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
- The English proverb Shah set beside it
- The long and short of it.
Also said as
- ટુંકું ને ટચ ને મધ્યથી મીઠું.
- તમારા બાપ કેમ મુવા? તો કહે ઉપરથી પડ્યા ને ઠેકાણે છે.
- તેં ક્યાં રાવણની કાણુ માંડી?
- ટુંકી કરી.
- લાખ વાતની એક વાત.
- ઘી ખીચડીના અક્ષર બે.
- ઝાઝી વાતે ગાડાં ભરાય.
- લાંબી પરડ સાંભળે કાણુ?
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.